________________
પ્રથમ પરિચ્છેદ
૧૧
ઉપર જોયુ. તેમ મૌન અ ંગેના વિધિ । નિયમવિધિ ઠરે છે તેમ છતાં શાંકરભાષ્યમાં ‘અપૂર્વ છે' એમ જે કહ્યું છે તે મોનવિધિના અશમ પાક્ષિક અપ્રાપ્તિ છે તેને ધ્યાનમાં રાખીને કહ્યું છે એમ સમજવું. સૂત્ર પ્રમાણે ‘પક્ષમાં પ્રાપ્તિ ન હોવાથી' એમ કહેવુ જોઇએ તેની જગ્યાએ ભાષ્યમાં અપૂર્વ છે તેથી' એમ જે કહ્યું છે તે ભાષ્યકારને મતે શ્રવણુવિધિ અપૂર્વ'વિધિ જ છે એ જણાવવાને માટે કહ્યું છે. અને દૃષ્ટાન્ત-દાર્ઝાન્તિકના સ ંબંધ અપ્રાપ્તિ માત્રમાં વિવક્ષિત છે એમ કહેવાને પ્રકટાકાર વગેરેના આશય છે. (नुभो : अतः साक्षात्कारसाधनतायाः अपूर्वत्वात् तद्विविरपूर्व विधिरेव । ... .. वाचस्पतिस्तु मण्डपृष्ठ सेवी सूत्रमाध्यार्थानभिज्ञः समन्वयसूत्रे श्रवणादिविधिं निराचचक्षे, अत्र तु तद्विधिमूरीचक्रे । ..... विध्यभावे च । अथशब्देन साधनचतुष्टयसंपन्नाधिकारिसूत्रण चानुपपन्नम् । तस्माद्वाचस्पति • प्रलापमुपेक्ष्य यावत्साक्षात्कार श्रवणादिविधिनाऽनुष्ठेयम् । - प्रकटार्थविवरण, ३.४.४७, पृ. ९८९).
अन्ये तु - वेदान्तश्रवणस्य
नित्यापरोक्षब्रह्मसाक्षात्कारहेतुत्वं न अप्राप्तम् । अपरोक्षवस्तुविषयकप्रमाणत्वावच्छेदेन साक्षात्कार हेतुत्वस्य प्राप्तेः शाब्दापरोक्षवादे व्यवस्थापनात् । तदर्थमेव हि तत्प्रस्तावः । न च तावता ब्रह्मप्रमाणत्वेनापातदर्शनसाधारणब्रह्म साक्षात्कार हेतुत्व प्राप्तावप्यविद्या निवृत्त्यर्थ मिष्यमाणसत्तानिश्चयरूपतत्साक्षात्कार हेतुत्वं श्रवणस्य न प्र प्तमिति वाच्यम् । विचारमात्रस्य विचार्यनिर्णयहेतुत्वस्य, ब्रह्मप्रमाणस्य तत्साक्षात्कारहेतुत्वस्य च प्राप्तौ विचारितवेदान्तशब्दज्ञानरूपस्य श्रवणस्य तद्धेतुत्वप्राप्तेः । न चोक्त उभयतो व्यभिचारः, सहकारिवैकल्ये नान्वयव्यभिचारस्यादोषत्वात् । जातिस्मरस्य जन्मान्तरश्रवणात् फलसम्भवेन व्यतिरेकव्यभिचाराभावात् । अन्यथा व्यभिचारेणैव हेतुत्वबाधे श्रुत्यापि तत्साधनताज्ञानासम्भवात् । घटसाक्षात्कारे चक्षुररातरेकेण त्वगिन्द्रियमिव ब्रह्मसाक्षात्कारे श्रवणातिरेकेण उपायान्तरमस्तीति शङ्कायां व्यतिरेकव्यभिचारस्याप्यदोषत्वात् । तथा च प्राप्तत्वान्नापूर्व विधिः ।
જ્યારે ખીજા (વિવરણને અનુસરનાર विद्यार।) हे छे : वेहान्तनु શ્રવણુ નિત્ય અપરોક્ષ ક્ષાના સાક્ષાત્કારના હેતુ છે એ પ્રાપ્ત નથી એવું નથી. વેદાન્તશ્રવણુ અપરોક્ષ વસ્તુને વિષય કરનારું પ્રમાણ હાઈને સાક્ષાત્કારને હેતુ છે એ પ્રાપ્ત છે કારણ કે શાહાપરાક્ષવાદમાં એ સિદ્ધ કર્યું છે, તેને માટે જ તા તેના ઉપક્રમ છે. અને કઈ શ કા કરે કે તેટલાથી તેા બ્રહ્મને વિષે પ્રમાણ હાવાને કારણે ઉપરચેટિયા દનમાં થાય છે તેમ બ્રહ્મસાક્ષાત્કારના હેતુ તરીકે (વેદાન્તશ્રણ) પ્રાપ્ત થતુ હોય તે પણુ અવિદ્યાની નિવૃ ત્તન માટે અભિષિત (જરૂરી) એવા સત્તાના નિશ્ચયરૂપ તેના સાક્ષાત્કારતા હેતુ તરીકે શ્રવણની પ્રાપ્તિ નથી—આવી શંકા કરવી ન જોઈએ, કારણ કે વિચારમાત્ર જેને વિચાર કરવામાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org