SearchBrowseAboutContactDonate
Page Preview
Page 331
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૦ सिद्धान्तलेशसहः .. तन्न । अङ्गस्य सतः कर्तव्यत्वम् । न च पश्चाभाविप्रतिपच्छेदवति ऋतौ पूर्ववृत्तोद्गात्रपच्छेदनिमित्तकस्य प्रायश्चित्तस्याङ्गखमस्ति । आहवनीयशास्त्रस्य पदहमातिरिक्तहोमविषयखवद् ‘याद्गाताऽपच्छिद्येत' इति शास्त्रस्य पश्चाद्भाविप्रतिपच्छेदरहितक्रतुविषयत्वात् । उक्तं हि न्यायरत्नमालायाम् " साधारणस्य शास्त्रस्य विशेषविषयादिना । सङ्कोचः क्लुप्तरूपस्य प्राप्तबाधोऽभिधीयते ॥" | (ચાયત્નમાા , ૪.૨૪) इत्युक्तलक्षणप्राप्तबाधविवेचने “तत्रैवं सति शास्त्रार्थों भवति, पश्चाद्भाव्युद्गात्रपच्छेदविधुरप्रतिहत्रपच्छे इवतः क्रतोस्सर्ववेदसदानमङ्गम् , एवमुद्गात्रपच्छेदेऽपि द्रष्टव्यम्" इति । " એમ કહેવામાં આવે કે જેમ બારના ફળમાં ક્રમથી. લીલે અને લાલ રંગ ઉત્પન થતા હોવાથી (બને) રૂપનાં બે જ્ઞાને પ્રમાણ છે (યથાર્થ છે) તેમ એક પ્રયોગમાં પણ એક પછી એક થતાં બે નિમિત્તોને કારણે યોગને વિષે તે તે નિમિત્તને લીધે કરવાનાં (પ્રાયશ્ચિતની) બે કતવ્યતા–બુદ્ધિઓ પ્રમાણ જ છે તેથી પર(જ્ઞાન) પૂર્વજ્ઞાનના બાધમાં અપછેદન્યાય ઉદાહરણ નથી તેથી જ એ છેદાધિકરણમાં શાસ્ત્રદીપિકાનું વચન છે કે “નૈમિત્તિક (—કેઈ નિમિત્તને લઈને પ્રવૃત્ત થતું –) શાસ્ત્રને આ અર્થ છે કે (ઉત્તર) નિમિત્ત ઉત્પન્ન થતાં પહેલાં અન્ય રીતે યાગ કરવા ગ્યા હતા તેમ છતાં નિમિત્ત થતાં જુદી રીતે કરવો જોઈએ.” પણ આ (દલીલ) બરાબર નથી. અંગ હોય તે કરવાપણું હોય. અને પાછળ આવતા પ્રતિહર્તાના અપહેરવાળા ક્રતુમાં આગળ થઈ ગયેલા ઉદ્દગાતાના અપછેદ નિમિત્ત જે પ્રાયશ્ચિત છે તે અંગ નથી. ‘બાવની કુતિ” એ આહવનયશાસ્ત્રને જેમ યહોમથી અતિરિક્ત હોમ વિષય છે તેમ, “જે ઉદ્ગાતાનો વિ છેદ થાય” એ શાસ્ત્રનો પાછળથી થતા પ્રતિવર્તાના વિચ્છેદથી શૂન્ય એ ક્રત વિષય છે. જ્યારત્નમાલામાં કહ્યું છે, “(પ્રત્યક્ષસિદ્ધ) સાધારણ શાસ્ત્રનો વિશેષવિષયક (શાસ્ત્ર) અ દિથી જે સંકેચ માનવામાં આવે છે તેને પ્રાપ્તબાધ કહે છે” આમ જેનું લક્ષણ આપ્યું છે તે પ્રાપ્તબાધના વિવેચનમાં "ત્યાં આમ હોય ત્યારે શાસ્ત્રને અર્થ એ છે કે પાછ થી થતા ઉદ્દગાતાના અપડેદરહિત અને પ્રવિહર્તાને છેદથી યુક્ત ક્રતુમાં સવ ધનનું દાન અંગ છે, તેમ ઉદ્દગાતાના અપછેદ વિષે પણ વિચારવું.” Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005539
Book TitleSiddhantalesa Sangraha
Original Sutra AuthorN/A
AuthorEsther A Solomon
PublisherL D Indology Ahmedabad
Publication Year1990
Total Pages624
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy