________________
પીઠબંધ - હસ્તપ્રત પરિચય
‘માડતર ૨૦’ અને પત્રાંક લખેલ છે. અને જમણી બાજુના હાંસિયામાં નીચે માત્ર પત્ર ક્રમાંક જ લખ્યા છે. છેલ્લા પત્રમાં ડાબી બાજુના હાંસિયામાં ઉપર ગાડ૯૦ ૬’ એમ લખ્યું છે.
કોઈ પત્રના ખૂણા ખંડીત છે. પ્રતનું લેખન ૧૮મી સદીમાં થયું જણાય છે. પ્રતનો આરંભ 'ILDiા ઓં નમ:'થી કર્યો છે અને પુષ્પિકા ‘તિ શ્રી ઝાડા વપરું સંપૂuf li’ આટલી જ છે.
ખ.) આ પ્રત સર ભાંડારકર ઓરીએન્ટલ રીસર્ચ ઇન્સ્ટિટ્યુટ-પૂનાથી પ્રાપ્ત થઈ છે. પ્રતના ઓળખપત્ર પર રાસના કર્તા ઉદયવિમલ જણાવ્યા છે. જે વસ્તુતઃ પુન્યનિધાનજી છે.
પ્રત ક્રમાંક-૧૫૬૮, ૧૮૯૧-૯૫, કુલપત્ર-૨૩, પ્રતનુ માપ-૧૮ ૪ ૧૦.૫ સે. મિ. છે. પ્રતિપત્ર પંક્તિ ૧૧ થી ૧૩ છે અને પ્રતિપંક્તિએ અક્ષરો ૩૨ થી ૪૩ છે. પત્ર ૨,૩ અને ૮ નથી
ખૂટતા પાઠો હાંસિયામાં તથા ઉપર નીચે કોરી જગ્યામાં ' 'V' અને એક સ્થળે “+' ની નિશાનીથી ઉમેર્યા છે. પત્ર-૯૪ થી અક્ષરો થોડા મોટા થયા છે. અક્ષરો એક સરખા છે. “ખ” માટે મોટાભાગે “' વપરાયો છે. ક્વચિત્ “ઘ' નો પ્રયોગ થયો છે. અનુસ્વારમાં અનિયતતા છે. બહુધા અનુનાસિક પૂર્વે અનુસ્વારનુ વલણ રહ્યું છે.
આ પ્રતનું લેખન સંવત ૧૭૩૨ માં વાચક શ્રી દેવચંદ્રજીના શિષ્ય વાચક શ્રી વીરચંદ્રજીએ કર્યું છે.
પ્રતનો આરંભ liDiા હું નમ:II’ થી કર્યો છે. અને પુષ્પિકા આ મુજબ છે. “તિ શ્રી अगडदत्त चउपई संपूर्ण: संवत १७३२ वर्षे लिखितं वा श्री देवचंद्रजी ते शिष्य वा श्री वीरचंद्रजी વિર નંદ્યા શ્રી
ગુદd રાસ
૯ ભીમ (શ્રાવક) કૃત અગsદત્ત રાસ
આ કૃતિની એક જ પ્રત શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટના સહયોગથી પ્રાપ્ત થઈ છે. જે શ્રી ગોડીજી જેન જ્ઞાન ભંડાર પાયધૂની-મુંબઈની છે.
પ્રત ક્રમાંક – પ (સ્કેન કર્યા મુજબ), કુલપત્ર-૧૯, પ્રતનુમાપ ૨૩ ૪ ૧૦.૫ સે.મિ. છે. પ્રતિપત્ર પંક્તિ ૧૪ થી ૧૬ છે. પ્રતિપંક્તિએ અક્ષરો ૩૪ થી ૩૯ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org