________________
પ્રથમ પરિચ્છેદ
૧૪૭
આ શંકાના ઉત્તર કેટલાક આ પ્રમાણે આપે છે. ન્યાયમતમાં જેટલાં ઘટનાને છે તેટલા ઘટજ્ઞાનપ્રાગભાવ છે (જ્ઞાનની ઉત્પત્તિ પહેલાના નાનાભાવ તે જ્ઞાનપ્રાગભાવ). પહેલા જ્ઞાનથી એક જ જ્ઞાનપ્રાગભાવ નાશ પામે છે, ખીન્ન પહેલાંની જેમ રહે છે, અને તેએ રહેતા હેાવા છતાં વિષયને પ્રકાશ તો નૈાયિક માને જ છે. તેવું જ અહીંં સમજવુ. અનાદિ માનતાં એક અજ્ઞાનના અભિભવ થાય અને ખીન્ન રહે તેા પણ વિષયપ્રકાશ સંભવે. અહીં શંકા થાય કે આ દૃષ્ટાંત વિષમ છે કારણ કે જ્ઞાનને પ્રાગભાવ આવરણ કરનાર નથી, જ્યારે ભાવરૂપ અજ્ઞાન વિષયનું આવરણ કરનાર છે, અને વિષયનું આવરણુ હેાય ત્યારે વિષયા પ્રકાશ સંભવે નહિ. આ શંકાના ઉત્તર આપતાં કહ્યું છે કે જેમ સિદ્ધાંતમાં (કેવલાદ્વૈત વેદાંતમાં) ભાવરૂપ અજ્ઞાન આવરણુ કરનાર છે એમ કહેતાં અજ્ઞાત મનાતી વસ્તુની બાબતમાં તે સશયાદિ (–સંશય અને વિષયય કે મિથ્યાજ્ઞાન) ઉત્પન્ન કરવા સમ છે એમ અભિપ્રેત છે, તેવુ જ તૈાયિકાના મતમાં જ્ઞાનના પ્રાગભાવરૂપ અજ્ઞાનની ખાખતમાં પણ છે, તેમના મતે પણ જ્ઞાનપ્રાગભાવમાં સંશયાદિ ઉત્પન્ન કરવાનું સામર્થ્ય" છે. તેથી દૃષ્ટાન્તમાં કોઈ વૈષમ્ય નથી. તેથી પ્રથમ જ્ઞાનથી એક જ અજ્ઞાન દૂર થાય છે અને બીજા અજ્ઞાન રહેતાં હાવા છતાં વિષયને અવભાસ થાય છે એ ઉપપન્ન છે.
જ
-
अन्ये तु — आवृतस्याऽऽपरोक्ष्यं विरुद्धम् । एकज्ञानोदये प्रागभावान्तरसत्वेऽपि यावद्विशेषदर्शनाभावकूटरूपमावरणं विशेषदर्शना न्नास्तीति मन्यमाना वदन्ति - यदा यदज्ञानमावृणोति तदा तेन ज्ञानेन तस्यैव नाशः । सर्व च सर्वदा नावृणोति वैयर्थ्यात् । किं त्वावरकाज्ञाने वृत्या नाशिते तद्वृत्युपरमे अज्ञानान्तरमावृणोति ।
न चैवं ब्रह्मावगमोत्पत्तिकालेऽनावरकत्वेन स्थितानामज्ञानानां ततोऽप्यनिवृत्तिप्रसङ्गः तेषां साक्षात् - तद्विरोधित्वाभावेऽपि तन्निवर्त्य - मूलाज्ञानपरतन्त्रतया अज्ञानसम्बन्धादिवत् तन्निवृत्यैव निवृभ्युपपशेः । एतदर्थमेव तेषां तदवस्थाभेदरूपतया तत्पारतन्त्र्यमिष्यत इति ।
(ઉપર અત્રસ્થા-અજ્ઞાાને અનદિ માનવાની સામે જે શકા ખતાવી છે તેનુ' સમાધાન ખીજી રીતે કરવામાં આવે છે—) જ્યારે બીજાઓ માને છે કે આવૃતનું અપરાક્ષ હાવું એ વિરુદ્ધ છે. અને એક જ્ઞાનના ઉત્ક્રય થતાં ખીજા પ્રાગ ભાવા હાય તા પણ શકય તેટલા બધાં વિશેષ દનેના અભાવેાના ફૂટ (સમૂહ)રૂપ આવરણ વિશેષ દર્શનને લીધે નથી. આમ માનનારા આ ખીજાએ કહે છે કે જ્યારે જે અજ્ઞાન આવરણ કરે છે ત્યારે તે જ્ઞાનથી તેના જ નાશ થાય છે. સવ' (અજ્ઞાન) સર્વદા આવૃત નથી કરતાં, કારણુ કે તેની જરૂર નથી (સ અજ્ઞાના સદા ઘટતુ આવરણ કરે છે એમ માનવું ય છે). પરંતુ આવરણ કરનાર અજ્ઞાનને વૃત્તિથી નાશ થતાં, એ વૃત્તિ ન રહે ત્યારે ખીજું અજ્ઞાન આવરણ કરે છે.
Jain Education International
च
For Personal & Private Use Only
.
www.jainelibrary.org