SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૪ सिद्धान्तलेशसङ्ग्रहः આમ ચૈતન્યનું પ્રતિબિંબત્વ સ્વીકારનારાઓના મતભેદ રજૂ કરીને જીવ ઈશ્વર વિભાગ બતાવ્યેો. હવે તેને નહી. માનનારાઓના મત પ્રમાણે જીવાદિનું સ્વરૂપ બતાવવા ચૈતન્યના પ્રતિબિંબનુ નિરાકરણ કરે છે. अन्ये तु — रूपानुपहितप्रतिबिम्बो न युक्तः सुतरां नीरूपे । गगनप्रतिविम्बोदाहरणमप्ययुक्तम् । गगनाभोगव्यापिनि सवितृ किरणमण्डले सलिले प्रतिबिम्बिते गगनप्रतिबिम्बत्वव्यवहारस्य भ्रममात्रमूलकत्वात् । ध्वनt वर्णप्रतिबिम्बत्ववादोऽप्ययुक्तः । व्यञ्जकतया सन्निधानमात्रेण ध्वनिर्माण। मुदात्तादिस्वराणां वर्णेष्वारोपोपपत्तेः ध्वनेर्वर्णप्रतिबिम्बग्राहित्व - कल्पनाया निष्प्रमाणकत्वात् । प्रतिध्वनिरपि न पूर्वशब्दप्रतिबिम्बः । पञ्चीकरणप्रक्रियया पटहपयोनिधिप्रभृतिशब्दानां क्षितिसलिलादिशब्दत्वेन प्रतिध्वनेरेवाकाशशब्दत्वेन तस्यान्यशब्दप्रतिबिम्बत्वायोगात् । वर्णरूपप्रतिशब्दोऽपि न पूर्ववर्णप्रतिबिम्बः । वर्णाभिव्यञ्जकध्वनिनिमित्तकप्रतिध्वनेर्मूलध्वनिवदेव वर्णाभिव्यञ्जकत्वेनोपपत्तेः । तस्मात् घटाकाशवदन्तः करणावच्छिन्नं चैतन्यं जीवः । तदनवच्छिन्नम् ईश्वरः । જયારે બીજા કહે છે.—રૂપરહિત (વસ્તુ)નુ પ્રતિષ્ઠિત્ર યુક્તિયુક્ત નથી, રૂપરહિત વસ્તુમાં તેા વળી ખાસ નહી. (કૂવાના પાણી વગેરેમાં) ગગનનુ પ્રતિબિબ પડે છે એ ઉદાહરણ પણ ખરાબર નથી. ગગનના વિસ્તારમાં વ્યાપતું સૂર્યનાં કિરણેાનું મંડળ પાણીમાં પ્રતિષિખત થાય છે ત્યારે ગગનનુ પ્રતિષ્ઠિ ખ પડે છે એમ કહેવામાં આવે છે તે ભ્રમ માત્ર પર આધારિત છે. મ ધ્વનિમાં વર્ણનું પ્રતિબિંબ પડે છે એમ કહેવુ. પણ ખરાખર નથી, કારણ કે વિને ત્ર્યંજક હાવાથી તેની હાજરી માત્રથી ઉદાત્ત આદિ સ્વર જે ધ્વનિના ધર્મો છે તેને વર્ણો પર આરેપ સભવે છે તેથી ધ્વનિ વર્ણીનાં પ્રતિબિંબ ઝીલે છે એ કલ્પના માટે કોઇ પ્રમાણ નથી, પ્રતિધ્વનિ (પડઘા) પણ પૂર્વ શબ્દનુ પ્રતિબિ ંબ નથી. પંચીકરણની પ્રક્રિયાથી પડઘમ, સાગર વગેરેના શબ્દો પૃથ્વી, પાણી વગેરેના શબ્દો હાઇ ને, પ્રતિધ્વનિ જ આકાશના શબ્દ છે તેથી તે અન્ય શબ્દનું પ્રતિબિંબ હોઇ શકે નહિ. વણુરૂપ પ્રતિશબ્દ પણ પૂર્વ વર્ણ નુ પ્રતિબિંખ નથી, કારણ કે વધુના અભિવ્ય ́જક ધ્વનિ જેવુ નિમિત્તકારણ છે તેવા પ્રતિધ્વનિ મૂલ ધ્વનિની જેમ વર્ણના અગ્નિષજક તરીકે ઉપપન્ન છે (તે વર્ણીને અભિષ્યંજક બની શકે છે). તેથી ઘટાકાશની જેમ અન્ત:કરણથી અવચ્છિન્ન ચૈતન્ય તે જીવ. તેનાથી અવચ્છિન્ન નહી. તે ઈશ્વર, r Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005539
Book TitleSiddhantalesa Sangraha
Original Sutra AuthorN/A
AuthorEsther A Solomon
PublisherL D Indology Ahmedabad
Publication Year1990
Total Pages624
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy