________________
૧૩૪
सिद्धान्तलेशसंग्रहः
જીવનૈતન્ય પ્રતિ કાય અને અકાય છે તેના સયેાગથી ચૈતન્ય અને વિષય જે વૃત્તિ પ્રતિ કારણ અને અકારણ છે તેના સાગ થાય છે તે અહીં સયેાગજ સંયેાગ તરીકે વિવક્ષિત છે. અહી શંકા સભવે છે કે કાય*(શરીર) પ્રતિ કારણભૂત હસ્તના તેની જ પ્રતિ કારણુ નહી એવા વૃક્ષની સાથે સયેાગ થાય છે તેનાથી હસ્તના કાય* શરીરતેા હસ્તના અકા (કાય' નહિ એવા) વૃક્ષ સાથે સયેાગ થાય છે એમ સ્વીકારવામાં આવે છે કારણ કે હાથ અને વૃક્ષના યાગની દશામાં વૃક્ષને વિષે એવા અનુભવ થાય છે કે વૃક્ષ હસ્તના અવચ્છેદથી શરીરની સાથે સ ંયુક્ત છે'. આ શકાતું સમાધાન કરતાં ઘટાદિ વિષયમાં વૃત્તિના સયેાગનો દશામાં ટને વિષે ' વૃત્તિના અવચ્છેદથી ધટ સ્ફુરે છે', જીવચૈતન્યની સાથે ઘટ સ ́સૃષ્ટ છે એવા અનુભવ થાય છે—એ આશયથી અપગ્ય દીક્ષિત કહે છે કે જેમ કારણ(હરત)ના અને અકારણ (વૃક્ષ)ના સંયેાગથી કાય (શરીર) અને અકાય. (વૃક્ષ)ને સયેાગ (સયેાગજ સંયેાગ) થઈ શકે તેમ કાય' (વૃત્તિ) અને અકાય (ધટાદિ)ના સ યાગથી કારણુ (જીવચૈતન્ય) અને અકારણ (ધટાદ)ના સંયોગ થઈ શકે કારણ કે બન્નેમા દલીલ સમાન જ છે—બન્નેની બાબતમાં ઉપર કહ્યું તેમ આ સયેાગની કલ્પના કરાવનાર અનુભવરૂપ યુક્તિ સમાન છે.
एकदेशिनस्तु-अन्तःकरणोपहितस्य विषयावभासकचैतन्यस्य विषयतादात्म्यापन्नब्रह्मचैतन्याभेदाभिव्यक्तिद्वारा विषय तादात्म्यसम्पादनमेव चिदुपरागोऽभिसंहितः । सर्वगततया सर्वविषयसन्निहितस्यापि जीवस्य तेन रूपेण विषयावभासकत्वे तस्य साधारणतया पुरुषविशेषापरोक्ष्यव्यवस्थित्ययोगेन तस्यान्तःकरणोपहितत्वरूपेणैव विषयावभासकत्वात् 1 एवं च - विषयापरोक्ष्ये आध्यासिकसम्बन्धो नियामक इति सिद्धान्तोऽपि सङ्गच्छते । न चैवं द्वितीयपक्षसाङ्कर्यम् । जीवस्य सर्वगतत्वे प्रथमः पक्षः, परिच्छिन्नत्वे द्वितीय इत्येव तयोर्भेदादित्याहुः ॥ ११ ॥
જયારે એકદેશીઓ કહે છે કે અન્તઃકરણથી ઉપહિત એવુ... જે વિષયનુ અવભાસન કરનાર ચૈતન્ય છે તેના વિષયની સાથે તાદાત્મ્ય પામેલા બ્રહ્મચૈતન્યથી જે અભેદ્ય છે તેની અભિવ્યક્તિ દ્વારા તેનું વિષય સાથે તાદાત્મ્ય-સપાદન એ જ ‘ ચિટ્ટુપરાગ ’થી અભિપ્રેત છે (—તેને જ ચિદુપરાગ કહેવામાં આવ્યુ છે). સર્વાંગત હાવાથી સ॰વિષયની પાસે હાજર પણ છે એવા જીવ તે રૂપે (સવ ગતરૂપે) વિષયાનું અવભાસન કરનાર હોય તેા તે (જીવ) (સ જ્ઞાતા પુરુષ પ્રતિ) સાધારણ હાવાથી પુરુષિવશેષને (જ) (ઘટાદિ વિષય) અપરાક્ષ (પ્રત્યક્ષ) બને છે એ વ્યવસ્થા સંભવશે નહિ. તેથી તે (જીવ) અન્તઃકરણથી ઉપહિત રૂપે જ વિષયનું અવભાસન કરે છે (માટે ઉપર કહ્યો તેવા ‘ચિદુપરાગ’ના અથ લેવા જોઈએ). અને આમ (વિષયાવભાસક રૌતન્યનુ વૃત્તિ વડે વિષયતાદાત્મ્યસ ંપાદાન સ્વીકારતાં) વિષયની અપરાક્ષતામાં આધ્યાસિક સંબ ંધ (અભ્યાસસિદ્ધ તાદાત્મ્યસંબંધ) નિયામક છે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org