SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ લોકમાં ન પ્રયોજાતા. પણ આપ પણ લોકમાં આવી જાઓ છો. હું લોકમાં (જરૂર) આવી જઉં છું પરંતુ હુંજ લોક નથી. ‘અપ્રયુક્ત શબ્દ હોય છે” એમ ન કહેવાય, કારણકે શબ્દનો પ્રયોગ અમુક અર્થમાં થાય છે ||રા ‘પ્રયોજાતો ન હોય તેવો શબ્દ હોય છે એમ જો કોઇ કહે તો તેમ કહેવું બરોબર નથી. શા માટે? કારણ કે શબ્દ અમુક અર્થમાં પ્રયોજાય છે એટલે કે શબ્દોનો પ્રયોગ અમુક અર્થ દર્શાવવા માટે કરવામાં આવે છે અને આ શબ્દોને જે અર્થોમાં પ્રયોજવામાં આવે છે તે તેમના અર્થ હોય છે. અન્ય શબ્દો) નો પ્રયોગ થતો હોવાથી ( એ શબ્દોનો પ્રયોગ નથી થતો) lal આ (૩૫, તેર, વગેરે) શબ્દોનો પ્રયોગ નથી થતો તે યોગ્ય છે. શાથી? (તેમને બદલે) અન્ય (શબ્દો)નો પ્રયોગ થતો હોવાથી એટલે કે એ શબ્દોના અર્થમાં લોકો બીજા શબ્દોનો પ્રયોગ કરે છે, જેમ કે ૩૫ શબ્દના અર્થમાં વવ પૂવમુષિતાઃ (તમે ક્યાં રહ્યા હતા)? તેર ના અર્થમાં વવ પૂર્વ તીખઃ (તમે શું પાર ઉતર્યા)? વર્ગ ના અર્થમાં વવ પૂર્વ તવન્તઃ (તમે ક્યાં કર્ય)? વેવ ના અર્થમાં વવ પૂરે પૂવવવન્તઃ (તમે ક્યાં રાંધ્ય)? * (વગેરે પ્રયોજાય છે). (જો કે એ શબ્દો) અપ્રયુક્ત છે છતાં તેમ) ને દીર્ધસત્ર જેવા (ગણવા) જા. જો કે આ પ્રકારના શબ્દો) અપ્રયુકત હોય છે તો પણ વ્યાકરણમાં સૂત્ર દ્વારા તેમને દીર્ધસત્રની જેમ સિદ્ધ કરવા જોઇએ. દા.ત. દીર્ધસત્રો સો વર્ષ કે હજાર વર્ષ સુધી ચાલતા યજ્ઞો છે, પરંતુ અત્યારના જમાનામાં તેમનું અનુષ્ઠાન કોઇ કરતું નથી, તો પણ માત્ર ‘ઋષિઓની પરંપરા એ જ ધર્મ છે,’ એમ માનીને યાજ્ઞિકો શાસ્ત્રમાં તે યજ્ઞોને વર્ણવે છે. સર્વે હેરાન્તરે પાપા सर्वे खल्वप्येते देशान्तरेषु प्रयुज्यन्ते। न चैवोपलभ्यन्ते। उपलब्धौ यत्नः क्रियताम्। महान् शब्दप्रयोगविषयः। सप्तद्वीपा वसुमती त्रयो लोकाः चत्वारो वेदाः साङ्गाः सरहस्या बहुधाभिन्नाः एकशतमध्वर्युशाखाः सहस्रवा सामवेदः एकविंशतिधा बाहच्य नवधाऽऽथर्वणो वेदः वाकोवाक्यमितिहासः पुराणं वैद्यकमित्येतावाञ्छब्दस्य प्रयोगविषयः। एतावन्तं शब्दस्य प्रयोगविषयमनुनिशम्य सन्त्यप्रयुक्ताः इति वचनं केवलं साहसमात्रमेव ॥ एतस्मिंश्चातिमहति शब्दस्य प्रयोगविषये ते ते शब्दास्तत्र तत्र नियतविषया दृश्यन्ते। तद्यथा शवतिर्गतिकर्मा कम्बोजेष्वेव भाषितो भवति विकार एनमार्या भाषन्ते शव इति। हम्मतिः सुराष्ट्रेषु रंहतिः प्राच्यमध्येषु गमिमेव त्वार्याः प्रयुञ्जते। दातिर्लवनार्थे प्राच्येषु दात्रमित्युदीच्येषु ॥ ये चाप्येते भवतोऽप्रयुक्ता अभिमताः शब्दा एतेषामपि प्रयोगो दृश्यते। क्व । वेदे। यद्वौ रेवतीरेवत्य तदूष। यन्मे नरः श्रुत्यं ब्रह्म चक्र। यत्रा नश्चक्रा जरस तनूनामिति ॥ किं पुनः शब्दस्य ज्ञाने धर्म आहोस्वित्प्रयोगे । कश्चात्र विशेषः। ?અહી અત્યપ્રચુ તિ શેતૂ વગેરે છે તે ઉપરથી લાગે છે કે આગળ પ્રયુક્સ એ વાર્તિક હશે. ૫ પ્રવુતે તિ પ્રકાશ (જેનો પ્રયોગ કરવામાં આવે તે પ્રયોગ અર્થાત) શબ્દ.(ના.) -નિ.સા.(પૃ.૬૩) માં અહીં ત્રણ દૃષ્ટાન્તમાં વવ ને સ્થાને વિમ્ પાઠ છે.(જુઓઃ ચેટર્જી પૃ.૭૮,પી.ટી.૧) * અહીં વર્ષ શબ્દ દિવસના પૃ.૬૪ અર્થમાં છે. * (નિ.સા.પૃ.૬૪) માં ચવદરતિ ને સ્થાને ગાદતિ એમ પાઠ છે અર્થાત્ સામગ્રી ન મળવાથી કરતા નથી.. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005538
Book TitleVyakaran Mahabhashya Navahnik Satik Gujarati Anuwad
Original Sutra AuthorN/A
AuthorPradyumna R Vora
PublisherL D Indology Ahmedabad
Publication Year2004
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy