SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ પરિચ્છેદ શ્રુતિ અને પ્રત્યક્ષ અનુભવરૂપ પ્રમાણ છે. આથી સ્પષ્ટ છે કે સત્તાનિશ્ચયરૂપ બ્રહ્મસાક્ષાત્કારને જ અવિદ્યાનિવૃત્તિ માટે જરૂરી ગણ્યા છે. આમ વેદાંત-શ્રવણુ ઉક્તરૂપે બ્રહ્મસાક્ષાત્કારના હેતુ તરીકે પ્રાપ્ત નથી. આ શકાના ઉત્તર આપતાં વિવરણાનુયાચીઓ કહે છે કે અપરોક્ષ વસ્તુને વિષય કરનાર પ્રમાણુ અપરાક્ષ જ્ઞાનના હેતુ છે એમ યુ` છે, અને વિચાર વિયાય* વસ્તુના નિષ્ણુ યના હેતુ છે એમ યુ" છે તો આ ખંતે મેળવવાથી સિદ્ધ થાય છે કે વિચારવિશિષ્ટ વેદાન્તજ્ઞાનરૂપ શ્રવણુ સત્તાનિશ્ચયરૂપ બ્રહ્મસાક્ષાત્કારના હેતુ છે. શ્રવણુ કર્યુ' હોય છતાં સાક્ષાત્કાર થયા નથી એવું જોવામાં આવે છે એમ જે કહ્યું તેમાં એ ધ્યાન રાખવું જોઈએ કે કોઈ પણ કારણને કાય ઉત્પન્ન કરવામાં સહકારી કારણેાની જરૂર પડે છે અને તેની કાઈ ઊણપ હાય તો કાય` ઉત્પન્ન થતું નથી પ્રસ્તુતમાં પણ ચિત્તની એકાગ્રતા વગેરે સહકારી કારણની વિકલતાને લઈને સાક્ષાત્કાર ન થતા હોય તેા અન્વયન્યભિચાર થતા નથી, કારણ કે કારણુ–સામગ્રી પૂરી ન હોય તેા કાય" કે ફળ ન જ થાય. વામદેવ જેવાની બાબતમાં શ્રવણુ ન કર્યું હોવા છતાં સાક્ષા-કાર થયા તેથી વ્યતિરેક-વ્યભિચાર થયા એવું પણ ન કહેવાય કારણ કે તેવી વ્યક્તિએ જાતિસ્મર હોય છે, પૂર્વ'જન્મનું સ્મરણ તેમને હાય છે તેથી અન્ય જન્મના શ્રવણને કારણે સાક્ષાત્કાર સંભળ્યે, અથવા તો જેમ શ્રવણ બ્રહ્મ સાક્ષાત્કારનું કારણ છે તેમ ઉત્કૃષ્ટ પ્રકારનું તપ વગેરે કે ઉત્કૃષ્ટ જન્મની પ્રાપ્તિ વગેરે અન્ય કારણ પણુ હેાઈ શકે જેથી સાક્ષાત્કાર શક બન્યા હોય; તેથી શ્રવણુ બ્રહ્મસાક્ષાત્કારના હેતુ છે એમ અન્વય વ્યતિરેકથી જ્ઞાત થાય છે અને એ આમ અપ્રાપ્ત ન હોવાથી શ્રોતન્ય: અપૂર્વ વિધિ નથી એમ વિવરણાનુયાયીઓ માને છે. શ્રવણાદિ વિધિને માનીએ તે જ બ્રહ્મસૂત્રનુ આનૃત્યધિકરણ સંગત બને એમ હવે સમજાવે છે. अत एव ' आवृत्तिरसकृदुपदेशात् ' ( ४.१.१) इत्यधिकरण भाष्ये " दर्शनपर्यवसानानि हि श्रवणादीन्यावर्त्यमानानि दृष्टार्थानि भवन्ति, यथाघातादीनि तण्डुलनिष्पत्तिपर्यवसानानि ” इति श्रवणस्य ब्रह्मदर्शनार्थस्य दृष्टार्थस्य दार्शपूर्णमासिकावघातन्यायप्राप्तावावृच्युपदेशः । अपूर्वविधित्वे तु स न सङ्गच्छते सर्वौषधावघातवत् । अग्निचयने – “ सर्वोपधस्य पूरयित्वाऽवहन्ति भयैतदुपदधाति" इत्युपधेयोलूखलसंस्कारार्थत्वेन विह्नितस्यावघातस्य दृष्टार्थत्वाभावान्नावृत्तिरिति हि तन्त्रलक्षणे (११.१.६) स्थितम् । अतो नियमविधिरेवायम् । तदभावे हि यथा वस्तु किश्चिचचक्षुषा वीक्षमाणस्तत्र स्वागृहीते सूक्ष्मे विशेषान्तरे केनचित् कथिते तदवगमाय तस्यैव चक्षुषः पुनरपि सप्रणिधानं व्यापारे प्रवर्तते, एवं मनसा ' अहम्' इति गुणमाणे जीवे वेदान्तैरध्ययनगृहीतैरुपदिष्टं निर्विशेष Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005539
Book TitleSiddhantalesa Sangraha
Original Sutra AuthorN/A
AuthorEsther A Solomon
PublisherL D Indology Ahmedabad
Publication Year1990
Total Pages624
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy