________________
દ્વિતીય પરિચ્છેદ
૨૮૯ પછી આકાશ આદિ પ્રપંચ પણ ભલેને સત્ય હોય. એમાં શું વાંધો હોઈ શકે? એ દલીલનું પણ ખંડન ઉપર્યુક્ત ચર્ચાથી થઈ જાય છે. બાધના નિશ્ચયને અભાવ એ યોગ્યતા છે અને તે શાબ્દબોધમાં કારણ છે. જેમ કે ગન સિક્વતિ, જળ સિંચનનું કારણ છે એમાં બાપને નિશ્ચય નથી તેથી શાબ્દબોધ થાય છે; જ્યારે ‘વનિના વિશ્વતિ' (અગ્નિથી સિંચન કરે છે, એમાં અગ્નિ સિચનનું કારણ છે એના બાપને નિશ્ચય છે તેથી આ વાક્યથી શાબ્દબોધ થતો નથી. પ્રસ્તુતમાં જે વેદાન્તવાકયથી બ્રહ્મના બોધ થાય છે તેમાં યોગ્યતા હોવી જ જોઈએ. તેથી દેત માનવું જ પડશે. જે જ્ઞાનના વિષયને બાધ થતો નથી તે જ્ઞાનનું પ્રામાણ્ય સ્વીકારવામાં આવે છે, અને જેના અર્થને બાધ થાય છે તેને પ્રમાણ માનવામાં નથી આવતું જેમ કે શક્તિમાં રજતજ્ઞાન. આમ બ્રહ્મવિષયક શબ્દજ્ઞાનનું પ્રામાણ્ય સત્ય હોય તે હેત માનવું જ પડે અને એનું પ્રામાણ્ય સત્ય ન હોય તો એને બ્રહ્મરૂપ અથ પણ સત્ય હોઈ શકે નહિ –એવી દલીલ વિરોધીની છે. તેનું પણ ખંડન ઉપર્યુક્ત દલીલથી થઈ જાય છે.
_ व्यावहारिकस्यार्थक्रियाकारित्वस्य व्यवस्थापितत्वेन व्यावहारिकयोग्यताया अपि सत्यब्रह्मसिद्धिसम्भवात् । ब्रह्मपरे वेदान्ते सत्यादिपदसत्त्वाद् ब्रह्मसत्यत्वसिद्धेः। अग्निहोत्रादिवाक्ये तादृशपदाभावात् , तत्सत्वेऽपि प्रबलब्रह्माद्वैतश्रुतिविरोधात तदसिद्धिरित्येव वैषम्योपपत्तेः । शब्दार्थयोग्यतयोः समानसत्ताकत्वनियमस्य निष्प्रमाणकत्वात् । घटज्ञानप्रामाण्यस्याघटत्ववत् सत्यभूतब्रह्मज्ञानप्रामाण्यस्यापि तदतिरिक्तघटितत्वेन मिथ्यात्वोपपत्तेश्च । तस्माद् आरम्भणाधिकरणोक्तन्यायेन (ब्र.सू. २. १. १४-२०) कृत्स्नस्य वियदादिप्रपञ्चस्य मिथ्यात्वं वज्रलेपायते ॥९॥
તેનું કારણ એ છે કે વ્યાવહારિક (પ્રપંચ ને અર્થ ક્રિયાકારિતા સ્થાપિત કરવામાં આવી છે તેથી વ્યાવહારિક એગ્યતાથી પણ સત્યાત્રિકાલાબાધિત)બ્રહ્મની સિદ્ધિ સંભવે છે. બ્રહ્માપક વેદાન્તમાં “સત્ય' આદિ પદ છે તેથી બ્રહ્મના સત્યાવની સિદ્ધિ થાય
છે. અગ્નિહોત્ર અદિ વિષયક વાક્યમાં તેવું પદ નથી તેથી અગ્નિહોત્રાદિનું - સત્યત્વ સિદ્ધ થતું નથી), (અને) તે ('સત્ય' જેવું પદ) હોય તો પણ પ્રબળ
એવી બ્રહ્માત-શ્રુતિના વિરોધને કારણે તેની સિદ્ધિ થતી નથી–આમ જ વૈષમ્યની ઉપપત્તિ છે. શબ્દાર્થ અને ચેપગ્યતા સમાન સત્તાવાળાં હોવા જોઈએ એવા નિયમ માટે કઈ પ્રમાણુ નથી અને જેમ ઘટજ્ઞાનના પ્રામાયમાં અઘટત્વનો, તેમ :: સત્યભૂત બ્રહ્મના જ્ઞાનના પ્રામાયમાં પણ તેનાથી ભિન્નને સંબંધ હોવાથી તેનું મિધ્ય – ઉપપન્ન છે. તેથી (બ્રહ્મસૂત્રના) આરંભણાધિકરણમાં (બ સૂ ૨ ૧.
અધિકરણ ૬, સૂત્ર ૧૪–૨૦) કહેલા ન્યાયથી સમગ્ર આકાશાદિ પ્રપંચનું મિથ્યાત્વ વલેપની જેમ ચાટી જાય છે (-માનવુ જ પડે છે) (૯) , ન - વિવરણ : વેદાન્ત શબ્દમાં રહેલી ગ્યતાનું સત્યત્વ શાને માટે અપેક્ષિત છે–તેની શાબેધરૂપ અર્થ ક્રિયાકારિતાની સિદ્ધિને માટે કે બહ્મના સત્યત્વની સિદ્ધિને માટે ? પહેલા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org