________________
૨
सिद्धान्तलेशसंग्रहः
C
આવે છે તે વસ્તુના નિણ્યના હેતુ છે, અને બ્રહ્મ અંગેનુ પ્રમાણ તેના સાક્ષાત્ કારના હેતુ છે એ પ્રાપ્ત થતાં જેના વિચાર કરવામાં આવે છે એવા વેદાન્તશબ્દનુ જ્ઞાનરૂપ શ્રવણુ તેના હેતુ તરીકે પ્રાપ્ત છે. અને (ઉપર) કહ્યો છે તે બન્ને બાજુએથી -મિચાર નથી, કારણ કે સહકારીની ઊણપને લઇને અન્વયના વ્યભિચાર હાય તા તે દોષ નથી, (બને) પૂર્વ'જન્મનુ સ્મરણુ કરાર (વામદેવ)ને અન્ય જન્મના શ્રવણુથી ફૂલના સભવે તૈથ વ્યતિરેકના ચિાર નથી. આમ ન હોય તે વ્યભિચારથી જ તેના (વેદાન્તશ્રવણુના) (બ્રહ્મસાક્ષાત્કારના) હેતુત્વના ખાધ થઈ જતાં શ્રુતિથી પણ તે (શ્રવણુ) (બ્રહ્મસાક્ષાત્કારનું) સાવન છે એ જ્ઞાન સભવે નહિ. ઘટના સક્ષાત્કારમાં જેમ ચક્ષુ સિવાય ગિન્દ્રિય સાધન છે તેમ બ્રહ્મસાક્ષાત્કારમાં શ્રવણ સિવાય બીજો ઉપાય છે એવી શકા થતાં (વામદેવની ખાખતમાં થતા) વ્યતિરેક–મિચાર દોષ નથી. આમ (સાક્ષાત્કારના હેતુ તરીકે શ્રવણ) પ્રાપ્ત હાવાથી (શ્રોતન્ય: એ) અપૂવિધિ નથી.
વિવરણ : (પ્રકાશામના) વિવરણને અનુસરનાર વિચારકો શ્રોતન્ય: અપૂ'વિધિ છે એમ નથી માનતા અને એવું માનનારની દલીલાનું ખંડન કરે છે તે પક્ષ હવે રજૂ થાય છે. વિચાર–વિશિષ્ટ વેદાન્તરૂપ શ્રવણુ (અર્થાત્ વેદાન્ત-શબ્દજ્ઞાનરૂપ શ્રવણુ) બ્રહ્મસાક્ષાત્કારના હેતુ તરીકે વિધિ વિના પણ પ્રાપ્ત છે તેથી શ્રોતથ્યઃ અપૂવિધિ નથી. અહી એવી શું કા સભવે કે ઇન્દ્રિયજન્ય જ્ઞાન જ સાક્ષાત્કારરૂપ હોય છે તે પછી વાથ કેવી રીતે સાક્ષાત્કારન હેતુ હાઈ શકે ! તેના ઉત્તર એ છે કે જ્ઞાનના અપરાક્ષત્વને માટે એના વિષય અપરાક્ષ હાવા જરૂરી છે; જ્ઞાન ઇન્દ્રિયજન્ય હોય તે જ અપરોક્ષ હોય એવુ નથી. અને વસ્તુનું અપરાક્ષ હાવું એટલે વસ્તુના વ્યવહારને અનુકૂલ ચૈતન્યથી અભિન્ન હોવું એમ શાશ્વાપરોક્ષવાદમાં કહેવામાં આવશે. અને આમ નિત્ય અપરાક્ષ તરીકે શ્રુતિસિદ્ધ બ્રહ્મરૂપ વસ્તુને વિષય કરનાર ડાઈને વેદાન્તજન્યજ્ઞાન સાક્ષાત્કારરૂપ છે એ સિદ્ધ છે. વેદાન્ત બ્રહ્મની અપરાક્ષ પ્રમિતિ ઉત્પન્ન કરે છે એ સિદ્ધ કરવા માટે તા આ શાસ્ત્રમાં શાઔાયરાક્ષવાદના ઉપક્રમ છે.
ફૅર શંકા થાય કે અપરાક્ષવસ્તુને વિષય કરનાર પ્રમાણુ પેાતાના વિષયની બાબતમાં સાક્ષાત્કારના હેતુ છે એમ શાશ્વા પરાક્ષવાદમાં સિદ્ધ કર્યુ છે તેથી તે વેદાંત (ઉપનિષદ્વાકયા) પણુ પાતાના વિષય --નિત્ય અપરાક્ષ બ્રહ્મની બાબતમાં અપરોક્ષ જ્ઞાનસામાન્યના હેતુ છે એટલુ જ પ્રાપ્ત થયું, પણ એ સત્તાના નિશ્ચયરૂપ તેના સાક્ષાત્કારના હેતુ તરીકે પ્રાપ્ત થતાં નથી; વિચારવિશિષ્ટ વેદાન્તરૂપ શ્રવણુ જ સત્તાનિશ્ચય પ સાક્ષાત્કારને હેતુ ખની શકે. અન્યથા વિચારની પહેલાં પણ સત્તાને નિશ્ચય થઈ જવા જોઈએ, પણ એવું થતું નથી. વાકયજન્ય સાક્ષાત્કાર માત્રથી જ અવિદ્યા-નિવૃત્તિરૂપ ફળ સભવે છે તેથી સાક્ષાત્કાર સત્તા નિશ્ચયરૂપ છે કે કેમ એ તપાસવાની જરૂર નથી એમ પણ કહી શકાય નહિ. જ્યાં જ્યાં બ્રહ્મ અંગે ઉપદેશો આપ્યા છે ત્યાં ત્યાં ઉપનિષદ્માં સંશયની નિવૃત્તિ ન થાય ત્યાં સુધી ફરી ફરી પ્રશ્ન અને ફરી ફરી તેના ઉત્તર કહ્યા છે. લેવાન્તવિજ્ઞાનવ્રુનિશ્ચિતાર્થા: (મુ જેવી શ્રુતિ છે, અને બ્રહ્મ અંગે શ્રવણુ કર્યું હોય તેવાને પણ પહેલાંની જેમ સંસારાવસ્થા ચાલુ રહે છે તેથી અનુમાન થઈ શકે છે કે અવિદ્યાની નિવૃત્તિ થઈ નથી; અને શ્રવણુ, મનન, નિદિધ્યાસન, શમ, મ, ભક્તિ, વૈરાગ્ય જ્ઞાનપરિપાકના હેતુ છે એમ માનવા માટે
રૂ.૨.૬)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org