SearchBrowseAboutContactDonate
Page Preview
Page 486
Loading...
Download File
Download File
Page Text
________________ તૃતીય પરિજ ૪૫ બરાબર નથી, કારણ કે તેને વેદાન્તના શ્રવણને અધિકાર ન હોવા છતાં “ચારેય વને (ઈતિહાસ પુરાણુ) સંભળાવવાં' એમ ઈતિહાસ-પુરાણના જ્ઞાનમાં ચારેય વણના અધિકાર અંગે સ્મૃતિવચન હોવાથી વેઠપૂર્વક જ (શ્રવણ) અધિકાર શુને નથી એમ અપશતાધિકણુના ઉપસંહાર-ભાષમાં (બ્રહાસુત્રશાંકરભાષ્ય ૧૩.૩૮) બ્રહ્મ અને આત્મા (જીવ)ના ઐકયપરક પુરાણ આદિનું શ્રવણ જે વિદ્યાનું સાધન છે, તેમાં અધિકા૨ ભગત્પાદે (શકરાથાયે) બતાવે છે. અને વિદ્યા ની ઉ૫ત્તિને યોગ્ય શબ્દ દેવ શરીરના ઉત્પાદન દ્વારા મુક્તિને માટે ઉપયેગી થશે. માટે જેમ ત્રણ વર્ગોનું કમમુક્તિ જેનુ ફળ છે એવી સગુણ વિદ્યાને માટે કર્માનુષ્ઠાન થાય છે, તેમ વેદાન્ત-શ્રવણને એગ્ય ત્રેવક-(બ્રાહ્મણ, ક્ષત્રિય કે વૈશ્યના) શરીરના ઉત્પાદન દ્વારા વિદ્યાને માટે ઉપયેગી થશે માટે શુદ્રના વિદ્યા અથે કર્માનુષ્ઠાનમાં વિરોધ નથી, તેથી વિવિદિષા-વાકયમાં “બ્રાહ્મ પદ યથાપ્રાપ્ત વિલાધકારી વિષયક લેવાથી શૂદ્રનો પણ વિદ્યા અથે કરવાનાં કામમાં અધિકાર સિદ્ધ થાય જ છે. (૪) વિવરણ: અહીં એ બતાવવા પ્રયત્ન કર્યો છે કે શંકરાચાર્ય અનુસાર શૂદ્રને વેદાન્તના શ્રવણને અધિકાર ન હોવા છતાં બ્રહ્મ અને આત્માના ઐકનું પ્રતિપાદન કરનાર પુરાણ આદિના શ્રવણમાં તે તેને પણ અધિકાર છે તેથી તેને પણ વિલાની નિ સંભવે છે. વ્યાખ્યાકાર કબણાનંદ વિવેચન કરતાં કહે છે કે શ્રાવથતુર થર એ સ્મૃતિવચનથી શદ્રને પુરાણાદિ શ્રવણુ અંગે પરવાનગી હોય તે પણું મનન અને નિદિધ્યાસન અગે પરવાનગી નથી તેથી તેની બાબતમાં મનન આદિનું અનુષ્ઠાન સિહ થતું નથી. મનન આદિ શ્રવણનાં અંગભૂત છે તેથી જુદી પરવાનગીની જરૂર નથી એવી દલીલ કરી શકાય નહિ. પ્રયાજ આદિ શેષ છે અને દર્શપૂર્ણ માસ આદિ શેલી છે એમ જણાવતાં પ્રમાણ મળે છે તેવાં પ્રમાણ મનનાદિને શ્રવણનાં અંગભૂત માનવા માટે મળતાં નથી માટે તેમ કહેવામાં આવે છે તે માત્ર એપચારિક વ્યવહાર છે તે શ્રદ્ધ પુરાણ આદિના અદેપરક ભાગનું શ્રવણ કરે તો પણ તેની બાબતમાં વિદ્યાની ઉત્પત્તિ સંભવતી નથી, તેથી વિદ્યા અથે કમનુષ્ઠાન વ્યર્થ છે એ જે દોષ બનાવે છે જેને તે ઊજે રડે છે -એ અસ્વરસથી (–મનમાં વાત બેસતી ન હોવાથી) વિદ્યાની ઉત્પત્તિને વેગ્ય..' કહ્યું છે. અથવા પતિe. પુરાળાખ્યા વેઢ સમુ ’–‘ઇતિહાસ અને પુરાણથી વેદનું ઉપબૃહણુ ( સમર્થન, તેના આ અંગે નિશ્ચય કરવું એ વચનથી ઇતિહાસ આદિમાં બઉમામેકપરક ભાગ છે તે વેદાંત-શ્રવણથી ઉત્પન્ન કરવામાં આવતા વેદાન્તના અર્થના જ્ઞાનને ઉપકારક છે એટલું જ જ્ઞાત થાય છે, પણ તેનાથી એવા નિશ્ચય પર આવી શકાય નહીં કે વેદાંત-શ્રવણની અપેક્ષા રાખ્યા વગર ઇતિહાસ આદિમાને બ્રહ્માત્મકશ્યપરક ભાગ બ્રહ્માસ્મકથના જ્ઞાનને ઉત્પન્ન કરી શકે છે. આમ માની તે જ એ વચે તે પૂર્વાધ – એપ બતારો મામઈ પ્રસનિલિ' (અજ શ્રવણવાળથી વેદ ડરે છે કે એ મને છેતર) સંગત બને છે આ વચનને અર્થ એવો છે કે જેણે આ૫, અર્થાત વેદમાત્રનું, શ્રવણ કર્યું છે તે અ૫કૃત માણસથી તેનાથી શ્રત વેદ ગભરાય છે કે એ મારી વિચારરૂપ મીમાંસામાં ન્યાયાભાસ વ આદિની શંકા કરીને મારે ભળતા જ અર્થ કરશે. તેથી ઇતિહાસપુરાણના મીમાંસાનુસારી વચનથી સમર્થિત Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005539
Book TitleSiddhantalesa Sangraha
Original Sutra AuthorN/A
AuthorEsther A Solomon
PublisherL D Indology Ahmedabad
Publication Year1990
Total Pages624
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy