________________
તૃતીય પરિચ્છેદ
૪૪૯ તેના અધિકારી હોઈ શકે. બ્રાહ્મણની જેમ જ ક્ષત્રિય અને વૈશ્યનો પણ વિદ્યાભિલાષત્વરૂપ અધિકાર સમાન રીતે હોય જ છે. અને જેમ શકની બાબતમાં નિષેધ છે તેમ ક્ષત્રિય અને વૈશ્યની બાબતમાં નિષેધ નથી કે વિદ્યા અર્થે તેઓ યાદિ ન કરી શકે. તેથી અધિકારને સંકેચ કરવાની આવશ્યકતા નથી. તેમ એ પ્રમાણે કરવા માટે કોઈ પ્રમાણુ સાંપડતું નથી. કોઈ શંકા કરે કે બ્રાહ્મણ પદને પ્રયોગ જ બતાવે છે કે આ અપવાદ છે તેથી વિદ્યાને માટે યજ્ઞાદિ બ્રાહ્મણ જ કરી શકે, ક્ષત્રિય કે વૈશ્ય નહિ– તેને ઉત્તર છે કે વિધિની સાથે કોઈ સંસગ વિના જે બ્રાહ્મણે પદનો સમભિવ્યાહાર છે તેનાથી આ સિદ્ધ થઈ શકે નહિ. ઉદ્દેશ્યના સમર્ષક તરીકે કે વિધેયના સમપક તરીકે બ્રાહ્મણું” પદ વિધિવાકયના અર્થના અન્વયને બોધ કરાવવામાં ઉપયોગી નથી.
રાજસૂયવાક્યમાં પરિસ્થિતિ જુદી છે. ત્યાં તો રાજસૂયયજ્ઞનું વિધાન એ જ સ્થળે છે; વણિક તેને અધિકારી છે એવું અન્ય માનેલું નથી તેથી એ યુક્ત છે કે વિધિસંસર્ગહીન . હોવા છતાં રાજા પદ સમભિવ્યાહાર માત્રથી રાજા જ તેને ર્તા છે એવો નિયમ સિદ્ધ કરે. વ્યાખ્યાકાર કહે છે કે શ કા થાય કે ઉક્ત ન્યાયથી તે બ્રાહ્મણ પદ મૂકવાની કોઈ જરૂર જ નહતી કારણ કે ક્ષત્રિય અને વૈશ્યની જેમ બ્રાહ્મણને વિદ્યા માટેના કર્મોમાં - અધિકાર સિદ્ધ જ છે. આને ઉત્તર છે કે આ દલીલ બરાબર નથી. વિદ્યા માટેનાં કર્મોમાં બ્રાહ્મણને મુખ્ય અધિકાર છે એમ જણાવવા માટે પ્રાણ પદને પ્રાગ ઉપપન છે તેથી તે વ્યર્થ છે એવી શંકાને અવકાશ નથી. (૩)
() ननु विद्याधिकारिमात्रोपलक्ष गत्वे शुदस्यापि विद्यायामर्थित्वादिसम्भवेन तस्यापि विद्य र्थकर्माधिकारप्रसङ्ग इति चेत्, न । 'अध्ययन गृहीत वाध्यायजन्यतदर्थज्ञानवत एव वैदिकेष्वधिकारः' इत्यपशूद्रादिकरणे (ત્ર. . ૨.રૂ.૨૪) અધ્યયનવાંચથશવના વિવિપુલ્ય સૂકા વિધા-धिकारनिषेधात् । न शूद्राय मतिं दद्यात्' इति स्मृतरापातताऽपि तस्य विद्यामहिमावगत्युपायासम्भवेन तदर्थत्वानुश्पतेश्च तस्य विद्यायामनधिશ્રાવિતિ જિત ,
શંકા થાય કે જે વિવિદિષા-વાક્યમાં ‘બ્રાહ્મણ પદ) વિદ્યાધિક માત્રનું ઉપલક્ષણ હોય તો શૂદ્રમાં પણ વિદ્યા મલાષિત્વ આદિનો સંભવ હોવાથી તેને ૫. વિદ્યાને માટેના કર્મમાં અધિકાર ( નવીન પ્રસંગ આવશે. આવી શંકા કઈ રે તા ઉત્તર છે કે ના. કેમ કે વિધિવત ) અધ્યયનથી ગૃહાત વાધ્યાયથી ઉત્પન્ન થતું તેના અર્થનું જ્ઞાન જેને હોય તેને જ વૈદિક (કર્મોમાં) અધિકાર છે. ‘એમ અપશૂદ્રાધિકરણમાં (ત્ર રૃ. ૧.રૂ.૨૪) અધ્યયન, વેદવાકયનું શ્રવણ, આદિ વિનાના શુદ્રના વિદ્યા માં અધિકારનો નિષેત્ર છે. અને “શુદ્રને (શાસ્ત્રાર્થ) જ્ઞાન આપવું નહિ એ શ્રુતિ હોવાથી આપતતઃ (ઉપર ઉપરથી, પણ તેને માટે વિદ્યાના મહિમાના (અર્થાત્ , વિદ્યા નિરતશય આનંદરૂપ બ્રહ્મપ્રાપ્તિનું સાધન છે તેના) જ્ઞાનના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org