________________
निष्ठासंज्ञायां समानशद्वप्रतिषेधः ॥१॥ निष्ठासंज्ञायां समानशब्दप्रतिषेधो वक्तव्यः। लोतः गर्त इति ॥ निष्ठासंज्ञायां समानशद्वाप्रतिषेधः॥२॥ निष्ठासंज्ञायां समानशद्वानामप्रतिषेधः। अनर्थकः प्रतिषेधोऽप्रतिषेधः। निष्ठासंज्ञा कस्मान्न भवति। अनुबन्धोऽन्यत्वकरः अनुबन्धः क्रियते सोऽन्यत्वं करिष्यति। अनुबन्धोऽन्यत्वकर इति चेन्न लोपात् ॥३॥ अनुबन्धोऽन्यत्वकर इति चेन्न। कि कारणम्। लोपात्। लुप्यतेऽत्रानुबन्धः। लुप्तेऽत्रानुबन्धे नान्यत्वं भविष्यति। तद्यथा। कतरदेवदत्तस्य गृहम्। अदो यत्रासौ काक इति। उत्पतिते काके नष्टं तद् गृहं भवति। एवमिहापि लुप्तेऽनुबन्धे नष्टः प्रत्ययो भवति ॥ यद्यपि लुप्यते जानाति त्वसौ सानुबन्धस्येयं संज्ञा कृतेति। तद्यथा। इतरत्रापि कतरदेवदत्तस्य गृहम्। अदो यत्रासौ काक इति । उत्पतिते काके नष्टं तद् गृहं भवत्यन्ततस्तमुद्देश जानाति ।। सिद्धविपर्यासश्च ॥४॥
નિષ્ઠા સંજ્ઞામાં સમાન શબ્દોનો પ્રતિષેધ ૧ નિષ્ઠા સંજ્ઞા (સૂત્ર)માં સ્ત્રોતઃ કાર્તિા (વગેરેમાં આવેલ ત જેવા) સમાન શબ્દોનો પ્રતિષેધ કરવો જોઈએ. નિષ્ઠા સંજ્ઞામાં સમાન શબ્દોનો પ્રતિષેધ કરવો નિરર્થક છે રા. નિષ્ઠા સંજ્ઞા(સૂત્ર)માં સમાન શબ્દોનો પ્રતિષેધ કરવો નિરર્થક છે. અપ્રતિષેધ એટલે બિનજરૂરી પ્રતિષેધ.(સમાન શબ્દોને) નિષ્ઠા સંજ્ઞા સાથી નથી થતી? (કારણ કે ક્રૂ જેવો) અનુબન્ધ (નિષ્ઠા અને સમાન શબ્દોને) જુદા પાડનાર છે.” (નિષ્ઠા ત-કારને જૂ અનબન્ધ લગાડવામાં આવ્યો છે તે (એ બેને) જુદા પાડશે. અનુબન્ધ જુદા પાડનાર છે એમ કહો તો તેમ નથી, કારણ કે તેનો લોપ થાય છે ) Ilal
જો એમ કહો કે અનુબન્ધ નિષ્ઠાને (સમાન શબ્દોથી) જુદી પાડે છે તો તે બરાબર નથી. (તેનું શું કારણ? લોપને કારણે. અહીં અનુબન્ધનો લોપ થાય છે.અનુબન્ધનો લોપ થયા પછી જુદાપણું રહેશે નહીં જેમ કે બેમાંથી દેવદત્તનું ઘર કયું?” (એમ પૂછવામાં આવતાં) જેના ઉપર પેલો કાગડો છે તે (એમ ઉત્તર મળે ત્યારે) કાગડો ઊડી જતાં તે ઘર પણ ગૂમ થઈ જાય છે (અર્થાત્ ઓળખી શકાતું નથી, તેમ અહીં પણ અનુબન્ધનો લોપ થતાં તેને કારણે થતો પ્રત્યય પણ જતો રહે છે. મા જો કે અનુબન્ધનો લોપ થાય છે તેમ છતાં એને ખબર હોય છે કે અનુબન્ધ સહિતની આ પ્રમાણે નિષ્ઠા)સંજ્ઞા કરી છે. બીજેપણ ‘બેમાંથી દેવદત્તનું ઘર કયું?” (એમ પૂછતાં જ્યાં પેલો કાગડો છે તે’ એમ (ઉત્તર મળતાં) કાગડો ઊડી જતાં જો કે (કાયુક્ત) ઘર ગુમ થઇ જાય છે, છતાં છેવટે તે સ્થળ " (માણસ) ઓળખે છે.
(છતાં) સંશય રહેશે જા.
217 નિ.સા.(પૃ.૨૮૬) ચૌખં.(પૃ.૩૧૫) માં આ અનુવન્યોડચત્તવરા એ વાક્ય વાર્તિક તરીકે આપ્યું છે.કિ, વા.શા. ૫.મી. માં તેમ નથી. પરંતુ ત્યાર પછી તેની સ્પષ્ટતા આવે છે અને મનવોડનવ રતિ ચેન્ન હોવાના કિ, વા.(૩) માં તેનું ખંડન કર્યું છે. તે વિચારવા જેવું છે. 218 જેમ કાગડો ઘરના ઉપરના ભાગમાં બેઠો હોય અને પછી ઊડી જાય તો ‘કાગડો બેઠો હતો તે ઘર આ છે કે આ છે” એમ શંકા થાય છે. તેમ અનુબન્ધ લોપ થતાં માત્ર ત શેષ રહે છે. તેથી હોતઃ , નર્ત, જૂની વગેરેમાં મૂળ પ્રત્યય કયો છે, જ છે કે તન એમ શંકા થાય છે, કારણ કે તેનો અનુબન્ધ જણાતો નથી. વિપસઃ નો અર્થ ભમાત્મક નિર્ણય છે પરંતુ અહીં સંશય અર્થ કર્યો છે. 29 ભાગમાં વા (સ્થાન, સ્થળ)‘ર્વે હેરાન્ અર્થાત્ ઊચું સ્થળ’ (ઉ.)
२३६
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org