SearchBrowseAboutContactDonate
Page Preview
Page 344
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વિતીય પરિચ્છેદ ૩૧૩ આના ઉત્તર એ છે કે શુક્તિને વિષે આ રજત છે' અને 'આ રજત નથી' એમ એ જ્ઞાના થતાં આપણે જોઈએ છે. તેના અનુ·ાધથી એમ સ્વીકારવામાં આવે છે કે શક્તિમાં અભ્યસ્ત રજતના અભાવ, ખાધ ન થાય ત્યાં સુધી અનુવૃત્તિવાળા, અસત્આથી વિલક્ષણ એવા રજતરૂપી પ્રતિયોગીના સ્વરૂપને સહન કરી લે છે. કલ્પિત પદાથ જેને પ્રતિયેાગી છે એવા અભાવ અધિષ્ઠાનથી અન્યત્ર સદા પ્રતિયોગીના વિરાધી હોવા છતાં પણ અધિષ્ઠાનમાં કેટલાક સમય માટે પ્રતિયેાગીની સ્થિતિને સહન કરી લેવાના સ્વભાવવાળા હોય છે. આમ દ્વૈતમાહી પ્રત્યક્ષ પ્રમાણુરૂપ રહે છે અને નિષેધશ્રુતિ પણ પ્રમાણપ રહે છે. ન્યાયવૈશેષિક મતમાં ધટાદિના અત્યન્તાભાવ પેાતાના અધિકરણ (ભૂતલાદિ) માં ધટાદિના પ્રતિક્ષેપક (પેાતાની સાથે નહીં રહેવા દેનાર) છે, પણ સયાગાદિના અત્યન્તાભાવ કયાંક પોતાના અધિકરણમાં પ્રતિયેાગીના પ્રતિક્ષેપ નહીં કરનાર તરીકે પ્રતીત થય છે. સયાગ અને સંયાગના અભાવ એક અધિકરણમાં રહી શકે છે ( –વૃક્ષના એક પ્રદેશમાં વાનર સ થે સયાગ છે, જ્યારે અન્ય પ્રદેશમાં સયેાગાભાવ છે). એ પ્રત્કૃતિના બળે અભાવ કયારેક પ્રતિયેાગીનેા પ્રતિક્ષેપક નથી હાતા એમ માનવામાં આવે છે તે ધ્યાનમાં રાખીને બાધ થાય ત્યાં સુધી શક્તિમાં રજતની સ્થિતિને અધ્યસ્ત રજતને અભાવ સહન કરી લે છે એમ માનીએ છીએ. પ્રપંચના સ્વરૂપને નિષેધ કરવામાં આવે તેા એ સસલાના શીંગડાની જેમ અસત્ જ હાવુ જોઈએ એ દલીલને પણ આનાથી ઉત્તર આપી દીધેા છે, કારણ કે શક્તિરજત કે જગત્પ્રપંચ શશશૃ ંગની જેમ અસત્ નથી, એ અગ્નિલક્ષણુ છે તેથી શશશૃંગ તેમને માટે દૃષ્ટાંત બની શકે નહિ. પ્રપંચ તે સમ્યગ્નાનથી બાધ થાય ત્યાં સુધી ટકી રહેનારા અસદ્દિલક્ષણુ પદાથ છે. न चास्याध्यस्तस्याधिष्ठाने स्वरूपेण निषेधे अन्यत्र तस्य स्वरूपेण निषेधः स्वतः सिद्ध इति तस्य सर्वदेशकालसम्बन्धिनिषेधप्रतियोगित्वापया असत्वं दुर्वारम् । 'सर्व देशकाल सम्बन्धिनिषेधप्रतियोगित्वमसत्त्वम्' इत्येवासर निर्वचनात्, विधान्तरेण तन्निर्वचनायोगाद् इति वाच्यम् । असतः सर्वदेशकालसम्बन्धिनिषेधप्रतियोगित्वमुपगच्छता, तस्य तथा प्रत्यक्षस्य सर्वदेशकालयोः प्रत्यक्षीकरणायोगेन ताशागमानुपलम्भेन च प्रमाणयितुमशक्यतयाऽनुमानमेव प्रमाणयितव्यमिति तदनुमाने यत् सद्व्यावृत्तं लिङ्ग वाच्यम्, तस्यैव प्रथमप्रतीतस्यासम्वनिर्वचनत्वोपपशेरित्याहुः । आगमस्य અને એવી દલીલ કરવી નહિ કે અધ્યસ્તને અધિષ્ઠાનમાં સ્વરૂપી નિષેધ કરવામાં આવે તે અન્યત્ર તે સ્વરૂપી વિષેધ સ્વતઃ સિદ્ધ છે તેથી તેને સ. દેશકાલસંબંધી નિષેધનુ પ્રતિયા જેવા પ્રસક્ત થવાથી તેના અસત્ત્વને વારવુ' મુશ્કેલ છે, કારણ કે અસત્ હૈ વુ' એટલે સવ દેશકાલ સાથે સબધિત નિષેધના પ્રતિયેાગી હેવુ' એવું નિર્વાંચન (સમજુતી) છે કેમ કે બીજી કોઈ રીતથી તેવુ સિ-૪૦ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005539
Book TitleSiddhantalesa Sangraha
Original Sutra AuthorN/A
AuthorEsther A Solomon
PublisherL D Indology Ahmedabad
Publication Year1990
Total Pages624
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy