________________
દ્વિતીય પરિછેદ
૩૪૭ ગજે તુ “પાધ્યતે તે રથરઃ ચનદદ કરવો [ત્ર સુ. शाङ्करभाष्य ३.२.३] इति भाष्योक्तेः, 'अविद्यात्मकबन्धप्रत्यनीकत्वाद् जाग्रबोधवद्' इति विवरणदर्शनात्, उत्थितस्य स्वप्न मिथ्यात्वानुभवाच्च जाग्रद्बोधः स्वाप्नाध्यासनिवर्तक इति ब्रह्मज्ञानेतरज्ञानबाध्यतयैव तस्य प्रातिभासिकत्वम् । न चाधिष्ठानयाथात्म्यगोचरं स्त्रोपादानाज्ञानानिवतकं ज्ञानं कथमध्यासनिवर्तकं स्यादिति वाच्यम् । रज्जुसाध्यासस्य स्वोपादानाज्ञाननिवर्तकाधिष्ठानयाथात्म्यज्ञानेनेव तचैव स्वानन्तरोत्पन्नदण्डभ्रमेणापि निवृत्तिदर्शनादित्याहुः ।
જ્યાથે બીજા કહે છે કે “અને જાગ્રત કાળમાં સ્વપ્નમાં જોયેલા રથ આદિને બાધ થાય છે એમ ભાષ્યમાં કહ્યું છે તેથી, “ (અવિદ્યાકાય હોઈને) અવિદ્યાત્મક બંધનું (બ્રહ્મજ્ઞાન) નિવર્તક છે, જાગ્રતકાલીન જ્ઞાનની જેમ તેથી” એમ વિવરણ જોવામાં આવે છે તેથી, અને (સ્વપ્નમાથી) ઊઠેલા માણસને સ્વપ્ન (પ્રપંચ)ને મિથ્યાત્વનો અનુભવ થાય છે તેથી જાગ્રત્કાલીન જ્ઞાન એ સ્વપ્નાધ્યાસનું નિવતક છે, માટે બ્રહ્મજ્ઞાનથી ઈતર જ્ઞાનથી બાધિત થઈ શકતે હેવાને કારણે જ તે (સ્વપ્નાધ્યાસ) પ્રતિભાસિક છે. એવી દલીલ કરવી નહિ કે "અધિષ્ઠાનના સાચા સ્વરૂપને વિષય નહીં કરનારું અને પિતાના (-સ્વપ્નાયાસના-) ઉપાદાનભૂત અજ્ઞાનની નિવૃત્તિ ન કરી શકનારું જ્ઞાન કેવી રીતે અધ્યાસનું નિવર્તક હેઈ શકે ?” (આ દલીલ બરાબર નથી, કારણ કે પિતાના (સર્પાધ્યાસના) ઉપાદાન ભૂત અજ્ઞાનનું નિવર્તક એ વું જે (રજજુરૂ૫) અધિષ્ઠાનના સાચા સ્વરૂપનું જ્ઞાન તેનાથી જેમ રજુસÍધ્યાસની નિવૃત્તિ થતી જોવામાં આવે છે તેમ ત્યાં જ (સપાધ્યાસના અધિષ્ઠાનભૂત રજજુમાં જ) પિતાની (સર્પભ્રમની–) તરત જ પછી ઉત્પન્ન થયેલા દંડબ્રમથી પણ રજજુસÍધ્યા સની નિવૃત્તિ થતી જોવામાં આવે છે.
વિવરણ : ઉપર અવિદ્યાથી અતિરિક્ત દોષથી જન્ય હોવાને લીધે પ્રતિભાવ થાય છે એ મત પ્રમાણે સ્વપ્નાયાસ નિદ્રાદિદોષજન્ય હેઈને પ્રતિભાસિક છે એમ સમજાવ્યું. હવે “વ્યવહારકાળમાં બાધિત થવાને કારણે પ્રતિભાસિક છે' એ મત પ્રમાણે સ્વપ્ના ધ્યાસનું પ્રતિભાસિકત્વ સમજાવે છે. શંકરાચાર્ય, પ્રકાશાત્મનનાં વચન અને આપણું લૌકિક અનુભવને આધાર લઈને બતાવ્યું છે કે જામકાલીન જ્ઞાનથી સ્વાધ્યાસની નિવૃત્તિ થાય છે. જે સ્વપ્નપ્રપંચ બ્રહ્મજ્ઞાનથી બાધિત થતે હેત તે સ્વપ્નમાંથી ઊઠેલા માણસને મેં જે કંઈ સ્વપ્નમાં જોયું એ ખોટું જ જોયું” એમ તેના મિથ્યાત્વનો અનુભવ ન થાત, જેમ બ્રહ્મજ્ઞાન થાય તે પહેલાં એનાથી બાધ્ય ધટાદિને વિષે તેમના મિથ્યાત્વને અનુભવ થતો જોવામાં નથી આવતું. તેથી બ્રહ્મજ્ઞાનથી ઇતર જાગ્રત્કાલીન બધથી જ સ્વપ્ન પ્રપંચને બાધ થાય છે એમ જ કહેવું જોઈએ; અને શુરિજત આદિની જેમ વ્યવહારકાળમાં બાધ તે હોવાને લીધે જ તે પ્રતિભાસિક છે; અને વ્યવહારકાળ તે બ્રહ્મતત્ત્વજ્ઞાનથી પૂવને કાળ છે,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org