SearchBrowseAboutContactDonate
Page Preview
Page 330
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વિતીય પરિ ૨૯૯ અહી શંકા થાય કે ઉદ્ગાતાના અપચ્છેદ નિમિત્તે પ્રાયશ્ચિત અંગે જે શાસ્ત્રવચન છે તેના યાગમાં ઉદ્દગાતાના અપચ્છેદ પહેલાં થાય અને પછીથી પ્રતિહર્તાના અપચ્છેદ થાય ત્યાં ખાધ થતો હોય તે પણ તે સથા નિરવકાશ નથી, તેને અન્યત્ર કામ કરવાની તક છે, તેની સાથે કતા છે—જ્યાં માત્ર ઉદ્ગાતાના અપચ્છેદ થયા હાય ત્યાં એ સાવકાશ છે; અથવા પહેલાં પ્રતિહર્તાને અપચ્છેદ અને પછીથી ઉગાતાના અપચ્છેદ થાય ત્યાં એ કામ કરશે. અને ઉદ્ગાતા અને પ્રતિહર્તા બન્નેના અપચ્છેદ એક કાળમાં થાય ત્યાંય એ સાવકાશ છે કારણ કે આપસ્ત એ કહ્યું છે કે ઉગાતા અને પ્રતિહર્તાના અપચ્છેદ એકસાથે થાય ત્યારે ઉદ્દાતાના અપચ્છેદ નિમિત્તે જે પ્રાયશ્ચિત્ત બતાવ્યું છે તે જ કરવું (ઢાતૃતર્ગવ છે.. યોય નથસ્થએ સૂત્ર છે નિમિત્તમેય પ્રાયશ્ચિત્તમનુòયમ્। ). પણ અદ્વૈતતિથી બટાદિના સત્યવતું પ્રત્યક્ષ બધિત થાય તો તેને અન્ય કોઈ વિષય ન હેાવાથી કોઈ અવકાશ રહેતો નથી, તેથી દૃષ્ટાન્ત અને દાર્ખાન્તિકમાં આ ફરક છે. માટે અપચ્છેદન્યાય લાગુ પાડવા ન જોઈએ —પ્રત્યક્ષ વિષય વિનાનુ` હેય એવું તો બને જ નહિ. આના ઉત્તર એ છે કે દૂત પ્રપંચમાં પારમાર્થિક સત્યવતા બાધ શ્રુતિથી થાય તા પણ વ્યાવહારિક સત્યત્વ પ્રત્યક્ષના વિષય તરીકે સલામત છે તેથી પ્રત્યક્ષ નિરવકાશ છે તેવું નથી. વ્યાવહારિક સત્ત્વરૂપી વિષયમાં તે ધટાદિ પ્રત્યક્ષ કૃતાર્થ છે જ તેથી તેને સાથ કતાને માટે અન્ય વિષય શોધવાની જરૂર પડતી નથી. જ્યારે ઉપર કહેલા દૃષ્ટાન્તમાં પૂર્વાપચ્છેદ—શાસ્ત્રના સવથા ખાધ થાય છે તેથી અન્યત્ર વિષય શેાધવા પડે છે—તેના સાવકાશવને માટે. જો એવી દૃલીલ કરવામાં આવે કે સર્વત્ર સત્તા એક જ છે; વ્યાવહારિક સત્તા, પ્રાતિભાસિક સત્તા જેવું કશું છે જ નહિ તેથી સત્તાના સત્ત્વપ્રત્યક્ષને માટે પણ બીજો વિષય શાષવાના રહે જ છે, —તા તેના ઉત્તર એ છે કે દ્યૂતસત્ત્વ–પ્રત્યક્ષ પણ નિરવકાશ નહી અને કારણ કે પૂર્વાપચ્છેદનિમિત્તક પ્રાયશ્ચિતશાસ્ત્ર જેમ અન્ય પ્રયાગમાં સાવકાશ છે નેમ ધટાદ્યુિતથી અન્યત્ર, તેના અધિષ્ઠાનદ્ભુત બ્રહ્મસત્તાને વિષે સત્ત્વપ્રત્યક્ષ સાવકાશ છે જ. હ્મરૂપ સત્ સવ પ્રપોંચનું અધિષ્ઠાન છે અને ‘જે જે વસ્તુનું જ્ઞાન આપણને થાય છે તે સર્વાંનું જ્ઞાન ‘સત્’ તરીકે જ થાય છે— ઘટોડસ્તિ, પટોડક્ત્તિ વગેરે. આમ સ` જગની સત્તા સર્વ જ્ઞાનેથી પ્રતીત થાય છે અને સર્વાંની અધિષ્ઠાનભૂત બ્રહ્મસત્તા જ છે, તેનાથી અતિરિક્ત કોઈ સત્તા નથી. એ અધિષ્ઠાનભુત બ્રહ્મસત્તાને વિષે પ્રપંચસત્યત્વ–પ્રત્યક્ષ સાવકાશ રહે છે, તેથી કોઈ દોષ નથી. यस्मिन्नपि प्रयोगे क्रमिकाभ्यां निमित्ताभ्यां क्रतौ तत्तनैमित्तिककर्तव्यतयोर्वदरफले श्यामरक्तरूपयोरिव क्रमेणोत्पादाद् रूपज्ञानद्वयवत् " कर्तव्यताज्ञानद्वयमपि प्रमाणमेवेति न परेण पूर्वज्ञानबाधे अपच्छेदन्याय उदाहरणम् । અત વાપ‰તાષિવરને (૬.મી. વ્ર, ૬, પા. ૧ ષિ. १९) “ नैमित्तिकशास्त्रस्य ह्ययमर्थः निमित्तोपजननात् प्रागन्यथा कर्तव्योऽपि क्रतुर्निमित्ते सत्यन्यथा कर्तव्यः" इति शास्त्रदीपिकावचनमिति । Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005539
Book TitleSiddhantalesa Sangraha
Original Sutra AuthorN/A
AuthorEsther A Solomon
PublisherL D Indology Ahmedabad
Publication Year1990
Total Pages624
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy