________________
सिद्धान्तलेशसमहः (८) एवं 'श्रवणमननादिसाधनानुष्ठानप्रणाल्या विद्यावाप्तिः' इत्यस्मिन्नथें सर्वसम्प्रतिपने स्थिते भारतीतीर्थाः ध्यानदीपे विद्याऽवाप्तौ उपायान्तरमप्याहुः । 'तत् कारगं साङ्ख्ययोगाभिपन्नम् (श्वेता. ६.२३), 'यत्सात्यैः प्राप्यते स्थानं तद्योगैरपि गम्यते।' इति (भ.गीता ५.५) श्रुतिस्मृतिदर्शनाद् यथा साङ्ख्यं नाम वेदान्त 'वचारः श्रवणशन्दितो मननादिसहकृतो विद्याऽवाप्त्युपायः, एवं योगशब्दितं निर्गुणब्रह्मोपासनमपि ।
न च निर्गुणस्योपासनमेव नास्तीति शङ्कयम् । प्रश्नोपनिषदि शैव्यप्रश्ने 'यः पुनरतं त्रिमात्रेणोङ्कारेण परं पुरुषमभिभ्यायीत (५.५) इति निर्गुणस्यैवोपासनप्रतिपादनात् । तदनन्तरम्-'स एतस्माज्जीवधनात् परात् परं पुरिशयं पुरुषकीमते (प्रश्न ५.५) इति उपासनाफलवाक्ये "ईक्षतिकर्मत्वेन निर्दिष्टं यभिर्गुणं ब्रह्म तदेवोपासनवाक्येऽपि ध्यायतिकर्म, नान्यत् । ईक्षतिध्यानयोः कार्यकारणभूतयोरकविषयत्वनियमात्" इत्यस्यार्थस्य ईक्षतिकर्माधिकरणे (ब. सू. १.३.१३) भाष्यकारादिमिरगीकृतत्वात् । अन्यत्रापि तापनीयकठवल्लयादिश्रुत्यन्तरे निगुणोपास्ते अपश्चितत्वात् । सूत्रकृताऽप्युपास्यगुणपरिच्छेदार्थमारब्धे गुणोपसंहारपादे निगणेऽपि 'आनन्दादयः प्रधानस्य' इति सूत्रेण (ब. सू. ३.३.११)
भावरूपाणां ज्ञानानन, दिगुणाना {, 'अक्षरधियां त्ववरोधः' इत्यादिसूत्रेण • (न. सू. ३.३.३३) अभावरूपाणामस्थूलत्वादिगुणानां चोपसंहारस्य
दर्शितत्वाच्च । ** (૮) આમ “શ્રવણ મનન આદિ સાધનના અનુષ્ઠાન દ્વારા વિદ્યાની પ્રાપ્તિ થાય છે એ અર્થ બધાંને સંમત ઠરતાં (અર્થાત સર્વશ્રતિકૃતિઓમાં બરાબર નિશ્ચિત થતાં) ભારતીતીર્થ (પંથદશીના નવમા પ્રકરણ) ધ્યાનદીપમાં વિદ્યાની પ્રાપ્તિમાં અન્ય ઉપાયનું પણ નિરૂપણ કર્યું છે. તે કારણ (કારણ તરીકે ઉપલક્ષિત બ્રહ્મ) સાંખ્ય અને રોગથી પ્રાપ્ત થાય છે, જે (બ્રહ્મસ્વરૂપ) સ્થાનની (શ્રવણદિપર) સાંથી પ્રાપ્તિ કરવામાં આવે છે તે ગો (ઉપાસકે)થી પણ પ્રાપ્ત કરવામાં આવે છે એમ કૃતિ અને સ્મૃતિ જેવામાં આવે છે. તેથી જ્ઞાત થાય છે કે જેમ સાંખ્ય નામને વેદાંતવિચાર જેને માટે “શ્રવણુ” શબ્દ પ્રયોજાય છે તે મનન આદિથી સહકૃત (થતાં) વિદ્યાની પ્રાપ્તિને ઉપાય છે, તેમ જેને “ગ” કહેવામાં આવે છે તે નિર્ગુણ બ્રહ્મોપાસના પણ વિદ્યાની પ્રાપ્તિને ઉપાય છે).
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org