SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વિતીય પરિચ્છેદ २७३ (સૂત્રાત્મારૂપ), પ્રાણુ જગતને ટકાવી રાખે છે તેથી પ્રપંચમાં તેનું પ્રાધાન્ય છે અને “પ્રાણ” શબ્દથી સકુલ પ્રપંચને અર્થ લક્ષણથી પ્રાપ્ત થાય છે. આમ અર્થ ન સમજીએ તે બ્રહ્મના સ્વરૂપનું પ્રતિપાદન કરનાર વાકયમા પ્રપંચના એક ભાગરૂપ પ્રાણુના ઉલ્લેખનું કઈ પ્રયજન દેખાશે નહિ. જ્યારે પ્રાણ સમગ્ર પ્રપંચનું ઉપલક્ષણ છે એમ લેતાં સત્ય તરીકે પ્રસિહ પ્રપંચના અધિષ્ઠાન તર કે બ્રહ્મ જ પરમાઈસત્ય છે, પ્રપંચ નહિ કારણ કે શ્રુતિથી તેનો બાધ થતો હોઈને તેમાં પરમાર્થ સત્વ હોઈ શકે નહિ–આમ બ્રહ્મપ્રમિતિરૂપ પ્રોજન દેખાય છે. આમ સત્યત્વમાં અપાઈ–ઉત્કર્ષ માનીને કહી શકાશે કે પ્રત્યક્ષ પણ અબાધ્યત્વધ્યત્વ-રૂપ સવને વિષય કરે છે એવું સત્ત્વ જે બ્રહ્મજ્ઞાન સુધી અબાધ્ય રહે છે). આ અર્થ ન લઈએ તે “રાજાને રાજા', “કામદેવને કામદેવ' જેવા શબ્દપ્રયોગોને અર્થ ઉપપન્ન ન થાય, રાજા હોવું એટલે પાલક કે નિયતા છેવું અને એ પાય દેશની અપેક્ષા રાખે છે. નાના દેશને કે મેટા દેશને રાજ હેઈ શકે પણ બન્નેના રાજાપણામાં તારતમ્ય છે. “વિષ્ણુશર્મા રાજાને રાજા છે” પ્રયાગમાં વિપણુશમાં બીજા રાજાઓ કરતાં ચઢિયાત છે એમ પ્રતીત થાય છે અને બીજાઓ ઊતરતા છે એમ સમજાય છે. આ તેમને ઉર્ષ અને અપકા વધારે મેટા કે નાના દેશપર તેમની સત્તા છે તે પ્રકાર છે. એ જ રીતે કામદેવ સુંદર મનાય છે. પણ “શ્રીરામ કામદેવના કામદેવ છે' એમ કહેતાં તે અતિસુંદર છે. સુંદર હોવું એટલે ઉત્કયુક્ત રૂપાદિવાળા હોવું અને અતિસુંદર હોવું એટલે તેનાથી પણ વધારે ઉત્કર્ષવાળા રૂપાદિવાળા હેવું. બાધાભાવરૂપ સત્વમાં ઉત્કર્ષ-અપકર્ષ છે તે અધિકદેશવિષયક-અપદેશ વિષયક નિયતૃત્વ કે રૂપ દિમ અધિકરૂપાાદમ – સૌંદર્ય પ્રકારનું ન હઈ શકે. પણ સર્વદા જ અબાધ્ય હોવું એ બ્રહ્મ સત્વને ઉત્કર્ષ છે અને કેટલાક કાલ માટે (બ્રહ્મજ્ઞાન ન થાય ત્યાં સુધી) અબાધ્યત્વ એ પ્રપંચસત્વને અપકર્ષ છે એમ માનવું જોઈએ. બીજી કઈ રીતે આ ઉત્કર્ષ—અપકષ સમજાવવા પ્રયત્ન કરશે તે પણ પ્રપંચનું સત્વ બ્રહ્મજ્ઞાનથી બાધિત થાય છે એ જે અન્ય કૃતિ છે તેની સાથે આ કૃતિની એકાÉતા હોવાથી અંત તે અહીં જ આવીને અટકશે કે બ્રહ્મનું સત્વ ત્રિકાલ-અબાધિત છે જ્યારે પ્રપંચનું સત્વ બ્રહ્મજ્ઞાન ન થાય ત્યાં સુધી જ અબાધિત છે. આમ પ્રત્યક્ષ પ્રમાણ અને શ્રુતિને કોઈ વિરોધ નથી. अपरे तु-प्रपञ्चस्य मिथ्यात्वसत्यत्वयाहिणोः श्रुतिप्रत्यक्षयोविरोधेऽपि दोषशङ्काकलङ्कितात् प्रथमप्रवृत्तात् प्र यज्ञाद् निर्दोषताद् अपच्छेदन्यायेन परत्वाच्च श्रुतिरेव बल..यसी। "प्रावल्यमागमस्यैव जात्या तेषु त्रिषु स्मृतम् ।" इति स्मरणाच्च । ન ર ાવિષચક્ર િ#Fા તત્ર પ્રત્યક્ષવેશે ISभावेन शहितप्रत्यक्षविरोधे एव वेदार्थ वेदस्य प्राबल्योक्त्यौचित्यात् । तळवद् दृश्यते व्योम खयोतो हव्यवाडिव । ર ર વિધરે ચોર થતો હુતારાના શા સિમ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005539
Book TitleSiddhantalesa Sangraha
Original Sutra AuthorN/A
AuthorEsther A Solomon
PublisherL D Indology Ahmedabad
Publication Year1990
Total Pages624
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy