SearchBrowseAboutContactDonate
Page Preview
Page 487
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૬ सिद्धान्तलेशसग्रहः અર્થ તેમાં રહેલું છે એ નિશ્ચય કરીને મીમાંસાથી નક્કી કરેલા અર્થમાં જ વેદની સ્થાપના કરવી જોઈએ. આને નિષ્કર્ષ એ છે કે વેદાન્તના શ્રવણ વિનાને શુદ્ધ વેદાન્તના અથના ઉપવૃંહણરૂપ બ્રહ્મ સૈકષપરક ઇતિહાસ આદિના શ્રવણમાં પ્રવૃત્ત થાય તે પણ તેને વિદ્યા ઉત્પન્ન થતી નથી. “બાર વતુર વન ' એ વચન પણ શદ્રને અતપરક પુરાણુ આદિના શ્રવણ અંશમાં પરવાનગી આપે છે તે એને અદષ્ટાથ (તેનાથી અદટ ઉત્પન્ન થાય છે એમ માનીને. બ્રહ્મસુત્રના અપશદ્રાધિકરણભાષ્યમાં શ્રદ્ધના અપરક પુરાણ આદિના શ્રવણમાં અધિકારનું પ્રતિપાદન છે તે વિમેચાતા...” એ વચન નથી એમ માનીને કર્યું છે તેથી ભ ષ્યને વિરોધ પણ નથી. માટે વિદ્યા જે કેવળ વેદાન્તના શ્રવણથી જ ઉત્પન્ન થઈ શકે તે શદ્રની બા નતમાં સિદ્ધ થઈ શકે નહિ એ અસ્વરસથી એમ કહ્યું છે કે વિદ્યાની ઉત્પત્તિને યોગ્ય...'. જેમ સગુણવિદ્યા જેનું ફળ ક્રમમુક્તિ છે, તેને માટે કમનું અનુષ્ઠાન રોવર્ણિકે એમ માનીને કરે છે કે આ કમ વિદ્યાની ઉત્પત્તિને યેય શુદ્ધ દેવશરીર ઉત્પન્ન કરશે અને તે દ્વારા મુક્તિ શકય બનશે તેમ આ કર્મો દ્વારા વેદાન્તશ્રવણને યોગ્ય શૈવર્ણિક શરીર ઉત્પન્ન થશે અને તે દ્વારા વિદ્યાની ઉત્પત્તિ શક્ય બનશે એમ માનીને શુદ્ર વિદ્યા અથે કામ કરે તો તેમાં કોઈ વિરાધ નથી, વિવિદિવાવાકયમાં બ્રાહ્મણ પદ બ્રાહ્મણમાત્ર પરક નથી તેમ બધા ત્રવર્ણિકારક નથી પણ વિદ્યાધિકાર માત્ર પરક છે. તેથી શુદ્ર મારા કરેલાં કર્મોથી વિદ્યાની ઉત્પત્તિ (નૈવર્ણિક શરીરની ઉત્પત્તિદ્વારા) શક્ય બનશે એમ સમજીને વિદ્યા અથે કમ કરે તો કોઈ વિરોધ નથી. વ્યાખ્યાકાર કૃષ્ણાનંદ કહે છે કે વાર્તિકમાં “બ્રાહ્મણ પદને દ્વિજના અર્થમાં સમજવાનું કહ્યું છે અને તેને માટે હેતુ રજૂ કર્યો છે કે “ત્રણેય વર્ણને આત્મજ્ઞાનના સાધનરૂપ કર્મોમાં સરખે અધિકાર છે, તે શત્રને પણ લાગુ પાડી શકાય એવો ભાવ છે. તેથી ઉપર સમજાવ્યા પ્રમાણે (અર્થાત કર્મ દ્વારા વિદ્યાને યોગ્ય એવુ વૈવર્ણિકનું શરીર પ્રાપ્ત થાય છે. એ દષ્ટિએ) શદ્રને પણ વિદ્યા અથે કર્મમાં અધિકાર છે. (૪) (५) नन्वस्तु कर्म गां चित्तशुद्धिद्वारा विद्यो,योगः । सन्न्य..स्य વિંદ્વારા તદુપયો? केचिदाहुः-विद्योत्पत्तिप्रतिबन्धकदुरितानामनन्तत्वात किञ्चिद् यज्ञाद्यनुष्ठाननिवर्त्यम्, किचित् सन्न्यास.पूर्वनिवर्त्य मति : मवच्चित्त शुद्धिद्वारैव सन्यासस्यापि तदु योगः। तथा च गृहस्थादीनां मच्छिद्रेषु श्रवणाद्यनुतिष्ठतां न तम्मिन् जन्मनि विद्याब नि:, किं तु जन्मान्तरे सन्न्यासं लब्ध्वैव । येषां तु गृहस्थानामेव सतां जनका दीनी विद्या विद्यते तेषां पूर्णजन्मनि सन्यासाद्विद्यावाप्तिः । अता न f.द्या. सन्यासापूर्वव्यभिचारशङ्काऽपीति । Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005539
Book TitleSiddhantalesa Sangraha
Original Sutra AuthorN/A
AuthorEsther A Solomon
PublisherL D Indology Ahmedabad
Publication Year1990
Total Pages624
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy