________________
પ્રથમ પરિચ્છેદ
૨૭૧
વિવરણ : પ્રત્યક્ષ પ્રમાણનો વિષય જડ પદાર્થ અજ્ઞાત છે તેથી જડનું જ્ઞાન કરાવનાર પ્રત્યક્ષ કૃતિતુલ્ય પ્રમાણ છે એમ સ્વીકાર કરીએ તે પણ પ્રત્યક્ષથી ગૃહીત થતું ઘટાદિનું સત્વ મિથ્યાવથી અવિરુદ્ધ છે (–અર્થાત ધટાદિનું સત્ત્વ મિથ્યા હોઈ શકે– તેથી તેના મિથ્યાવનું જ્ઞાન કરાવનાર શ્રુતિ વગેરે સાથે પ્રત્યક્ષને વિરોધ છે એવી શંકાને અવકાશ નથી એમ કેટલાક કહે છે. પ્રત્યક્ષથી ગ્રાહ્ય ઘટાદિનું સાવ સત્તા જાતિરૂપ છે અથવા તે તે દેશકાલ સાથેના ઘટાદિના સંબંધ૩૫ છે અથવા ઘટાદસ્વરૂપરૂપ છે એમ થતી પ્રતીતિઓ પરથી ઠરે છે - ઘટઃ સન', “ર: સન' એમ સરવના અનુગતવની પ્રતીતિ થાય છે અને અનુગત હોવું એ જાતિનું લક્ષણ છે તેથી પ્રત્યક્ષથી ગ્રાહ્ય સર્વ જાતિરૂપ કરે છે. વળી અહીં અત્યારે ઘટ છે એ પ્રતીતિ ઘટને વિષે જ્ઞાત થતા દેશકાલના સંબંધને જ સત્તારૂપે વિય કરે છે. નાતિ ઘટ: “ધટ છે નહીં" એમાં જે ઘટના અસ્તિત્વને નિષેધ છે તે રૂપે એ ઘટના સ્વરૂપના નિધિને અનુભવ હોવાથી ઘટનું અસ્તિત્વ, ધટનું સત્વ એ ઘટનું સ્વરૂપ ઠરે છે. અને આ સત્વ ત્રણમાંથી ગમે તે હોય પણ પિતાના મિથ્યાત્વ સાથે તેને વિરોધ નથી, અર્થાત તે મિથ્યા હતાઈ જ શકે. ઘટના સર્વને ઉપર કહેલા ત્રણમાંથી ગમે તે અથ લઈએ તે પણ એને મિથ્યા કહેનાર અતદાન્તી આવા સર્વને સ્વીકારતા નથી એમ તે નથી જ કારણ કે તુચ્છ પ્રપંચથી (વંધ્યાપુત્ર વગેરેથી) વિલક્ષણ એવું પ્રપંચનું સ્વરૂપ એ સ્વીકારે છે. મિથ્યાત્વવાદી પણ ઘટના સત્વને જાતિરૂપ કે તેના દેશકાલ સાથેના સંબંધરૂપ કે ઘટસ્વરૂપરૂપ સ્વીકારે જ છે કારણ કે આ સર્વને મિથ્યાત્વ સાથે કઈ વિરોધ નથી. માત્ર આમને એ અબાધ્ય માનતો નથી. | (શંકા) મિથ્યાત્વ બાધ્યત્વરૂપ છે, અર્થાત મિથ્યા હોય તેને બાધ થઈ શકે છે તેથી તેનાથી વિરુદ્ધ સત્યત્વ (7) અબાધ્યત્વરૂપ જ હોય તો અબાધ્યત્વરૂપ સવને જ પ્રત્યક્ષનો વિષય માને ને, અને એમ હોય તે પ્રત્યક્ષ સાથે શ્રત્યાદિના વિરોધની શંકા થઈ શકે.
(ઉત્તર) : આ શંકા બરાબર નથી. અબાધિત એ કહેવાય જેને ત્રણેય કાલમાં બાધ ન હોય. પ્રત્યક્ષ વર્તમાન પદાર્થનું જ ગ્રહણ કરનારું છે. તે ત્રણેય કાલમાં અબાધિતત્વરૂપ સત્ત્વનું ગ્રહણ કેવી રીતે કરી શકે. તેથી પ્રત્યક્ષ પ્રમાણથી જગતના અબાધિતત્વરૂપ સત્ત્વનું ગ્રહણ થઈ શકે તેમ નથી અને જે જાત્યાદિરૂપ સત્ત્વનું પ્રહણ એ કરે છે એ સત્ત્વ
| શ્રતિ અને પ્રત્યક્ષ પ્રમાણેનો કઈ વિરોધ નથી; ધૃતિ અબાધિત સત્તવ (આત્મા કે બ્રહ્મ) ને બંધ કરાવે છે જ્યારે પ્રત્યક્ષ મિશ્યા સત્ત્વનું જ્ઞાન કરાવે છે.
મિટયા છે. તેથી થાત ગલી ગાથા ૨
अन्ये तु-अबाध्यत्वरूपसत्यत्वस्य प्रत्यक्षग्राह्यस्वेऽपि 'प्राणा वै सत्यं तेषामेष सत्यम्' (बृहद्० २.१.२०, २.३.६) इति श्रुत्या प्रधानभूतप्राणग्रहणोपलक्षितस्य कृत्स्नस्य प्रपञ्चस्य ब्रह्मणश्च सत्यत्वोत्कर्षापकर्षप्रतीतेः, सत्यत्वे बाबाध्यत्वरूपे सर्वदैवाबाध्यत्वं किञ्चित्कालमवाध्यत्वमित्येवंविधोत्कर्षापकर्ष
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org