________________
૧૦૦
सिद्धान्तलेशसङ्ग्रहः ગતિ નથી તેથી મૈતન્યપ્રદેશ ભિન્ન હોવાને પ્રશ્ન નથી અને તેથી પ્રતિબિંબને પણ ભેદ
નહીં હોય. - * : આની સામે અવચ્છેદવારી પણ કહી શકે અમે પણ માની શકીએ કે અવિદ્યાથી
અવચ્છિન્ન તે જીવ અને અવિદ્યા કલ્પિત હોઈને વાસ્તવ એવા તેના અભાવથી અવચ્છિન ચિદાત્મા તે ઈશ્વર - " ઉપર બતાવ્યું છે કે કૃતિહાનિ અને અકૃત-અભ્યાગમને દેષ હોય તે અવચ્છેદપક્ષ અને પ્રતિબિંબ પક્ષ બંનેમાં છે અને દલીલ કરીને બતાવી શકાય કે એકે યમાં નથી. હવે અન્તઃકરણથી અવછિન્ન તન્ય તે જીવ એ પક્ષમાં કૃતિહાનિ આદિ દોષ નથી એવું બતાવવા “અવિદ્યામાં પ્રતિબિંબ તે જીવ' એ પક્ષમાં પણ આ દોષની આશંકા કરીને પરિહાર કરે છે. અવિદ્યામાં પ્રતિબિંબ તે જીવ એ પક્ષમાં પણ કોઈક પ્રદેશમાં અર્થાત બ્રાહ્મણદિશરીરમાં રહેલ અન્તઃકરણથી અવછિન્ન પ્રદેશમાં કત્વ અને અન્ય પ્રદેશમાં " અર્થાત. દેવાધિશરીરમાં રહેલ તે અતઃકરણથી અવચ્છિન્ન પ્રદેશમાં ભકતૃત્વ એમ કુતહાનિ છે. અને અકૃત-અભ્યાગમને દોષ દૂર કરવા માટે એમ માનવું પડે છે કે પ્રદેશભેદ હોવા છતાં
પણ આ લેકમાં કે પરલેકમાં અવિદ્યામાં પ્રતિબિંબરૂપ છવનું ઐક્ય છે. પ્રતિબિંબવાદીને આમ માન્યા સિવાય બચવાને બીજે ઉપાય નથી. અત:કરણથી અવછેદ માનનાર પણ આ જ ઉપાયનું શરણ લઈ શકે. આ લેકમાં અને પરલોકમાં અન્તઃકરણથી અવચ્છેદ્ય ચૈતન્ય પ્રદેશને ભેદ હોવા છતાં તન્ય વસ્તુતઃ એક છે તેથી કૃતહાનિ આદિ દોષ નથી. શંકા કરી શકાય કે વાસ્તવ ચૌતન્ય એકમાત્ર છે અને તે બીજા જીવને પણ સાધારણ હોઈને એક જીવે કરેલા કર્મના ફળને ભોગ અન્યને પ્રાપ્ત થાય એવો પ્રસંગ આવશે. તેના ઉત્તરમાં કહ્યું છે કે એક અન્ત:કરણથી અવછિન મૈતન્ય તે એક જીવ અને બીજા અતઃકરણથી અવચ્છિન્ન ચૈતન્ય તે બીજે જીવ એવો સ્વીકાર હોવાથી ગમે તેણે કરેલું કર્મ ગમે તે ભોગવે એ અતિપ્રસંગ નહી થાય (આ અવદ પક્ષમાં અત કરણાભાવથી અવચ્છિન્ન રૌત ઈશ્વર અથવા “દાળોવાધિરીશ્વર:' એ શ્રુતિ અનસાર અવિદ્યાથી અનછિન મૈતન્ય તે ઈશ્વર એમ સમજવું). કમ” કરતી વખતે અને ફળ ભગવતી વખતે પ્રદેશભેદ હોવા છતાં અન્તઃકરણરૂપ ઉપાધિ એ જ છે અને શૈતન્ય તે એક જ છે તેથી કૃતહાનિ, અકૃત-અભ્યાગમને દોષ નહીં રહે એવી દલીલ અવસ્પેદવાદી પણ કરી શકશે.
न चावच्छेदपक्षे “यथा ह्ययं ज्योतिरात्मा विवस्वानपो भिन्ना बहुधैकोऽनुगच्छन् । उपाधिना क्रियते भेदरूपो देवः क्षेत्रेष्वेवमजोs
માત્મા', “શત વ વોરમાં સૂર્યવિર” (૨.૪. રૂ.૧, . ૧૮) इति श्रुतिसूत्राभ्यां विरोधः । 'अम्बुवदग्रहणात्तु न तथात्वम्' (ब्र.सू. ३.२. सू. १९) इत्युदाहृतसूत्रानन्तरसूत्रेण यथा सूर्यस्य रूपवतः प्रतिबिम्बोदय योग्यं ततो विप्रकृष्टदेशं रूपवज्जलं गृह्यते, नैवं सर्वगतस्यात्मनः प्रतिबिम्बोदययोग्यं किश्चिदस्ति ततो विप्रकृष्टमिति प्रतिबिम्बासम्भवमुक्त्वा 'वृद्धि हासभाक्त्वमन्तर्भावादुभयसामञ्जस्यादेवम्' (व.सू. ३.२. सू. २०)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org