SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૮ सिद्धान्तलेशसंग्रहः તેનેા (જીવચૈતન્યના) વિષય સાથે તાદાત્મ્યસ ંબંધ નયી અને બ્રહ્મચૈતન્ય પણ વિષયનું ઉપાદાન હાવાથી તેની સાથે સાક્ષાત્ તાદાત્મ્યસંબંધવાળુ હાવાને લીધે તેને તેનું અવભાસક માની શકાય નહિ કારણ કે એમ માનતાં ‘આલેાકથી ઘટ પ્રકાશિત થાય છે' એ જ્ઞાનની જેમ મારાથી ષટ જ્ઞાત થયા' એવું જે જીવોતન્યના ધટપ્રકાશકવતું જ્ઞાન થાય છે તેના વિરાધ થાય. अन्ये त्वाहुः —– बिम्बस्थानीयस्य આ શંકાનું સમાધાન કરતાં કહ્યુ છે કે બ્રહ્મચૈતન્ય વિષય સાથે તાદાત્મ્યસ બધવાળુ હાઈને તે જ વિષયનું પ્રકાશક છે (—અને આમ મારાથી બટ જ્ઞાત થયા' એ અનુભવને વિરોધ થતા લાગે—), તેા પણુ તાદાત્મ્યસંબધથી વિષયનું અવભાસક બ્રહ્મચૈતન્ય વૃત્તિ દ્વારા જ્યારે અન્તઃકરણુથી ઉપહિત બને છે ( -અન્તઃકરણ વૃત્તિ દ્વારા વિષયદેશસ્થ બને છે તેથી– ) ત્યારે જીવની સાથે એકીભાવ થવાથી તે જીવ બને છે અને આમ બ્રહ્મચૈતન્યનુ જે વિષયાભાસકત્વ છે તે જીવનું જ છે એમ પ્રાપ્ત થતાં અનુભવ સાથે કાઈ વિરાધ રહેતા નથી, विषयावच्छिन्नस्य ब्रह्मणः प्रतिबिम्बभूतेन जीवेन एकीभावो नाभेदाभिव्यक्ति: । व्यावर्तकोपाधौ दर्पण इव जाग्रति तयोरेकीभावायोगात् । वृत्तिकृताभेदाभिव्यक्त्या विषयावच्छिन्नस्य ब्रह्मणो जीवत्वप्राप्तौ ब्रह्मणस्तदा तद्विषयसंसर्गाभावेन तद्द्रष्टृत्वासम्भवे सति तस्य सर्वज्ञत्वाभावापत्तेश्च । किं तु विषयावच्छिन्नं ब्रह्मचैतन्यं विषय संसृष्टाया वृत्तेरग्रभागे विषयप्रकाशकं प्रतिबिम्बं समर्पयति इति तस्य प्रतिबिम्बस्य जीवेनैकीभावः । एवं चान्तःकरणतवृत्तिविषयावच्छिन्नचैतन्यानां प्रमादप्रमाणप्रमेयभावेनासङ्करोऽप्युपपद्यते । न च वृच्युपहितचैतन्यस्य विषयप्रमात्वे तस्य विषयाधिष्ठान चैतन्यस्येव विषयेणाध्यासिकसम्बन्धाभावात् विषयापरोक्ष्ये आध्यासिकसम्बन्धस्तन्त्रं न स्यादिति वाच्यम् । विषयाधिष्ठान चैतन्यस्यैव विषयेणावच्छिन्नस्य वृतौ प्रतिबिम्बिततया तदभेदेन तत्सम्बन्धसत्त्वादिति । જ્યારે બીજા કહે છે કે બિ ંબસ્થાનીય વિષયાવચ્છિન્ન બ્રહ્મના પ્રતિષિખભૂત જીવ સાથે એકીભાવ એ અભેદ્યાભિવ્યક્તિ નથી, કારણ કે જેમ વ્યાવક ઉપાધિરૂપ દ્રુપણુ વિદ્યમાન હોય ત્યારે (તેમાં પ્રતિષિ ́બ અને ખિસ્થાનીય મુખાદિના અભેદની અભિવ્યક્તિ થતી નથી) તેમ તેમનેા (વિષયાવચ્છિન્ન બ્રહ્મ અને પ્રતિબિખભૂત જીવને) એકીભાવ સ‘ભવતા નથી. અને વૃત્તિએ કરેલ અભેદ્યાભિવ્યક્તિથી વિષયાવચ્છિન્ન બ્રહ્ના જીવન પ્રાપ્ત કરે તે ત્યારે બ્રહ્મના તે વિષય સાથે સંસગ ન રહેવાથી તે તેના દ્રષ્ટા નહી. સંભવે અને આમ થતાં તેના સાત્વના અભાવની આપત્તિ થશે. (ઇશ્વર સજ્ઞ નડી રહે). (તેથી પણ વૃત્તિ દ્વારા બિ’બસ્થાનીય વિષયાવચ્છિન્ન બ્રહ્મના પ્રતિખિખભૂત જીવ સાથે એકીભાવ એ જ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005539
Book TitleSiddhantalesa Sangraha
Original Sutra AuthorN/A
AuthorEsther A Solomon
PublisherL D Indology Ahmedabad
Publication Year1990
Total Pages624
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy