________________
૨૬૨
सिद्धान्तलेशसङ्ग्रहः
ફરી કોઈને શ ંકા થાય કે પ્રત્યક્ષ સાથે વિરોધ હોય તે। શ્રુતિ અને યુક્તિના જ બાધ માનવે જોઇ એ તેથી બ્રહ્મ અદ્વિતીય છે એમ સ્વીકારી શકાય નહિ, પ્રપ`ચ મિથ્યા છે એવું જ્ઞાન કરાવનારી શ્રુતિ–યુક્તિને ધટાદિના સત્ત્વનું જ્ઞાન કરાવનાર પ્રત્યક્ષ સાથે વિરાધ છે તેથી તેમને જ બાધ થવા ધરે (—શ્રુતિ અને અનુમાન પરાક્ષ જ્ઞાન કરાવે છે માટે).
अत्राहुस्तच्वशुद्धिकाराः-न प्रत्यक्षं वटपटादि तत्सच्वं वा गृह्णाति, किं त्वधिष्ठानत्वेन घटाद्यनुगतं सन्मात्रम् । तथा च प्रत्यक्षमपि सद्रूपब्रह्माद्वैत सिद्धयनुकूलमेव । तथा सति 'सद्' 'सद्' इत्येव प्रत्यक्षं स्यात्, न तु 'घटः सन्' इत्यादि प्रत्यक्षमिन्द्रियान्वयव्यतिरेकानुविधायीति चेत्, ન ત यथा भ्रमेष्विदमंशस्याधिष्ठानस्य प्रत्यक्षेण ग्रहणम्, न्द्रियान्वयव्यतिरेकयोः तत्रैवोपक्षयः, रजतांशस्य त्वारोपितस्य भ्रान्त्या प्रतिभासः, तथा सर्वत्र सन्मात्रस्य प्रत्यक्षेण ग्रहणम्, तत्रैवेन्द्रिय व्यापारः, घटादिभेदवस्तुप्रतिभासो आन्त्येत्यभ्युपगमात् ।
આ બાબતમાં (શંકાનું સમાધાન કરવા માટે) તત્ત્વદ્ધકાર કહે છે કે પ્રત્યક્ષ ઘટ, પટ આદિનું કે તેના સત્ત્વનું ગ્રહણ નથી કરતું, પણુ અધિષ્ઠાન તરીકે ઘટ આદિમાં અનુગત સત્ માત્રનું ગ્રહણ કરે છે. અને આમ પ્રત્યક્ષ પણ સદ્ગુરૂપ બ્રહ્મના અદ્વૈતની સિદ્ધિને અનુકૂલ જ છે. અહી કેાઈ દલીલ કરે કે અમ હાય તા ‘સત્' ‘સત્' એમ જ પ્રત્યક્ષ (જ્ઞાન) થાય, પણ ઘટ સત્ છે’ ઇત્યાદિ પ્રત્યક્ષ ઇન્દ્રિયના અન્વય-વ્યતિરેકને અનુસારનારું (જ્ઞાન) ન હેાય, તેા ઉત્તર છે કે ના જેમ ભ્રમામાં ‘ઇદમ્' અશ જે અધિષ્ઠાન છે તેનું પ્રત્યક્ષથી ગ્રહણ થાય છે અને ઇન્દ્રિયના અન્વય-વ્યતિરેક તેમાં જ સમાપ્ત થઈ જાય છે જ્યારે આરાપિત ‘રજત’ અશનેા ભ્રાન્તિથી પ્રતિભાસ છે, તેમ સ`ત્ર (પ્રત્યક્ષજ્ઞાનેામાં) પ્રત્યક્ષથી સત્ માત્રનું ગ્રહણ છે, (અને) ત્યાં જ ઇન્દ્રિય-યાપાર (પૂરા) થાય છે કારણ કે ઘટાદિ ભેદ* (નામની) વસ્તુના પ્રતિભાસ ભ્રાન્તિથી થાય છે
એમ સ્વીકારવામાં આવે છે.
વિવરણ : શ્રુતિ બ્રહ્મ સિવાયનું બધું મિથ્યા છે એમ જણાવે છે, પણ પ્રત્યક્ષીય બ્રહ્મ સિવાયની વસ્તુનું સત્ત્વ જ્ઞાત થતું નથી તેથી શ્રુતિ અને પ્રત્યક્ષ વચ્ચે વિરાધ છે એમ શંકા કરવાને કોઈ કારણ જ નથી એમ પાંચ મતા રજૂ કરીને પ્રતિપાક્તિ કરે છે.
તત્ત્વશુદ્ધિના ર્તા કહે છે કે પ્રત્યક્ષ પ્રમાણથી ધટાદિનું કે તેમના સત્ત્વનું ગ્રહણુ થતું નથી. પણ તેમના અવિષ્ઠાન તરીકે ધટાદિમાં અનુગત સન્માત્રનું ગ્રહણ થાય છે. આમ
ધટવાદિ ભેદ તેના પર
*
અધિષ્ઠાનરૂપ સત્ છે અને તેનુ' પ્રત્યક્ષથી જ્ઞાન છે. જ્યારે આરોપિત છે. ઘટત્વ આદિ એ વસ્તુને અન્યથી ભેદ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org