SearchBrowseAboutContactDonate
Page Preview
Page 467
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૬ सिद्धान्तलेशसत्प्रहः તેમને વ્યાપાર નથી તે. તેવું જ કર્મ વિવિદિવા અર્થે છે એ પક્ષમાં પણ છે. આ બે પક્ષમાં જ્ઞાનની ઉત્પત્તિને અનિયમ સમાન હોવા છતાં પણ કમ વિવિદિષા અથે છે એ પક્ષમ કાનની ઉત્પત્તિ પ્રાયિકી છે (અર્થાત્ ઘણું ખરુ થાય), કારણ કે તીવ્ર ભૂખની જેમ દઢ વિવિદિષા બધા પ્રયતનથી વિદ્યાનું સંપાદન કરવા સમર્થ છે. જ્યારે કમ સંસ્કાર અર્થે છે એ પક્ષમાં બ્રહ્મજ્ઞાનની યોગ્યતા માત્ર સિદ્ધ થાય તેય વિવિદિવા પણ અનિયત હોય છે તેથી વિદ્યાની ઉત્પત્તિ પ્રાયિકી પણ નથી હોતા એ ભેદ કર્મ વિવિદિષા અર્થે છે અને કમ સંસ્કાર અથે છે એ બે પક્ષમાં પણ છે–એમ સમજવું એમ વ્યાખ્યાકાર કૃષ્ણાનંદતીથ” સ્પષ્ટતા કરે છે. બીજી બાજુએ, કમ વિદ્યા અથે છે એ પક્ષમાં ધારભૂત વિવિદિવાને ઉત્પન્ન કર્યા પછી કર્મ અટકી જાય તો અદષ્ટ દ્વારા વિશિષ્ટ ગુરુના લાભથી વિનરહિત નિવૃત્તિપ્રધાન શ્રવણદિનું સંપાદન કરીને વિદ્યાનું ઉત્પાદન કરે છે જ એવો નિયમ છે. (૧) (२) ननु केषां कर्मणामुदाहतश्रुत्या विनियोगो बोध्यते । अत्र પૌષિા – સુવરને તિ વારિયા , “શેર નેન' इति गृहस्थधर्माणाम्, 'तपसाऽनाशकेन' इति वानप्रस्थधर्माणां च उपलक्षणमित्याश्रमधर्माणामेव विद्योपयोगः । अत एव 'विहितत्वाच्चाश्रमकर्मापि' (જ. . રૂ.૪.૨૨) તિ શારદા વિદ્યાર્થદવારનર્માતા તા (૨) શંકા થાય કે ટાંકેલી કૃતિથી કયાં કર્મોનો વિનિયોગ જણાવવામાં અવે છે આ બાબતમાં કેટલાક કહે છે કે “વેદાનુવચનથી બ્રહ્મચારીના ધર્મોનું ઉપલક્ષણ છે, “યજ્ઞથી, દાનવી' એ ગૃહસ્થના ધર્મનું ઉપલક્ષણ છે, અને અનાશક તપથી' વાનપ્રસ્થના ધર્મોનું ઉપલક્ષણ છે તેથી આશ્રમધર્મોને જ વિદ્યામાં ઉપયોગ છે. માટે જ “અને વિહિત હોવાને કારણે આશ્રમકમ (અભિલાષાહિત) (આશ્રમી એ) પણ (કરવાં જોઈઅ)” એ શારીરક સૂત્રમાં ‘વિદ્યા અથે કર્મના અર્થમા “આશ્રમકમ' પદને પ્રગ છે. વિવરણ : શંકા થાય કે કૃતિમાં ક્યાં કર્મોને વિનિયોગ વિવિદિષા કે વિલામાં બતાવ્યો છે–આશ્રમ કર્મોને કે બીજાં કર્મોને પણ અને આશ્રમ કર્મોને હોય તો પણ બધાં આશ્રમ કર્મોને તે ઉલ્લેખ છે નહિ તેથી કેટલાંક જ સમજવાને આને ઉત્તર આપતાં કહ્યું છે કે શ્રુતિમાં “વેદાનુવચન' (ગુરુ વેદનું ઉચ્ચારણ કરે તેની પાછળ ઉચ્ચારણ કરવું તેનો ઉલ્લેખ છે તે વેદાધ્યયનરૂપી કર્મ બ્રહ્મચારીના ધર્મોમાં મુખ્ય છે તેથી તેનાથી બહાચારીના સર્વ ધર્મો સમજવાના છે. એવું જ ગૃહસ્થ અને વાનપ્રસ્થની બાબતમાં સમજવું. ગીતામાં કહ્યું છે કે “કમફળને આશ્રય લીવ વિના જે કરવાનું કેમ કરે છે' ઈ-યાદિ તેને એવો અર્થ છે કે તે તે આશ્રમમાં રહેલા લોકો માટે જે કર્મ કરવા લાયક હેય તે ફળની આશા રાખ્યા સિવાય કેઇ કરે તે પૂર્વોક્ત ચિત્તશુહિ, વિવિદાષારૂપ પ્રત્યક્ષ પ્રવીણતા જેને માટે “ગ” શબ્દ પ્રયોજના છે તે મેળવે છે. તેથી આ સ્મૃતિના મૂળભૂત વિવિદિષા વિષયા શુતિવાકયમાં પણ સર્વ આશ્રમ કમેનું ઉપલક્ષણ છે એમ સમજવું Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005539
Book TitleSiddhantalesa Sangraha
Original Sutra AuthorN/A
AuthorEsther A Solomon
PublisherL D Indology Ahmedabad
Publication Year1990
Total Pages624
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy