SearchBrowseAboutContactDonate
Page Preview
Page 469
Loading...
Download File
Download File
Page Text
________________ કેટ सिद्धान्तलेशसमहः થાય છે” (બ. સૂ. ૩. ૪. ૩૦) એમ એ અધિકરણ ના સુત્ર અને તેના ભાગ્યમાં તેમણે કરેલા જપદિરૂપ વણમાત્રના ધર્મોને પણ વિદ્યામાં ઉપગ સાક્ષાત્ (શબ્દશ:, કંઠથી) કહ્યા છે. “વિહિતવાવાશ્રમ ” “એ સૂત્રમાં આશ્રમકમ” શબ્દ વણવર્મોનું પણ ઉપલક્ષણ છે (બર્થાત તેનાથી આશ્રમકમ ઉપરાંત વર્ણ ધર્મોનો પણ અર્થ સમજ જોઈએ -એ અભિયથી (ક૫તમાં કહ્યું છે – "આશ્રમધર્મો સિવાયના ધર્મોને પણ વિદ્યામાં ઉપગ છે, પણ તે નિત્ય કર્મોને જ; કારણકે તેમના પાપનાશરૂ૫ ફળની વિદ્યાને અપેક્ષા છે, કામ્ય કર્મોના સ્વર્ગાદિ ફળની વિદ્ય ને અપેક્ષા) નથી. ત્યાં જેમ પ્રકૃતિ (યાગ)માં જેમને ઉપકાર માન્યું છે તેવાં અંગોનો અતિરેશ થતાં પ્રકૃતિ(યાગ)માં તેમને જે ઉપકાર હોય તેનાથી અતિરિક્ત ઉપકાર કલ્પવામાં નથી આવતે, તેમ જ્ઞાનમાં જેને વિનિયોગ છે તેવા યજ્ઞાદિન, નિત્યકર્મના માનેલા પાપક્ષયરૂપ ફળથી અતિરિક્ત નિત્ય અને કામ્ય કમને સાધારણ, (ઍને) વિદ્યામાં ઉપયેગી એ ઉપકાર કલ્પી શકાય નહિ.” વિવરણ : બીજાં કમેને ઉપયોગ છે એ પક્ષમાં અન્ય કમથી નિત્ય કર્મો જ સમજવાનાં છે એ પક્ષ રજૂ કરે છે જે અમલાનન્દના ક૫તરમાં મળે છે. આશ્રમધમેને જ વિદ્યામાં ઉપયોગી છે એવું નથી, વણધર્મોને પણ ઉપયોગ છે. બ્રહ્મસૂત્રના એક અધિકરણમાં ચર્ચાને વિષય છે કે જે વિધુર વગેરે આશ્રમરહિત લેકે છે તેમને વિદ્યા પ્રતિ બહિરંગ સાધન એવાં કર્મ અને અતરંગ સાધન એવાં શ્રવણુદિમાં અધિકાર છે કે નહિ. પૂર્વ પક્ષ એ છે કે આશ્રમકર્મોને જ વિદ્યામાં વિનિયોગ કહ્યો છે અને આ અનાશ્રમીઓને આશ્રમકમ છે. નહિ. વળી નિત્યનિત્યવસ્તુવિક વગેરે સાધનયતુષ્ટયથી સજજ હોય તેને શ્રવણદિમાં અધિકાર છે જ્યારે આ અનાશ્રમીઓમાં સાધનચતુષ્ટયની અનતગત જે ઉપરતિ અર્થાત્ સંન્યાસ છે તેનો અભાવ હોવાથી તેઓ સાધનયતુષ્ટ સંપન્ન નથી. અમ અનાશ્રમી બને વિદ્યામાં અધિકાર નથી. જ્યારે સિદ્ધાન્તપક્ષ છે કે કેઈ આશ્રમમાં ન હોય તેવા માણસને પણ શ્રવણુદિ જે વિદ્યા અથે કરવાનાં કમ છે તેમાં અધિકાર છે કારણ કે શ્રુતિ અને સ્મૃતિમાં આપણે જોઈએ છીએ કે રેવ, વાચકનવી વગેરે અનાશ્રમી હતાં છતાં વિદ્યાવાળાં હતાં. પરિવ્રાજકને શ્રવણાદિમાં મુખ્ય અધિકાર હોવા છતાં ગૃહસ્થ વગેરેની જેમ અનાશ્રમીને પણ ગૌ અધિકાર ઉપપન્ન છે. એ અધિકરણના શાંકરભાષ્ય માં (૩.૪.૩૮) કહ્યું છે કે “દદાર્થો જ વિદ્યા પ્રતિષેધામાવાળાર્થિનધિamતિ કવાલિ - અવિદ્યાનિવૃત્તિ એ વિદ્યાનું દષ્ટ ફળ છે. જે અવિદ્યાના નિવક સાક્ષાતકારને અર્થી હોય તેને વિદ્યા અધિકારી તરીકે સ્વીકારે છે. શ્રદ્ધની બાબતમાં છે તે અનાશ્રમીને માટે વેદાન્તશ્રવણ આદિની બાબતમાં પ્રતિષેધ નથી તેથી તેમને સંન્યાસની અપેક્ષા વિના પણ વિદ્યામાં (ગૌણ) અધિકાર છે. અને એવી શંકા કરવી નહી કે “અત્તર રાજ' એ અધિકરણનું તાત્પર્ય એટલું જ છે કે ગત જન્મમાં કરેલાં યજ્ઞાદિથી જેમાં વિવિદિષા ઉત્પન્ન થઈ હોય તેવા અનાશ્રમીને શ્રવણાદિ વિદ્યાનાં સાધનોમાં અધિકાર છે. આ અધિકરણનું તાત્પર્ય એવું નથી કે અનાશ્રમીના કર્મોને વિદ્યામાં ઉપયોગી છે. અર્થાત્ સૂત્રમાં “આશ્રમકમ” શબ્દ છે તેને અર્થ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005539
Book TitleSiddhantalesa Sangraha
Original Sutra AuthorN/A
AuthorEsther A Solomon
PublisherL D Indology Ahmedabad
Publication Year1990
Total Pages624
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy