________________
પ્રથમ પરિચ્છેદ
૧૩૩
છે તો પછી કયા સંબંધ વિવરણકારને અભિમત છે એવી શંકા થાય, તેના ઉત્તરમાં કહ્યું છે કે વિષયસંનિહિત જીવનૈતન્ય સાથે તાદાત્મ્ય પામેલી વૃત્તિને વિષય સાથે સંયેાગ થતાં તે જીવૌતન્યા પણ તે દ્વારા પરંપરાથી સંબધ પ્રાપ્ત થાય છે અને તેને જ ચિદુપરાગ કહ્યો છે. વિષયને વ્યાપનાર તરીકે જે વૃત્તિ ઉત્પન્ન થાય છે. તેની પ્રતિ વિષયસંનિહિત જીવ ચૈતન્ય અધિષ્ઠાન છે તેથી વૃત્તિનું તેની સાથે તાદાત્મ્ય છે એમ સમજવું. આ તાદાત્મ્ય પામેલી વૃત્તિને વિષય સાથે સયાગ થતાં વિષયસ નિહિત જીવનૈતન્ય જેને વિષયનુ ભાસન કરનાર માનવામાં આવ્યું છે તેના પણ વિષય સાથે, વૃત્તિ અને વિષયના સમેગ દ્વારા, પરંપરાથી સંબંધ—વિષયસંયુક્તશ્રૃત્તિતાદાત્મ્ય પ્રકારને—પ્રાપ્ત થાય છે. આ સંબંધ વૃત્તિના વિનિગમ વિના સ ંભવતા નથી તેથી વિવરણાથાયે વૃત્તિના નિ†મનનું કથન કયુ`' છે. આ વિષયસ યુક્તવૃત્તિતાદાત્મ્ય સબંધને જ ‘ચિદુપરાગ' કહ્યો છે.
અવ
अपरे तु — साक्षादपरोक्षचैतन्यसंसर्गिण एव सुखादेरा परोक्ष्यदर्शनात् अपरोक्षविषये साक्षात्संसर्ग एष्टव्यः । तस्माद् वृत्तेर्विषयसंयोगे वृत्तिरूपावच्छेदकलाभात् तदवच्छेदेन तदुपादानस्य जीवस्यापि संयोगजसंयोगः संभवति । कारणाकारणसंयोगात् कार्याकार्यसंयोगवत् कार्याकार्यसंयोगात् कारणकारणसंयोगस्यापि युक्तितौल्येनाभ्युपगन्तुं युक्तत्वादित्याहुः ॥
જ્યારે બીજા કહે છે કે અપરાક્ષ ચૈતન્ય સાથે સાક્ષાત્ સ'સગ વાળાં જ સુખાદિ અપરાક્ષ (પ્રત્યક્ષ) જોવામાં આવે છે. માટે અપરાક્ષ વિષયની ખાખતમાં સાક્ષાત્ સંસગ (સ`બંધ) માનવા જોઇએ (પર'પરા-સ ંબધ નહીં). તેથી વૃત્તિને વિષયની સાથે સંચાગ થતાં વૃત્તિરૂપ અવચ્છેદકના લાભ થવાથી તેના અવચ્છેદ્યથી તેના (વૃત્તિના) ઉપાદાન જીવને પણ સચેાગજ સયાગ ( સાક્ષાત્, સંબંધ ) છે; કારણ કે કારણુ અને અકારણના સંચાગથી કાય અને અકાયના સચેત્ર માનવામાં આવે છે તેની જેમ સમાન યુક્તિ હાવાથી કાય અને અકાર્યાંના સ'ચાગથી કારણુ અને અકારણના સચાગ પણ સ્વીકારવા યુક્ત છે.
(વિવરણ–) સુખાદિ આતર પદાર્થના પ્રત્યક્ષત્વ (સાક્ષાત્કાર)માં તેના પ્રકાશક જીવચૈતન્ય સાથે તેના સાક્ષાત્સંબંધ પ્રયેાજક તરીકે કલ્પવામાં આવે છે. તેમ ઘટાદિ ખાદ્ય પદાર્થાના પ્રત્યક્ષત્વમાં પણ સાક્ષાત્સંબંધ માનવા જોઈએ. નહી` તે વિષયના પ્રત્યક્ષજ્ઞાનમાં કયાંક સાક્ષાત્સ બંધ પ્રયેાજક અને ક્યાંક પરંપરા–સબંધ પ્રયેાજક એમ જુદું જુદું થઈ જાય— વૈરૂપ્યની આપત્તિ થાય. વળી સાક્ષાત સ ંબંધ સ ંભવતા હોય ત્યારે પરંપરા—સબંધની કલ્પના કરવી મેગ્ય નથી. તેથી આ વિષયસંયુક્તવૃત્તિત્તાદાત્મ્ય પ્રકારના પરંપરા–સબંધ વિવરણાચાય તે માન્ય ન હોઈ શકે એમ માનીને કેટલાક કહે છે કે વૃત્તિને વિષય સાથે સયેાગ થતાં વ્રુત્તિના ઉપાદાન જીવનૈતન્યને પણ વિષયની સાથે સાગજ સાગ સંભવે છે. વૃત્તિ ‘જીવચૈતન્યનું કાય' છે' અને વિષય અકાય છે. જીવîતન્ય વૃત્તિનું ઉપાદાનકારણ છે જ્યારે વિષય તે વૃત્તિનું ઉપાદાન કારણુ નથી. અને આમ વૃત્તિ અને વિષય જે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org