________________
પીઠબંધ - હસ્તપ્રત પરિચય
૨) કુશલલાભજી કૃત અગsદત્ત ચોપાઈ
આ કૃતિની બે પ્રતો પ્રાપ્ત થઈ છે. ક.) આ પ્રત આચાર્ય શ્રી કૈલાસસાગરસૂરી જ્ઞાનમંદિર-કોબાથી પ્રાપ્ત થઈ છે. પ્રતિક્રમાંક-૧૪૪૩૧. પત્ર-૧૧. પ્રતનું નામ-૨૬.૫ x ૧૧ સે.મિ. છે.
દરેક પત્રમાં ૧૫ પંક્તિ અને દરેક પંક્તિએ ૪૬થી ૫૧ અક્ષરો છે. આ પ્રતમાં વચ્ચે ફુદરડી રાખી તેમાં ચાર અક્ષર ગોઠવ્યા છે. ખૂટતા પાઠોને “V” આવી નિશાની કરી બન્ને બાજુ ઉમેરવામાં આવ્યા છે. ક્યાંક બે પંક્તિની વચ્ચે કોરી જગ્યામાં પણ ખૂટતા અક્ષર ઉમેરવામાં આવ્યા છે.
અક્ષરો એક સરખા સુવાચ્ય છે. “ખને બદલે “નો પ્રયોગ થયો છે. “ અને “ફુમાં સ્ટેજ જ ફરક છે. ક્વચિત્ પડિમાત્રાનો પ્રયોગ થયો છે. દંડની નિયતતા નથી, કડી ક્રમાંક તથા દેશી કે છંદનામોના અક્ષરો પર લાલ રંગ કર્યો છે.
આ પ્રતનું લેખન કોબા જ્ઞાનમંદિરના સૂચિપત્રમાં જણાવ્યા મુજબ ૧૮મી સદીમાં થયું છે. પ્રતની સ્થિતિ સારી છે. પ્રતનો આરંભ Dિા ” થી કર્યો છે. પુષ્પિકા આ પ્રમાણે છે. ‘તિ શ્રી ગાડતત્તર સંપૂf: || શ્રી || શ્રી.'
ત્યાર બાદ પછીથી કોઈએ મિનાશકુન લખ્યા છે. 'चंचे चूणण पंखि मरण, नयणे लाभ अनंत। भोजन उदर, गुह्यु धन, पूंछे हाण करंत
II૧il कंठे रा-मेलावडो, पाय गमन करंत। हरी पुछै सहदेवनइं, चेडी वीचार मिलंत
|રા इति मिना सकुन लिख्या छे ते जोईई ते ठीक।।'
મિનાશકુનની નીચે ડાબી બાજુએ મેના (=સારિકા)નું ચિત્ર આપ્યું છે. તેમાં અલગ-અલગ સ્થાને નાના વર્તુળ કરવામાં આવ્યા છે. જેના દ્વારા મિનાકમેના (સારિકા)ના ચાંચ વગેરે અંગો પરથી શુકન જોવામાં આવે છે. તેનું ફળ બે દુકામાં દર્શાવ્યું છે.
ખ.) આ પ્રત ઓરીએન્ટલ ઈન્સ્ટીટ્યુટ વડોદરાથી પ્રાપ્ત થઈ છે. આ પ્રતમાંથી મળતા અમુક પાઠોને મુખ્ય બનાવવામાં આવ્યા છે.
પ્રત ક્રમાંક-૧૪૨૮૯, પત્ર-૧૧ પરંતુ તેમાં પમું પત્ર નથી. પ્રતિપત્ર પંક્તિ ૧૧થી ૧૪ છે અને પ્રતિપંક્તિએ ૪૨થી ૪૯ અક્ષરો છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org