________________
| પ્રથમ પરિદ
૧૦૧ इति तदनन्तरसूत्रेण यथा जलप्रतिबिम्बितः सूर्यों जलवृद्धौ वर्धते इव, जलहासे इसतीव, जलचलने चलतीवेति तस्याध्यासिकं जळानुरोधिवृद्धि ड्रासादिभावत्वम्, तथा आत्मनोऽन्तःकरणादिनावच्छेदेन उपाध्यन्तर्भावादाध्यासिकं तदनुरोधिवृद्धिहासादिभाक्त्वम् इत्येवं दृष्टान्तदान्तिकयोस्सामञ्जस्यादविरोध इति. स्वयं सूत्रकृतैवावच्छेदपक्षे तयोस्तात्पर्य
घटसंवृतमाकाशं नीयमाने यथा घटे । घटो नीयेत नाकाशं तद्वज्जीवो नभोपमः ॥
“ો નાના વ્યવસાર' (ર.ત. ૨.૩ ૪. કફ) તે તાત્રાभ्यामवच्छेदपक्षस्यैव परिग्रहाच्च । तस्मात् सर्वगतस्य चैतन्यस्यान्त:करणादिनाऽवच्छेदोऽवश्यम्भावीति आवश्यकत्वात् 'अवछिछ -नो जीवः' इति पक्षं रोचयन्ते ।
અને અવિચ્છેદપક્ષમાં “જેમ આ તેજરૂ૫ સૂર્ય એક (હેવા છતાં) જુદાં જુદાં પાણીને જુદી જુદી રીતે અનુસરતા (તેમાં પ્રતિબિંબિત થતે) ઉપાધિથી જુદા જુદે બનાવાય છે તેમ આ અજ સ્વપ્રકાશ આત્મા ક્ષેત્રમાં (ઉપાધિઓમાં) જુદે જુદે બનાવાય છે ,” “તેથી જ ઉપમા છે, જળમાં પ્રતિબિંબિત સૂર્ય વગેરેની જેમ” (બ્ર સૂ. ૩ ૨.૧૮) એ શ્રુતિ અને સૂત્ર સાથે વિરોધ છે એવી દલીલ કરવી નહિ. કારણ કે ટાંકેલા સૂત્રની તરત જ પછી આવતા પાણીની જેમ ગ્રહણ થતું નથી તેથી તેવું તે નથી” (બ સૂ૩.૨.૧૯) એ સૂત્રથી જેમ રૂપયુક્ત સુર્યનું પ્રતિબિંબ થવા ( પડવા) માટે એગ્ય અને તેનાથી દૂર દેશમાં રહેલા રૂપયુકત જલનું ગ્રહણ થાય છે, તેમ સવંગત આત્માનું પ્રતિબિંબ થાય તેને થગ્ય એવું કશું તેનાથી દુર નથી તેથી પ્રતિબિંબનો સંભવ નથી એમ કહીને તેની તરત જ પછીના “અન્તર્ભાવને લીધે વૃદ્ધિ, હાસ પામે છે, તેથી બનેલું સામંજસ્ય હોવાથી આમ છે” (બ્રમ્ ૩.૨.૨૦) સૂત્રથી જેમ જળમાં પ્રતિબિંબિત સૂર્ય જળ મોટું થતાં જાણે કે માટે બને છે, જળ નાનું થતાં જાણે કે નાનો બને છે, જળ હાલતાં જાણે કે હાલે છે આમ તેનું જળને અનુસરીને મેટા થવું, નાના થવું વગેરે આધ્યાસિક બ્રાતિસિદ્ધ) છે, તેમ આત્માનો અન્તઃકરણ વગેરેથી અવછેદ છે તેથી ઉપાધિમાં અન્તર્ભાવ હોવાથી તેને અનુસરતું મોટું થવું, નાનું થવું વગેરે આધ્યાસિક છે; માટે આમ દષ્ટાન્ન અને દાબ્દન્તિકનું સામંજસ્ય હેઈને કોઈ વિરોધ નથી એમ સૂત્રકારે પિતે તે બે (ઉપર નિર્દિષ્ટ બુત બને તનમૂલક સૂત્ર)નું તાત્પર્ય કહ્યું છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org