________________
પીઠબંધ - હસ્તપ્રત પરિચય ક” પ્રત અને “ખ” પ્રત બન્નેના અક્ષરો એકદમ સરખા જ છે લેખકે પોતાનું નામ પુષ્પિકામાં આપ્યું નથી.
આ પ્રતનો આરંભ ID થી કર્યો છે અને પુષ્પિકા ‘રૂતિ શ્રી મકર રાર્ષિ ચતુષ્પવી સમાપ્તા' છે.
ખ.) પ્રત ક્રમાંક ડી.એલ. ૦૦૦૦૦૧૪૮૭ છે. પત્ર-૧૦, પરંતુ પ્રથમ ત્રણ પત્ર નથી, પ્રતનું માપ ૨૮ ૪ ૧૨ સે.મિ. છે. પ્રતિ પત્ર પંક્તિ ૧૫ અને પ્રતિ પંક્તિએ અક્ષર ૪૦ થી પર છે.
આ પ્રતમાં પણ વચ્ચે કોરું ચોખંડુ રાખવામાં આવ્યું છે. ક્વચિત્ જ બે પંક્તિની વચ્ચે ખૂટતા અક્ષરો ઉમેર્યા છે એ સિવાય આ પ્રતમાં ક્યાંય પાઠ ખૂટતો નથી.
અક્ષરો એક સરખા અને સુવાચ્ય છે. “ખ” માટે 'S' નો જ ઉપયોગ થયો છે, “બ” નો “વ” અને ‘વ’નો “” જોવા મળે છે. કોઈ સ્થાને પડિમાત્રા વપરાઈ છે.
પ્રતના અંતે પુષ્પિકા “રૂતિ શ્રી માડતર રાર્ષિ ચતુષ્કરી સમાપ્તા IIછા’ એ મુજબ છે. ગ.) આ પ્રત લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર અમદાવાદથી પ્રાપ્ત થઈ છે.
પ્રત ક્રમાંક - ૧૦૮૫૯, પત્ર-૧૨, પ્રતનું માપ ૧૨ ૪ ૨૮.૫ સે.મિ. છે. પ્રતિપત્ર પંકિત ૧૩ અને પ્રતિપંક્તિએ અક્ષર ૪૧ થી ૪પ છે.
આખી પ્રતમાં અક્ષરો એકસરખા અને સુવાચ્ચ છે. ત્રણ સ્થળે “/” એવ નિશાનીથી ખૂટતો પાઠ ઉમેર્યો છે. અને એક સ્થાને “ઝ' એવી નિશાનીથી ઉમેર્યો છે. ક્યાંક બે પંકિતની વચ્ચે પાઠ ઉમેરાયો છે.
ક્વચિત્ પડિમાત્રા વપરાઈ છે. “ખ” ને બદલે “' નો જ પ્રયોગ થયો છે. અનુનાસિક પૂર્વે અનુસ્વાર કરવામાં આવ્યા છે. ક્વચિત્ નિરર્થક અનુસ્વારો પણ દેખાય છે.
પત્ર ૧-અ પર બન્ને બાજુ હાંસિયામાં સુંદર ચિત્રણ કરવામાં આવ્યું છે.
પ્રતનો આરંભ “ILDા' થી થયો છે. અને પુષ્પિકા “રૂતિ શ્રી ગાડતર ૨Mર્ષિ વંધ: સમાપ:' છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org