SearchBrowseAboutContactDonate
Page Preview
Page 421
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૦ सिद्धान्तलेशसंग्रहः પ્રયોજનને માટે તે જરૂરી નથી. કારણ કે વ્યાવહારિક પ્રપ`ચની અથ'ક્રિયાકારિતા સ્થાપિત થઈ છે. તેથી યાવદ્વારિક મૈગ્યતાથી પણ સત્ય બ્રહ્મની સિદ્ધિરૂપ શાબ્દ બેધ શકય છે. બીજો પક્ષ પણ બરાબર નથી કારણ કે યેાગ્યતા સત્ય ન હેય તા પણ બ્રહ્મનું સત્યત્વ સિદ્ધ થાય છે. બ્રહ્મવિષયક ઉપનિષત્ વાકયમાં ‘સત્ય' ‘ચિત્ જેવાં પદ છે તેથી બ્રહ્મનું સત્યત્વ સિદ્ધ થાય છે, જ્યારે અગ્નિહેાત્રાદિ વિષયક વાક્રયમાં તેવાં પદ નથી તેથી તેમનું સત્યત્વ સિદ્ધ થતું નથી. શંકા થાય કે યો ને સ ધર્મરસä ચૈતત્' ‘જે તે ધમ' છે એ આ સત્ય છે' એમ ધમ તે વિષે પણ શ્રુતિમાં 'સત્યપદના પ્રયોગ છે. તે એના ઉત્તર છે કે આ વાકયનું તાત્પય" અગ્નિહોત્રાદિના પરભાવના પ્રતિપાદનમાં છે એમ બતાવવા માટે લિંગ કે પુરાવેા ન હાવાથી આવા વાક્રયના સત્યત્વપરક અનેા પ્રબળ એવી અદ્વૈત-શ્રુતિથી ખાધ થતા હોવાથી બ્રહ્મની જેમ ધમ'નું પરમાત્વ સિદ્ધ થતું નથી. શ્રુતિમાં અગ્નિાત્રાદિનુ જ્ઞાનની અવસ્થામાં સત્યત્વ અને અનુષ્ઠાનની અસ્થામાં ધમ`ત્વ કહેવા ધાર્યુ છે તેથી સ ય અને ધર્મના અભેદ કહ્યો છે એમ સમજવું. વ્યાવહારિક યોગ્યતાવાળા વેદાન્તવાકયથી સત્ય બ્રહ્મની સિદ્ધિ થાય છે. શબ્દાર્થ અને યે।ગ્યતા સમાન સત્તાવાળાં હાવાં જોઈએ એમ માનવા માટે કોઈ પુરાવા નથી. બ્રહ્મ સત્ય હૈાય તે પણ તેના જ્ઞાનમાં રહેલા પ્રામાણ્યનું સત્યત્વ સિદ્ધ થતું નથી; કારણ કે એ બ્રહ્મમાત્ર નથી. બ્રહ્મત્વવાળા બ્રહ્મમાં બ્રહ્મત્વપ્રકારવાળું અનુભવવરૂપ તેનુ પ્રામાણ્ય નથી. પણ બ્રહ્મથી અતિરિક્ત બ્રહ્મ વૈશિ ટપથી યુક્ત છે માટે તે સત્ય નથી. અને બ્રહ્મજ્ઞાનનું પ્રામાણ્ય અબાધિત અનુભવત્વરૂ૫ છે અને એ વિવક્ષિત વિવેકથી ખાધને ચેગ્ય નહિ એવા વિષયનું સ્વરૂપમાત્ર ઠરે છે. આમ વિધયસ્વરૂપમાં પવસાન પામતુ પ્રામાણ્ય અખડા પરક વેદાન્તવાકયેામાં બ્રહ્મમાત્ર જ છે, તેનાથી ભિન્નથી યુક્ત નથી તેથી બ્રહ્મજ્ઞાનનું પ્રામાણ્ય સત્ય સભવે છે—એવી દલીલ કાઈ કરે તેા બ્રહ્મ વિષયક શાબ્દજ્ઞાનનુ પ્રામાણ્ય સત્ય હૈાય તે પડુ વિરોધીને શ્રૃષ્ટ દૂતની સિદ્ધિ થતી નથી. પ્રામાણ્ય બ્રહ્મમાત્ર હોઈને બ્રહ્મથી અતિરિક્ત સત્ય વસ્તુની સિદ્ધિ થતી નથી. આમ કોઈ વિરોધ ન હોવાથી ‘તદ્દનચયમામળશાવિમ્ય:' બ્રહ્મરૂપ કારણથી તે કાય ભિન્ન નથી કારણ કે વાત્તારમનું વિજ્ઞારો નામધેચમ્ (છા.૬, ૧, ૪-૬; ૬.૪.૪) (વિકાર કેવળ વાણીએ ઉત્પન્ન કરેલ છે, નામ છે), તયારથમિય વર્તણ (છા. ૬.૮૭) જે ૩ઈ છે તેના આ આત્મા છે), સર્વે લેરિયર મા (છા ૩,૧૪.૧; સર્વ શ્વેતર મા—માઝૂકપ, ૨) (આ બધું બ્રહ્મ જ છે) ઇત્યાદિ શ્રુતિ પ્રમાણ છે (જુઓ બ્રહ્મસૂત્ર ૨ ૧ અધિરણ ૬, સૂત્રો ૧૪-૨૦)— એ અધિષ્ણુમાં કહેલા ન્યાય પ્રમાણે પ્ર+ચનુ` મિથ્યાત્વ માનવું જ પડે છે. (૯) (१०) ननु आरम्भणशब्दादिभिरचेतनस्य वियदादिप्रपचस्य मिध्यात्वसिद्धावपि चेतनानामपवर्गभाजां मिथ्यात्वायोगाद् अद्वितीये ब्रह्मणि समन्वयो न युक्तः । न च तेषां ब्रह्माभेदः प्रागुक्तो युक्तः । परस्परभिन्नानां तेषामेकेन ब्रह्मणाऽभेदासम्भवात् । न च तद्भेदासिद्धिः, सुखदुःखादिव्यवस्थया तत्सिद्धेरिति चेत्, न तेषामभेदेऽपि उपाधिभेदादेव तद्द्व्यवस्थोपपत्तेः ॥१०॥ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005539
Book TitleSiddhantalesa Sangraha
Original Sutra AuthorN/A
AuthorEsther A Solomon
PublisherL D Indology Ahmedabad
Publication Year1990
Total Pages624
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy