________________
فق
પ્રથમ પરિચ્છેદ છે). સામાનાધિકરણ્યનું લક્ષણ જ છે કે મારવત્તિનિમિત્તાનાં શાનાદિન નિઃઅલગ અલગ અર્થેવાળા શબ્દ એક ને વિષે હોય તે સામાનાધિકરણ્ય; અર્થાત સામાનાધિકરણ્ય અભેદ કે તાદાભ્યનું વાચક છે. વિવરણ વગેરે ગ્રંથમાં પ્રસ્તુત સંદર્ભમાં અભેદરૂપ વાક્ષાર્થ જ સ્વીકારવામાં આવ્યો છે. શકરાચાર્યું પણ વાસ્થવૃત્તિમાં કહ્યું છે કે તત, રવમ્ એ બે પદોના અર્થોને અભેદ કે તાદામ્ય જ વાક્યનો અર્થ છે (તાયાતચમાર્ગે વાચાર્યતયો વાયો:). આ જોતાં સુરેશ્વરાચાર્યનું વચન તો પ્રૌઢિવાદ તરીકે છે – “પ્રસ્તુત વાકયને અથ બાધ પણ છે એમ કહી શકાય અને તે પણ કોઈ મુશ્કેલી નહી રહે.' તેથી અ૬ વઘામિ વાકયનો અથ અભેદપક છે અને તેથી વિનાશી છવનો અવિનાશી બ્રહ્મની સાથે અભેદ કેવી રીતે હેઈ શકે એ વાંધે એવો ને એવો ઊભો જ છે.
ઉત્તર : સામાનાધિકરણ્ય અભેદપરક છે એમ લઈએ તે પણ કઈ મુશ્કેલી નથી. મરું વ્રહ્માનિમમાંને મદમ્ શબ્દ જીવવાચક છે (અભિધાવૃત્તિથી). પણ અલ્પજી, અશુદ્ધ જીવ બ્રહ્મ કેવી રીતે હેઈ શકે, તેથી વાચ્યાર્થમાં વિરોધ દેખાતાં લક્ષણને આશ્રય લઈને મમ્ શબ્દ ફૂટથને લક્ષક છે. અને ફૂટસ્થ, જે અનધ્યસ્ત છે તેને બ્રહ્મથી અભેદ છે જ.
यस्तु मेघाकाशतुल्यो धीवासनाप्रतिबिम्ब ईश्वर उक्तः, सोऽयं 'मुषुप्तस्थान एकीभूतः प्रज्ञानधन एवानन्दमयो ह्यानन्दभुक्' इति माण्डूक्यश्रुति सिद्धः सौषुप्तानन्दमयः । तत्रैव तदनन्तरम् ‘एष सर्वेश्वर एष सर्वज्ञ एषोऽन्तर्याम्येष योनिः सर्वस्य प्रभवाप्ययौ हि भूतानाम् ' इति श्रुतेः। सर्ववस्तुविषयसकलप्राणिधीवासनोपाधिकस्य तस्य सर्वज्ञत्वस्य तत एव सर्वकर्तृत्वादेरप्युपपत्तेश्च । न चास्मबुद्धिवासनोपहितस्य कस्यचित् सार्वयं नानुभूयते इति वाच्यम् । वासनानां परोक्षत्वेन तदुपहितस्यापि परोक्षत्वादिति ॥
જે મેઘાકાશ તુલ્ય ધીવાસના પ્રતિબિંબ ઈશ્વર કહ્યો છે તે આ “સુષુપ્તસ્થાન (સુષુપ્ત જેનું સ્થાન છે તે), એકીભૂત, પ્રજ્ઞાનઘન જ આનંદમય, આનંદ ભેગવનાર છે” એ માંહસ્થ શ્રુતિથી સિદ્ધ સૌષપ્ત આનંદમય છે. ત્યાં જ તેની પછી “આ સર્વેશ્વર, આ સવજ્ઞ, આ અન્તર્યામી, આ સર્વની ચેનિ (ઉપાદાન) છે કારણ કે ભૂતેનાં ઉત્પત્તિ અને લય તેનાથી છે? એ શતિ છે તેથી. અને સર્વ વસ્તુને વિષય કરનારી સર્વ પ્રાણીઓની ધીવાસનાઓ જેની ઉપાધિ છે (અર્થાત્ આ ધીવાસનાઓથી ઉપહિત) તેવા તેના સર્વજ્ઞત્વની અને તેનાથી જ સવકતૃત્વની પણ ઉપપત્તિ છે. એવી શંકા કરવી નહિ કે આપણી બુદ્ધિવાસનાથી ઉપહિત કોઈને પણ સર્વજ્ઞતાને અનુભવ થતો નથી. (આ શંકા બરાબર નથી) કારણ કે વાસનાઓ પક્ષ હોવાથી તેમનાથી ઉપહિત (આનંદમય) પણ પરોક્ષ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org