SearchBrowseAboutContactDonate
Page Preview
Page 471
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪૦ सिद्धान्तलेशसमहः संक्षेपशारीरके तु नित्याना काम्यानां च कर्मणां विनियोग उक्तः यज्ञादिशब्दाविशेषात् । प्रकृतौ क्लुप्तोपकाराणां पदार्थानां क्लुप्तप्राकृतोपकारातिदेशमुखेनेक विकृतिष्वतिदेशेन सम्बन्धः, न तु पदार्थानामतिदेशानन्तरमुपकारकल्पनेति न तत्र प्राकृतोपकारातिरिक्तोपकारकल्पनाप्रसक्तिः। इह तु प्रत्यक्षश्रुत्या प्रथममेव विनियुक्तानां यज्ञादीमुपदिष्टानामङ्गानामिव पश्चात् कल्पनीय उपकारः प्रथमाबगतविनियोगनिर्वाहायाक्लप्तोऽपि सामान्यशब्दोपानसकलनित्यकाम्यसाधारणः कथं न कल्प्यः । अध्वरेषु अध्वरमीमांसकैरपि हि 'उपकारमुखेन पदार्थान्वये एव क्लुप्तोपकारनियमः । पदार्थान्वयानन्तरम् उपकारकल्पने त्वक्लुप्तोऽपि विनियुक्तपदार्थानुगुण एव उपकारः कल्पनीयः' इति सम्प्रतिपचव बाधलक्षणारम्भसिद्धयर्थमुपकारमुखेन बिकृतिषु प्राकृतान्बयो दशमाघे સમર્થિત જ્યારે સંક્ષેપશારીરકમાં નિત્ય અને કામ્ય (બનને પ્રકારનાં) કમેને વિનિયોગ કહ્યો છે કારણ કે યજ્ઞાદિ શબ્દોમાં ભેદ નથી (યજ્ઞાદિ શબ્દ કામ્ય તેમ જ નિત્ય યજ્ઞાદિ બને માટે સમાન રીતે રૂઢ છે). પ્રકૃતિ યાગમાં જેમને ઉપકાર માન્ય છે તેવા પદાર્થોને મ નેલા પ્રકૃતિયા બસ બંધી ઉપકારના અવિદેશ દ્વારા જ વિકૃત યાગોમાં આતદેશથી સંબંધ છે પદાર્થોના આદેશ પછી ઉપકારની કલપના કરવાની હોય એવું નથી તેથી ત્યાં પ્રકૃતિયાગમાં કરાતા ઉપકારથી અતિરિક્ત ઉપકારની કલ્પનાની પ્રસક્તિ નથી. જયારે અહીં તો સાક્ષાત્ (યન ઇત્યાદિ મુથિી જેમના વિનિંગ દર્શાવ્યો છે તેવા યજ્ઞાદિને પાછળથી ઉપકાર ક૫વાને હોય તે, જેમ ઉપાદષ્ટ અંગેના પ્રથમ જ્ઞાત થયેલા વિનિયોગના નિર્વાહ માટે નહીં માનેલા દષ્ટારૂપ) ઉપકારની કલ્પના કરવામાં આવે છે તેમ પ્રથમ જ્ઞાત થયેલા વિગિના નિ હંને માટે સામાન્ય શબ્દથી ગૃહીત થતાં બધાં નિત્ય અને કામ કર્મને સાધારણ એવો, (પહેલાં) માન્ય ન હોય તે પણ ઉપકાર કેમ ન ક૯પી શકાય? ઉપકારને (અતિદેશ કરીને તે) દ્વારા જ્યારે પદાર્થોના સ બંધ હોય ત્યારે જ (તે સ્થળે જ) માનેલા ઉપકારની જ કલપનાને નિયમ છે; પણ જ્યારે પદાર્થોના સંબંધ પછી ઉપકારની કલ્પના કરવાની હોય ત્યારે જેને વિનિયોગ બતાવ્યો હોય તેવા પદાર્થોને અનુરૂપ એ ન માન્ય હોય તે પણ ઉપકાર ક૯પી શકાય એમ લાગેની બાબતમાં સ્વીકારીને જ કમમીમાંસકેથી બાધાખ્યાથના આરંભની સિદ્ધિને માટે ઉપકારના અતિદેશ કરીને તે દ્વારા વિકૃતિકાગોમાં પ્રકૃતિ યાગના પદાર્થોના સંબંધનું સમર્થન દશમા અધ્યાયના પ્રથમ પાદમાં કરવામાં આવ્યું છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005539
Book TitleSiddhantalesa Sangraha
Original Sutra AuthorN/A
AuthorEsther A Solomon
PublisherL D Indology Ahmedabad
Publication Year1990
Total Pages624
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy