SearchBrowseAboutContactDonate
Page Preview
Page 345
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૪ सिद्धान्तलेशसङ्ग्रहः નિચન શકય નથી. (આ દીલ ખરાખર નથી). જે અસને સવ દેશકાલ સ`ખધી નિષેધનું પ્રતિયેાગી માને છે, તે તેના એવા હોવાની ખાખતમાં પ્રત્યક્ષને પ્રમાણ તરીકે રજૂ કરી શકશે નહિ કેમ કે પ્રત્યક્ષ પ્રમાણુ સદેશકાલને પ્રત્યક્ષ કરી શકતું નથી; અને આગમને પ્રમાણ તરીકે રજૂ કરી શકશે નહિ. કારણ કે તેવું આગમ-વચન ઉપલબ્ધ થતું નથી; તેથી તેને અનુમાનને જ પ્રમાણુ તરીકે રજૂ કરવું પડશે. માટે તે અનુમાનમાં જે સખ્યાવૃત્ત ( સત્ સાથે સંકળાયેલું ન હેાય તેવુ) લિંગ કહેવું પડશે તે જ પ્રથમ પ્રતોત થતું હ!ઈને અમા નિવચન તરીકે ઉપપન્ન હશે એમ (આ વિચારકે!) કહે છે. વિવરણુ ; જો અધિષ્ઠાન(બ્રહ્મ)માં અધ્યસ્ત પ્રપંચના સ્વરૂપતઃ નિષેધ કરવામાં આવે તે અધિષ્ઠાનથી અતિરિક્ત દેશ-કાળમાં પણ તેને સ્વરૂપતઃ નિષેધ સિદ્ધ થઈ જ જાય છે. આમ સ` દેશકાલ સાથે સ ંબ ંધિત નિષેધ કે અભાવના પ્રતિયેાગી હોવાથી પ્રપચને શશશૃ ંગની જેમ અસત્ માનવા જ પડશે. જે સર્વ દેશકાલસબ ધી નિષેધનું પ્રતિયેાગી હે ય એ અસત્— એ સિવાય બીજી કોઈ રીતે અસનું લક્ષણુ આપી શકાય તેમ નથી. આવી દીલ કાઈ કરે તો એ બરાબર નથી. પ્રપચ સવ દેશકાલસંબધી નિષેધને પ્રતિયેાગી છે એમ માનવા માટે કોઈ પ્રમાંણુ નથી, તેથી પ્રપ ંચને અસત્ માની શકાય નહિ. પ્રત્યક્ષ પ્રમાણુથી સવ દેશકાલનુ પ્રત્યક્ષ જ્ઞાન થઈ શકતું નથી, અને ‘રાશશૃંગ આદિ સવ દેશઢાલસબ ધી નિષેધનુ પ્રતિયેાગી છે' એ પ્રકારનુ કાઈ આગમવયન નજરે ચઢતું નથી. બાકી રહ્યું અનુમાન પ્રમાણુ. તે પ્રપંચને અસત્ સિદ્ધ કરવા માટે સત્ પદામાં નહીં રહેલુ એવુ કોઈ લિંગ (હેતુ) રજૂ કરવું પડશે. દા. ત. શશશૃગ અસત્ છે, નિઃસ્વરૂપ હાવાને કારણે જેમ કે આકાશકુસુમ; જે અસત્ નથી તે નિઃસ્વરૂપ નથી જેમ કે બ્રહ્મ—આ નિઃસ્વરૂપત્ન લિંગ જ પ્રથમ જ્ઞાત થાય છે તેથી નિઃસ્વરૂપવને જ અસનું લક્ષણુ માની લેવુ ખરાબર થાય. અસત્ હેવું એટલે સદેશકાલસ ંબંધી નિષેધના પ્રતિયેાગી હાવું એવુ માનવાની શી જરૂર ? જેની વાત ચાલી રહી છે તે પ્રપોંચમાં નિઃસ્વરૂપવરૂપ અસત્ત્વ નથી કારણ કે તેના જ્ઞાનનિવત્ય સ્વરૂપના સ્વીકાર કરવામાં આન્યા છે. આમ પ્રપંચને શશશ ગાદિથી વિલક્ષણ કહ્યો છે તે બરાબર જ છે એમ કહેવાતા આ વિચારકાના આશય છે. अपरे तु 'नेह नानास्ति' इति श्रुतेः सत्यत्वेन प्रपञ्चनिषेधे एव तात्पर्यम्, न स्वरूपेण । स्वरूपेण निषेधस्य स्वरूपाप्रतिक्षेपकत्वे तस्य तन्निषेधत्वायोगात् तत्प्रतिक्षेपकत्वे प्रत्यक्षविरोधात् । न च सत्यत्वस्यापि 'सन् घटः' इत्यादि - प्रत्यक्षसिद्धत्वाद् न तेनापि रूपेण निषेधो युक्त इति वाच्यम् । प्रत्यक्षस्य श्रुत्यविरोधाय सत्यत्वाभासरूपव्यावहारिक सत्यत्वविषयत्वोपपत्तेः । न चैवं सति पारमार्थिक सत्यत्वस्य ब्रह्मगतस्य प्रपञ्चे प्रसक्त्यभावात् तेन रूपेण प्रपञ्चनिषेधानुपपत्तिः । यथा शुक्तौ रजताभासप्रतीतिरेव सत्यरजतप्रसक्तिरिति Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005539
Book TitleSiddhantalesa Sangraha
Original Sutra AuthorN/A
AuthorEsther A Solomon
PublisherL D Indology Ahmedabad
Publication Year1990
Total Pages624
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy