________________
કંપ
सिवान्शस महः શંકા થાય કે અપશુદ્ધાધિકરણ જેમ હૃતિમાં પ્રતિપાદિત સગુણ ઉપાસનાઓમાં, તેમ જ નિગુણું બ્રહ્મવિદ્ય નાં સાધનભૂત વેદાન્તઝવણાદિમાં શુદ્રના અધિકારને નિષેધ કરે છે તેમ નિર્ગુણ વિદ્યામાં પણ તેના અવિકારને નિષેધ કરે છે એમ કેમ ન માની શમય? કારણ કે એક નિષેધ કરે છે પણ બીજો નથી કરતું એમ નક્કી કરવા માટે કોઈ સાધન નથી. અને જે નિશુવિઘામાં અધિકાર ન હોય તે તેનાં સાધનભૂત કર્મોમાં પણ શ્રદ્ધને અધિકાર સિંહ ન થાય. આ શ કાનું સમાધાન એ છે કે બ્રહ્મવિવારૂપ વિષયનું સૌંદર્ય, તેનું મુક્તિનું સાધન હોવું તે, – તેના જ્ઞાનથી પ્રયુક્ત થયેલા વિદ્યામાં અભિવાષિવરૂપ અધિકારનો તે અધિકરણના ન્યાયથી નિષેધ કરી શકાય નહિ. ફરી શંકા થાય કે શૂદ્ધને વિદ્યામાં અભિલાષિવરૂપ અધિકાર હોવા છતાં પણ તેનાથી અતિરિક્ત અધીવેદ વેદનું અધ્યયન કરેલું હોવું) ઇત્યાદિરૂપ અન્ય વિશેષણ ન હોવાથી તે યુદ્ધને વિદ્યામાં અધિકાર કેવી રીતે હોઈ શકે? આ શ કાનું સમાધાન કરતાં કહ્યું છે કે વર્ગને અનુભવની જેમ બ્રહ્માનન્દાનુભવરૂપ નિગુણ વિદ્યા ફળરૂપ છે તેથી તે વિધેય નથી કારણ કે ફળ વિધેય નથી હોતું (યજ્ઞ કરે એમ કહેવાય પણ તેના ફળરૂપ રવ કરે એમ વિધિ સંભવે નહિ). આમ જેમ સ્વર્ગનુભવ આદિ ફળમાં તેના અભિલાષી હોવું એ જ માત્ર અધિકાર છે, તેમ નિર્ગુણ બ્રહ્મવિદ્યામાં પણ તેના અભિલાષી હોવું એ જ અધિકાર છે અને તેનો નિષેધ કરી શકાય નહિ. વિધેય એવી ઉપાસના આદિમાં જ પૂર્વોક્ત અધિકારીના અન્ય વિશેષણની અપેક્ષાનું નિરૂપણ શાસ્ત્રમાં કર્યું છે તેથી ઉપાસનાનું દષ્ટાન્ત બરાબર નથી એવો ભાવ છે.
न च तस्य वेदान्तश्रवणासम्भवे विद्यार्थकर्मानुष्ठानसम्भवेऽपि विद्यानुत्परोस्तस्य तदर्थकर्मानुष्ठानं व्यर्थमिति वाच्यम् । तस्य वेदान्तश्रवणाधिकाराभावेऽपि भगवत्पादैः- " 'श्रावयेच्चतुरो वर्षान्' इति चेनिहासपुराणाधिगमे चातुर्वाधिकारस्मरणाद् वेदपूर्वस्तु नास्त्यधिकारः शूद्राणामिति स्थितम्" इति अपशूद्राधिकरप्योपसंहारभाष्ये (अ.सू. शा. भ. १.३.३८) अमात्मैक्यपरपुराणादिश्रवणे विद्यासाध नेऽधिकारस्य दर्शितस्वात् । विद्योत्पत्तियोग्यविमलदेवशरी'निष्पादनद्वारा मुक्स्वर्थ भविष्यतीति त्रैवर्णिकानां क्रममुक्तिफलकसगुणविद्यार्थकर्मानुष्ठानवद् वेदान्तश्रवणयोग्यत्रैवर्णिकारीरनिष्पादनद्वारा विद्योत्पत्यर्थस्वं भविष्यतीति शुद्रस्य विद्यार्थकर्मानुष्ठानाविरोधाच्च । तस्माद्विविदिषाकामये प्रामणपदस्य यथाप्राप्त વિદ્યાપારિભાવિષયન
ાિવિારા सिध्यत्येवेति ॥४॥
અને એવી દલીલ કરી શકાય નહિ કે તેને શુદ્રને) વેદાન્તના શ્રવણને સંભવ ન હોતાં વિદ્યાને માટે કમના અનુષ્ઠાનનો સંભવ હોવા છતાં પણ વિશની ઉત્પત્તિ નહીં થાય, તેથી તેન (વિદ્યાને) માટે કર્મોનું અનુષ્ઠાન વથ છે. (આ દલીલ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org