SearchBrowseAboutContactDonate
Page Preview
Page 352
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વિતીય પરિચ્છેદ ૩૨૧ न च 'अव्यवहितस्थूलोद्भूतरूपवत एव चाक्षुषप्रतिबिम्बभ्रमः, नान्यस्य' इति नियम इति वाच्यम् । बिम्बस्थौल्योद्भूतरूपयोः क्लुप्तेन चाक्षुपज्ञानजननेन उपयोगसम्भवे विधान्तरेणोपयोगकल्पनानुपपत्तेः । कुडयादिव्यवधानस्य प्रतिहतनयनरश्मिसम्बन्धविघटन विनैवेह प्रतिबन्धकत्वे तथैव घटप्रत्यक्षादिस्थलेऽपि तस्य प्रतिबन्धकत्वसम्भवेन चक्षुःसन्निकर्षमात्रस्य कारणत्वविलोपप्रसङ्गाच्च । दर्पणे मिथ्यामुखाध्यासवादिनाऽपि कारणत्रयान्तर्गतसंस्कारसिद्धयर्थ नयनरश्मीनां कदाचित् परावृत्य स्वमुखग्राहकत्वकल्पनयैव पूर्वानुभवस्य समर्थनीयत्वाच्च । न च नासादिप्रदेशावच्छिन्नपूर्वानुभवादेव संस्कारोपपत्तिः । तावता नयनगोलकादिप्रतिबिम्बाध्यासानुपपत्तेः। तटाकसलिले तटविटपिसमारूढादृष्टचरपुरुषप्रतिबिम्बाध्यासस्थले कथमपि पूर्वानुभवस्य दुर्वचत्वाच्च । एवं चोपाधिप्रति हतनयनरश्मीनां बिम्बं प्राप्य तद्ग्राहकत्वेऽवश्यं वक्तव्ये फलबलाद्दपणाधभिहतानामेव बिम्बं प्राप्य तद्ग्राहकत्वं, न शिलादिप्रतिहतानाम् । अनतिस्वच्छताम्रादिप्रति हतानां मलिनोपाधिसम्बन्धदोषाद मुखादिसंस्थानविशेषाग्राहकत्वम् । साक्षात् सूर्य प्रेप्सूनामिव उपाधि प्राप्य निवृत्तानां न तथा सौरतेजसा प्रतिहतिरिति न प्रतिबिम्बसूर्यावलोकने साक्षात्तदवलोकने इवाशक्यत्वम् । जलाधुपाधिसन्निकर्षे केषाश्चिदुपाधिप्रतिहतानां बिम्बप्राप्तावपि केषाञ्चित्तदन्तगमनेनान्तरसिकतादिग्रहणमित्यादिकल्पनान्न कश्चिदोष इति ॥ અને એવી દલીલ કરવો ન જોઈએ કે વ્યવધાનરહિત, સ્થૂલ અને ઉદ્દભૂત રૂપવાળી વસ્તુને ચાક્ષુષ પ્રતિબિંબભ્રમ થાય છે, બીજાને નહિ એ નિયમ છે”. (આ દલીલ બરાબર નથી, કારણ કે બિબની સ્થલતા અને તેના ઉદ્ભૂત રૂપને માનવામાં આવેલા ચાક્ષુષ જ્ઞાનના ઉત્પાદનથી ઉપગ સંભવતે હોય ત્યારે તેમનો બીજી રીતે પિતાને આશ્રયરૂપ બિંબ દ્વારા પ્રતિબિંબોધ્યાસની ઉત્પત્તિમાં) ઉપગ કપ એ ઉપપન્ન નથી (વજુદ વાળ નથી). અને જે દીવાલ વગેરે વ્યવધાન પ્રતિહત (પાછી ધકેલાયેલાં) નયનરસિમના સંબંધના વિઘટન વિના જ અહીં પ્રતિબંધક થઈ શકતાં હોય છે તે જ રીતે ઘટપ્રત્યક્ષ વગેરે સ્થળે પણ તે પ્રતિબંધક સંભવી શકે તેથી ચક્ષુસંનિકર્ષ માત્રમાં કારણત્વને લેપ પ્રસક્ત થાય (અર્થાત્ કઈ ચક્ષુકસાનિકર્ષને પ્રત્યક્ષ જ્ઞાનનું કારણ માનવું શક્ય નહીં બને). सि-४१ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005539
Book TitleSiddhantalesa Sangraha
Original Sutra AuthorN/A
AuthorEsther A Solomon
PublisherL D Indology Ahmedabad
Publication Year1990
Total Pages624
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy