________________
fહવાલહેશપંથ प्रमाणमूलकत्वाच्च । उक्तं च कल्पतरुकारैः
वेदान्तवाक्यनज्ञानभावनाजाऽपरोक्षधीः । ભૂખાળવાન અમરવે કપાસે (૨.૭.૨, ૬, ૧૬) न च प्रामाण्यपरतस्त्वापत्तिस्तु प्रसज्यते । अपवादनिरासाय मूलशुद्धयनुरोधनात् ॥ इति ॥
શંકા થાય તે પ્રમાણુની ગણતરીઓમાં પ્રસંખ્યાનની ગણના કરવામાં નથી આવતી તેથી તેનાથી ઉત્પન્ન થતે બ્રહ્મસાક્ષાત્કાર પમા ન હોઈ શકે અને કાકતાલીય (અર્થાત અકસ્માત ) સંવાદી એવા કેડીના સંખ્યાવિશેષના આહાર્ય જ્ઞાનની જેમ અર્થને બાધ ન થ હેવાને કારણે તેના (અંસખ્યાનના) પ્રમાત્વના ઉપપત્તિ નથી (–તેને પ્રમા માની શકાય નહિ, કારણ કે જે પ્રમાણુ(પ્રમા-કરણ)મૂલક નથી (પ્રમાણથી ઉત્પન્ન થતુ નથી) તે પ્રમા હોઈ શકે નહિ. અને આહાર્યવૃત્તિ ઉપાસનાવૃત્તિની જેમ જ્ઞાનથી ભિન માનસ ક્રિયારૂપ છે તેથી ઈચ્છા આદિની જેમ અબાધિત અર્થ વિષયક લેવા છતાં તેને પ્રમાણ માનવામાં નથી આવતી.
(ઉત્તર) એવું નથી કારણ કે માનેલા પ્રમાનાં કરણ (પ્રમાણે)થો જન્ય ન હોવા છતાં ઈશ્વરની માયાવૃત્તિની જેમ તેના પ્રમાન્ડની ઉપપત્તિ છે (–તેને પ્રમા માની શકાય) કારણ કે વિષયને બાધ ન થ તે (બનેમાં) સમાન છે. અને બનેય માગમાં પ્રસિંખ્યાન વિચારિત કે અવિચારતા એવા વેદાન્તથી થતા જીવ અને બ્રહ્મના ઐક્યના જ્ઞાનથી જન્ય હોવાને કારણે પ્રસંખ્યાનથી જન્ય બ્રહ્મસાક્ષાત્કાર પ્રમાણમૂલક છે. અને કલ્પના કર્તાએ કહ્યું છે :
"વેદાન્તવાક્યથી ઉત્પન્ન થતા જ્ઞાનની ભાવના (અર્થાત અસંખ્યન)થી ઉત્પન થતું અપક્ષ જ્ઞાન મૂળ પ્રમાણની દઢતાને લીધે શ્વમ બનતું નથી. ' “અને આથી તેના પરતઃ પ્રામાણ્યની આપત્તિની પ્રસક્તિ નથી કારણ કે અપવાદ (અપ્રમાણની શંકા)ના નિરાસને માટે મૂલ(પ્રમાણુ)ની શુદ્ધિનું અનુસરણ કરવામાં આવ્યું છે ” ( એમ આ પ્રસંખ્યાનને બ્રહ્મસાક્ષાત્કારનું કારણ માનનારા કહે છે.)
વિવરણ- શંકા થાય કે પ્રસંખ્યાનની તે કયાંય પ્રમાણ (પ્રમાકરણ) તરીકે ગણતરી નથી કરવામાં આવી તે પછી તેનાથી ઉત્પન્ન થતે બ્રહ્મસાક્ષાત્કાર પ્રમા કેવી રીતે હૈઈ શકે? મુઠ્ઠીમાં બંધ કરેલી કેડીની ચેકસ સંખ્યા કેઈ અકસ્માતે સાચી બતાવી દે તે
* કલ્પતરુની પ્રકાશિત આવૃત્તિમાં આ પ્રમાણે છે – શ કાનાવરણ વાવતઃ अपवादनिरासाय मूलशुद्धयनुरोधात् । (पृ. ५६) (निर्णयसागर).
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org