________________
सिद्धान्तलेशसमहः ब्रह्मचैतन्यरूपत्वमाकर्ण्य तदवगमाय तत्र सावधानं मनस एव प्रणिधाने कदाचित् पुरुषः प्रबर्ततेति वेदान्तश्रवणे प्रवृत्तिः पाक्षिकी स्यात् । 'अप्राप्य मनसा सह' (तैत्ति० २.४, २.८) इति श्रुतिः 'मनसैवानुद्रष्टव्यम्' (૬૦ ૪.૪.૨૨), ફતે ત્વશ્રેય યુદ્ધયા' (ઠ રૂ.૨૨) રુપિ
श्रवणेनानवाहितमनोविषयेति शङ्कासम्भवात् । છે તેથી જ “આહૂત્તિનાપુરા” (બ્ર. સૂ. ૪. ૧. ૧) એ અધિકાર ના (શાંકર) ભાગ્યમાં “આવતન કરવામાં આવતાં શ્રવણાદિ (બ્રહ્મ) સાક્ષાત્કાર પર્યાવસાન પામે છે અને દષ્ટ પ્રજનવાળાં છે, જેમ ચોખાની નિપત્તિમાં પર્ય. વસાન પામતાં અવહનન વગેરે દષ્ટ ફળવાળાં છે” એમ બ્રહ્મદર્શનરૂપ પ્રજનવાળું શ્રવણ દષ્ટ ફળવાળું છે તેથી દર્શપૂર્ણ માસ સંબંધી અવહનનને ન્યાય લાગુ પડતે હે ઈ (શ્રવણાદિના આવતનને ઉપદેશ છે. (શ્રોતવ્યઃ ને) અપૂવવિધિ માની છે તે એ (આવનને ઉપદેશ) સંગત ન બને, સવ ઔષધિઓની બાબતમાં અવઘાતની જેમ. અગ્નિશયન માં “ઊખળમાં) બધી ઔષધિ ભરીને, ખાંડીને, પછી એ (ઊખળ)ની સ્થાપના કરવી” એ જેની સ્થાપના કરવાની છે તે ઊખળના સંસ્કારને માટે હેઈને જે અવઘાત (ખાંડવું તે)નું વિધાન કર્યું છે તેનું દ. ફળ નથી તેથી તેની આ વૃત્તિ (આવતી નથી એમ તંત્રલક્ષણ (પૂર્વમીમાંસ સૂત્ર ૧૧ ૧. ૬)માં નક્કી થયું છે તેથી આ નિયમવિધિ જ છે. એ ન હોય તે જેમ કેઈ વસ્તુને આંખથી જોતો માણસ પોતે ગ્રહણ નહીં કરેલી તેની કઈ સૂમ ખાસિયત વિષે કોઈ તેને કહે છે તે જાણવા માટે એ જ આંખને ફરીથી ધ્યાનપૂર્વક વ્યાપાર કરવામાં તે પ્રવૃત્ત થાય છે તેમ મનથી “હું” એમ ગૃહીત થતા જીવને વિષે અધ્યયનથી ગૃહીત થયેલાં વેદાન્ત (ઉપનિષદ્-વાક્યો) દ્વારા જીવ નિવિશેષ બ્રહ્મચેતન્યરૂપ છે એમ ઉપદેશેલું સાંભળીને તેના જ્ઞાનને માટે એને વિષે અવધાનપૂર્વક મનના જ પ્રણિધાનમાં કયારેક માણસ પ્રવૃત્ત થાય છે. આમ વેદાન્તશ્રવ ની બાબતમાં પાક્ષિકી પ્રવૃત્તિ થાય. "યાંથી (બ્રહ્મ પાસેથી) મનની સાથે શબ્દ તેને પ્રાપ્ત કર્યા વિના પાછા ફરે છે” (તૈત્તિ. ૨.૪; ૨૮) એ શ્રુતિ મનથી જ તેનું અનુદશન કરવું જોઈએ” (બુડ૬ ૪ ૪. ૧૯), અગ્રય (એકાગ્ર) બુદ્ધિથી તે દેખાય છે' (કઠ ૩.૧૨) એવી પણ કૃતિ છે તેને કારણે (ઉપરની અતિ) અનવહિત (એકાગ્ર નહીં એવા) મનને વિષે છે એવી શંકા સંભવે છે તેથી (પાક્ષિકી પ્રવૃત્તિ છે).
વિવરણ : આકૃતિરસક્રતુવેશાત (બ્ર. સૂ. ૪.૧.૧) એ અધિકરણમાં સિદ્ધ કર્યું છે કે શ્રવણુદિ બ્રહ્મસાક્ષાત્કારરૂપી દષ્ટ ફળને માટે હોઈને જ્યાં સુધી એ ફળ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી શ્રવણદિનું આવર્તન કરવું જોઈએ, એ કર્યા જ કરવું જોઈએ; જેમ ચેખા પ્રાપ્ત ન થાય ત્યાં સુધી ડાંગરને ખાવાનું ચાલુ રાખીએ છીએ તેમ. એક વાર કરવાની પણ શોતમ્યઃ વગેરે વિધિ ચરિતાર્થ થઈ જશે એ દલીલ બરાબર નથી. જે અદૃષ્ટ ળ માટે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org