________________
hd
४८
सिद्धान्तलेशसङ्ग्रहः શંકા : જે જાત્કાલીને શાન સ્વપ્નાધ્યાસના ઉપાદાન કારણ મૂળ અજ્ઞાનની નિવૃત્તિ ન કરી શકે અને પૂર્વોક્ત સ્વપ્નાધિષ્ઠાના અનવચ્છિન્ન કે અહંકારો પહિત ચૈતન્ય)ના સાચા સ્વરૂપને વિષય કરનારું ન હોય તે કેવી રીતે સ્વાધ્યાસનું નિવર્તક હોઈ શકે? અધિષ્ઠાનનું યથાર્થ જ્ઞાન જ અજ્ઞાનની નિવૃત્તિ દ્વારા અભ્યાસનું નિવક હોઈ શકે એવો નિયમ છે.
ઉત્તર ઃ આ નિયમની સિદ્ધિ નથી. અધિષ્ઠાન રજજુના યથાર્થ જ્ઞાનથી જેમ સર્ષોધ્યાસને ઉપાદાનભૂત અજ્ઞાનની નિવૃત્તિ થતાં સપધ્યાસને બાધ થાય છે તેમ રજુને વિષે સપજમ થયા પછી આ સર્પ નથી, આ તે દંડ છે એમ દંડભ્રમ થાય છે તેનાથી પણ સવાસની નિવૃત્તિ થતી જોવામાં આવે છે. માટે જાગ્રત્કાલીન જ્ઞાન સ્વપ્નાધ્યાસનું निपत' छे.
अपरे तु जाग्रद्भोगप्रदकर्मोपरमे सति जाग्रत्प्रपञ्चद्रष्टारं प्रतिबिम्वरूपं व्यावहारिकं जीवं तदृश्यं जायत्प्रपञ्चमप्यावृत्य जायमानो निद्रारूपो मूलाज्ञानस्यावस्थाभेद: स्वाप्नप्रपञ्चाध्यासोपादानम्, न मूलाज्ञानम् । न च निद्राया अवस्थाज्ञानरूपत्वे मानाभावः । मूलाज्ञानेनानाधृतस्य जाग्रत्प्रपञ्चद्रष्टुः व्यावहारिकजीवस्य 'मनुष्योऽहम् , ब्राह्मणोऽहम्, देवदत्तपुत्रोऽहम्' इत्यादिना स्वात्मानमसन्दिग्धाविपर्यस्तमभिमन्यमानस्य तदीयचिरपरिचयेन तं प्रति सर्वदा अनावृतैकरूपस्यानुभूतस्वपितामहात्ययादिजाग्रत्प्रपञ्चवृत्तान्तस्य च स्वप्नसमये केनचिदावरणाभावे जागरण इव स्वप्नेऽपि 'व्याघ्रोऽहम्, शूद्रोऽहम्, यज्ञदत्तपुशोऽहम्' इत्यादिभ्रमस्य स्वपितामहजीवदशादिभ्रमस्य चाभावप्रसङ्गेन निद्राया एव तत्कालोत्पन्नव्यावहारिकजगज्जीवावरकाज्ञानावस्थाभेदरूपत्वसिद्धः। न चैवं जीवस्याप्या. वृतत्वात् स्वप्नप्रपञ्चस्य द्रष्ट्रभावप्रसङ्गः, स्वप्नप्रपञ्चेन सह द्रष्टुर्जीवस्यापि प्रातिभासिकाध्यासात् । एवं च पुनर्जाग्रदभोगप्रदकर्मोदभूते बोधे व्यावहारिकजीवस्वरूपज्ञानात् स्वोपादाननिद्रारूपाज्ञाननिवर्तकादेव स्वाप्नप्रपञ्चबाधः । न चैवं तद्रष्टुः प्रातिभासिक नीवस्यापि ततो बाधे 'स्वप्ने करिणमन्वभूवम्' इत्यनुसन्धानं न स्यादिति वाच्यम् । व्यावहारिकजीवे प्रातिभासिकजीवस्याध्यस्ततया तदनुभवाद् व्यावहारिकजीवस्यानुसन्धानोपगमेऽप्यतिप्रसङ्गाभावा दत्याहुः ॥
જ્યારે બીજા કહે છે કે જાગ્રત ભેગનું પ્રદાન કરનાર કમ અટકી જતાં જાગ્રસ્ત્રપંચને જેનાર, પ્રતિબિંબરૂપ વ્યાવહારિક જીવ અને તેનાથી જોવામાં આવતા જાગ્ર—પંચનું પણ આવરણ કરીને ઉત્પન્ન થતી મૂળ અજ્ઞાનની નિદ્રા. રૂ છે વિશેષ અવસ્થા સ્વપ્નપ્રપંચાધ્યાસનું ઉપાદાન છે, મૂળ અજ્ઞાન નહિ. અને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org