SearchBrowseAboutContactDonate
Page Preview
Page 525
Loading...
Download File
Download File
Page Text
________________ सिद्धान्तलेशसम्महः - વિવરણ: આ અન્ય વિચારકે શાસ્ત્ર પ્રમાણુ પર આધાર રાખ્યા વિના પણું શબ્દ અપક્ષ જ્ઞાનનું કારણ બની શકે એમ સિદ્ધ કરે છે. 3अपरे तु अपरोक्षार्थविषयत्वं ज्ञानस्यापरोक्षत्वं नाम । अन्यानिस्के । अर्थापरोक्षत्व तु नापरोक्षज्ञानविषयत्वं येनान्योन्याश्रयो भवेत् । किं तु तत्तत्पुरुपीय चैतन्याभेदः । अन्तःकरणतदर्माणां साक्षिणि कल्पिततया तदभेदसत्त्वात् । वाह्यचैतन्ये कल्पितानां घटादीनां बाह्मचैतन्ये वृत्तिकततत्तत्पुरुषीयचैतन्याभेदाभिव्यक्त्या तदभेदसत्त्वाच्च न क्वाप्यव्याप्तिः । न चान्त:करणतर्माणां ज्ञानादीनामिव धर्माधर्मसंस्काराणामपि साक्षिणि कल्पितत्वाविशेषाद् आपरोक्ष्यापत्तिः । तेषामनुद्भूतत्वाद् उद्भूतस्यैव जडस्य चतन्याभेद आपरोक्ष्यमित्यभ्युपगमात् । एवं च सर्वदा सर्वपुरुषचैतन्याभिन्नत्वाद् 'यत्साक्षादपरोक्षाद् ब्रह्म' इति श्रुत्या (बृहद्. ३.४.१) स्वत एवापरोक्षं ब्रह्मेति अपरोक्षार्थविषयत्वात् शाब्दस्यापि ब्रह्मज्ञानस्यापरोक्षत्ववाचायुक्तियुक्तेत्याहुः । ' જયારે બીજા કહે છે કે જ્ઞાનનું અપરત્વ એટલે તેનું અપરોક્ષ અર્થ. વિષયક હેતુ, કારણ કે બીજું નિર્વચન (પ્રમાણભૂત સમજૂતી) નથી. જ્યારે અર્થનું અપરોક્ષત્વ એટલે અપરોક્ષ જ્ઞાનના વિષય હેવું એમ નથી, જેથી કરીને અન્યોન્યાશ્રય થાય, પરંતુ અર્થાપરોક્ષત્વ એટલે તે તે પુરુષના ચૈતન્ય સાથે ભેદ, કારણ કે અન્ત:કરણ અને તેના ધર્મો સાક્ષીમાં કલ્પિત હોવાથી તેની સાક્ષી કે પ્રમાતા ચૈતન્યની), સાથે અભેદ છે. અને બાહ્ય ચૈતન્યમાં કલ્પિત ઘટાદ, બાહ્ય ચૈતન્યમાં વૃત્તિએ કરેલી છે તે પુરુષના ચૈતન્ય સાથેના અભેદની અભિવ્યક્તિથી તેની તે તે પુરુષના ચૈતન્યની સાથે અભેદ છે તેથી ક્યાંય અભ્યાપ્તિ નથી (અર્થીપક્ષવનું લક્ષણ કયાય લાગુ નથી પડતું એવું નથી. અને અન્તકરણ અને તેના જ્ઞાન આદિ ધર્મોની જેમ ધર્મ, અધર્મ અને સંસ્કાર પણ સાક્ષીમાં સમાન રીતે કલિયત હોવાથી તેમની અપેક્ષતા પ્રસિદ્ધ થશે. (-ધર્માદિને અપક્ષ માનવાં લડશે) એવું નથી, કારણ કે તેઓ અનુદ્દભૂત છે અને ઉદ્ભૂત એવા જહા જ ચૈતન્યથી અભેદ તે તેનું) અપક્ષત્વ એમ સ્વીકારવામાં આવ્યું છે. અને આમ સર્વદા સવ પુરુષના ચૈતન્યથી અભિન્ન હેવાથી જે સાક્ષાત્ અપક્ષ બ્રહ્મ છે (બહ૬. ૩. ૪.૧) એ શ્રુતિથી બ્રહ્મ સ્વતઃ જ અપક્ષ છે તેથી અપક્ષ અથ વિષયક હોવાથી બ્રહ્મજ્ઞાન શબ્દ (શબ્દજન્ય) હોવા છતાં તે અપક્ષ છે એવું કથન યુક્તિયુક્ત છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005539
Book TitleSiddhantalesa Sangraha
Original Sutra AuthorN/A
AuthorEsther A Solomon
PublisherL D Indology Ahmedabad
Publication Year1990
Total Pages624
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy