________________
તૃતીય પરિચ્છેદ
સા
વિવરણ : આશ્રમમ` સિવાયના કર્માંને પશુ વિનિયોગ છે એ પક્ષમાં નિત્ય અને કામ્ય બન્ને પ્રકારનાં કર્માં સમજવાન છે એમ સÂપશારીરક ગ્રંથમાં સર્વજ્ઞાત્મમુનિએ બતાવ્યું છે. તેમની દલીલ એ છે કે ચોના...' એ શ્રુતિમાં યજ્ઞ આદિ શબ્દ છે તે નિત્ય તેમ જ કામ્ય બન્ને પ્રકારનાં યજ્ઞાદિ માટે સમાન રીતે રૂઢ છે તેથી આ શ્રુતિથી નિત્યની જેમ કામ્ય મેર્રના પણ વિનિયોગ જ્ઞાત થાય છે.* નિત્ય અને કામ્ય બન્નેને સાધારણુ એવા વિદ્યામાં ઊપયોગી ઉપકાર રૂપવામાં આવે તે પૂવ મીમાંસાના ન્યાયના વિરોધ થાય એમ બતાવવા કલ્પતરુમાં વિકૃતિ યાગમાં જેમને અતિદેશ કરવામાં આન્દ્રે છે તે અ ંગાનુ દૃષ્ટાંત આપવામાં આવ્યુ છે. પણુ ક્ષેષશારીરકકાર પ્રમાણે પ્રકૃત યજ્ઞાદિ માટે એ દૃષ્ટાન્ત આપી શકાય નહિ, દર્શપૂ માસ આદિ પ્રકૃતિ યાગામાં પદાર્થોના જે ઉપકાર માન્યા હાય તેને પહેલાં અતિદેશ કરવામાં આવ્યે છે, પછી તે પદાર્થાન્ગ સૌય પશુયાગ આદિ વિકૃતિ. યાગામાં અતિદેશ કરવામાં આવ્યેા છે. એવું નથી ઠં પ્રકૃતિયાગ સંબંધી પદાર્થાના અતિદેશથી વિકૃતિયાગામાં વિનિયાગ બતાવીને પછી પદાર્થાના ઉપકારની કલ્પના કરવાની રહે, તેથી ત્યાં પ્રકૃતિયાગમાં જે ઉપકાર માન્યા હોય તેને છોડીને બીજા ઉપકારની કલ્પનાના પ્રસંગ જ ઊભા થતા નથ. અહીં યજ્ઞાદિના વિનિયાગ પછી ઉપકારની કલ્પના કરવાની છે, જ્યારે અતિદેશ સ્થળમાં પ્રકૃતિયાગમાં ઉપકારની કલ્પના કર્યા પછી એ પ્રકૃતિયાગ સ ંબધી પદાર્થાના વિકૃતિયાગમાં વિનિયેાગ બતાન્યેા છે. તેથી દૃષ્ટાન્ત વિષમ છે; દૃષ્ટાન્ત અને દાન્તિકની પરિસ્થિતિ જુદી હાઈ ને આ દૃષ્ટાંત સ્વીકાર્યાં નથી.
પ્રકૃતને અનુરૂપ દૃષ્ટાન્ત આપતાં સંક્ષેપશારીરકાર કહે છે કે દ પૂર્ણમાસ આદિના પ્રકરણમાં કે અન્યત્ર જે નિર્દિષ્ટ પદાર્થાને શ્રુતિ લિંગ આદિથી દશ પૂછ્યું માસ આદિમાં વિનિયેાગ જ્ઞાત થાય છે તેમના આ જ્ઞાત થયેલા વિનિયમના નિર્વાહને માટે યથાયાગ્ય દૃષ્ટાદષ્ટરૂપ કાઈ ઉપકાર કહપવામાં આવે છે. તેની જેમ અહીં જેમને વિનિયેય જ્ઞાત થયા છે એવાં યજ્ઞાદિના વિનિયેાગના નિર્વાહને માટે તેમને કોઈ ઉપકાર કલ્પવાના રહેશે. પ્રથમ જ્ઞાત થયેલા વિનિયમના યાગ તે ઉચિત નથી જ કારણ કે યજ્ઞાદિ' શ્રુતિ જે સમાન રીતે નિય અને કામ્ય કર્માંના વિનિયોગ બતાવે છે તેના ભાષ સક્ત થશે જેમ ચોક્કસ સોગામાં માનેલા ઉપકારથી અતિરિક્ત ઉપકારની કલ્પના ન થાય એમ કલ્પતરું. કારે કહ્યું તે મીમાંસકને સ ંમત છે, તેમ પ્રથમ જ્ઞાત થયેલા વિનિયેળને અનુરૂપ નહીં માનેલા એવા ઉપકારના કલ્પના પણ મીમાંસકને સંમત જ છે. કહેવાના આશય એ છે કે પૂર્વમીમાંસાના દસમા અધ્યાયમાં વિકૃતિમાં અતિદિષ્ટ અંગેના પ્રકૃતિમાં માનેેલે ઉપકાર ન સ ંભવતા હોય તેા બધતુ નિરૂપણ કર્યુ છે. અને વિકૃતિમાં અતિદેશથી પાંચ ની પ્રાપ્તિ થાય તે પછી ઉપકાર કલ્પવા હાય તો એ પક્ષમાં એ બાયનિઃ પુષ્ણુની સિદ્ધિ ન હોઈ શકે. પ્રકૃતિમાં શ્રુતિ, લિંગ આદિથી જેમને વિનિયાગ નક્કી કરવામાં આવ્યા છે તેવા પદાર્થાના
+ एकाहा होस प्रविविविहित नेक कमानुभावस्तस्वान्तोपरोधाः कथमपि पुरुषांविक्षां लभन्ते । नेत्यादिवाक्यं शतपथ विहितं कर्मवृन्दं गृहीत्वा स्वोत्पश्याम्यान सिद्धं पुष्षविविदिषामध्ये चुनक्ति ॥ संक्षेपशारीरक १.६४
(21-43
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org