SearchBrowseAboutContactDonate
Page Preview
Page 333
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૨ सिद्धान्तलेशसंहः यत्तु शास्त्रदीपिकावचनमुदाहृतम्, तदपि 'तेनोत्पन्नमपि पूर्वप्रायश्चित्तज्ञानं मिथ्या भवति बाधितत्वाद्, उत्तरस्य तु न किञ्चिद् बाधकमस्ति' इति पूर्व कर्तव्यताबाध्यत्वप्रतिपादकग्रन्थोपसंहार पठितत्वाद् निमित्तोपजननात् प्राङ् निमित्तोपजननं विना निमित्तोपजननाभावे सति अन्यथा कर्तव्यो ऽपीति कृत्वा चिन्तामात्रपरम् । न तूत्तरनिमित्तोपनननात्प्राक् पूर्वनैमित्तिककर्तव्यता वस्तुत आसीदित्येवं परम् पूर्वग्रन्थ सन्दर्भ विरोधापत्तेः । , જ્યારે શાસ્રદીપિકાનું જે વચન ટાંકયુ છે તે પણ "તેનાથી (—પૂર્વ પ્રવૃત્ત નૈમિત્તિક શાસ્ત્રથી) ઉત્પન્ન થયેલું હોવા છતાં પૂ`પ્રાયશ્ચિત્ત જ્ઞાન (ઉત્તર નૈમિત્તિક શાસ્ત્રથી) બાધિત થવાને કારણે મિથ્યા અને છે; જ્યારે ઉત્તર (પાછળ ઉત્પન્ન થયેલા પ્રાયશ્ચિત્તજ્ઞાન)નું કશું ખાધક નથી” એમ પૂ" કત ન્યતાના આધ્યત્વનું પ્રતિપાદન કરનાર ગ્રંથતા ઉપસ'હારમાં પઠિત હેાવાથી નિમિત્તની ઉત્પત્તિની પહેલાં (અર્થાત્ ) નિમિત્તની ઉત્પત્તિ વિના, નિમિત્તની ઉત્પત્તિને અભાવ હૈાય ત્યારે (યાળ) અન્યથા કરવા ચેાગ્ય પણ છે’ એને કરીને ચિન્તામાત્રપરક છે. પણ ઉત્તરનિમિત્તની ઉત્પત્તિની પહેલાં પૂવ નૈમિત્તિક કત ન્યતા વસ્તુતઃ હતી એમ તેનુ* તાપય નથી, કારણ કે (એમ માનતાં) પુ ગ્રન્થના સદ'ના વિરાધ આવી પડે. વિવરણ : શકાકાર નૈમિત્તિશાસ્ત્રસ્ય (નિયસાગરની આવૃત્તિ પ્રમાણે પાઠ નૈમિત્તિશાસ્ત્રાળાં) ઘયમર્થ: ...ઇત્યાદિ શાસ્ત્રટ્ઠીષ્ઠાનું વચન ટાંકયું છે તે એમ બતાવવાને માટે કે જેમ એક ટમાં ક્રમિક મે રૂપનાં જ્ઞાન પ્રામાણિક છે તેમ એક યાગમાં ક્રમિક એ નૈમિત્તિક પ્રાયશ્ચિત્તનાં જ્ઞાન પણ પ્રામાણિક હોઇ શકે છે તેથી પૂજ્ઞાનના પરથી બાધ થાય છે એમ માની શકાય નહિ. આને ઉત્તર આપતાં સિદ્ધાન્તી કહે છે કે ઉક્ત ગ્રંથનુ તાપ જુદું છે— નૈમિત્તિશાસ્ત્રસ્ય...વાકય ઉપસંહાર ભાગમાં છે તેથી ઉપક્રમગ્રંથ પ્રમાણે જ તેને અભિપ્રાય નક્કી કરી શકાય અને ઉપક્રમમાં તો તેનોવનમવિ...એ વાક્ય છે. આ ઉપક્રમ વાક્યનું તાત્પય' એવું છે કે જે શકા કરવામાં આવી છે કે ઉદ્ગાતા અને પ્રતિહુર્તાના ક્રમિક અપચ્છેદ થાય ત્યાં પૂર્વ નિમિત્તને લીધે કરવાનુ થતું પ્રાયશ્ચિત જ કરવું જોઈએ કારણકે એનુ કેાઈ વિરોધી નથી તેથી તેનું જ્ઞાન અનાયાસે થઈ જાય છે જ્યારે પાછળના નિમિત્તને લઈને કરવાનું પ્રાયશ્ચિત પૂર્વનિમિત્તક પ્રાયશ્ચિતથી વિરુદ્ધ હાઈ તે તેનુ જ્ઞાન થઈ શકતું નથી. તેથી પુ` જ બળવાન છે, —આ શંકાના ઉત્તર ‘તેનોવનમ્ ...' થી આપ્યા છે. પૂવ નૈમિત્તશાસ્ત્રથી પૂર્વ પ્રાયશ્ચિત્તનું જ્ઞાન થાય છે પણ તે ઉત્તરથી બાધિત થતાં મિથ્યા બને છે. જો ઉદ્ગાતાને અપચ્છેદ થાય...' વગેરે શાસ્ત્રથી પૂનિમિત્તક પ્રાયશ્ચિતનું જ્ઞાન થાય છે. પણ જે ઉત્તરનિમિત્તક પ્રાયશ્ચિતનું જ્ઞાન છે તે પેતાથી વિરુદ્ધ એવું જે પૂ`જ્ઞાન છે તેના બાધ કરીને જ પ્રવૃત્ત થાય છે. આમ ‘તેનોયનૅવિ...' એ જે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005539
Book TitleSiddhantalesa Sangraha
Original Sutra AuthorN/A
AuthorEsther A Solomon
PublisherL D Indology Ahmedabad
Publication Year1990
Total Pages624
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy