________________
શ્રી અગડદત્ત રાસમાલા
૪ ડ હસ્તપ્રત પરિચય
૧) સુમતિમુનિ કૃત ચોપાઈબદ્ધ અગsed રાસ
આ કૃતિની બે પ્રતો લીંબડી-શેઠ આણંદજી કલ્યાણજી જૈન જ્ઞાન ભંડારમાંથી પ્રાપ્ત થઈ છે. ક.) ડા. ૧૧૪, પ્રતિક્રમાંક-૩૦૮૦, કુલ પત્ર-૧૦. તેમાં પત્ર ૧થી ૫ = ની ૮મી અર્ધ પંક્તિ સુધી “ભવીય કુટુંબ રાસ' છે. ત્યાર પછી ૧૦માં પત્ર સુધી ચોપાઈ બદ્ધ અગડદા રાસ છે. પ્રતનું માપ ૨૯ X ૧૨ સે.મી. છે. દરેક પત્રમાં ૧૫ પંક્તિ છે. દરેક પંક્તિમાં ૩૭ થી ૪૧ અક્ષરો છે.
અક્ષરો નાના-મોટા છે. “ખ” ને બદલે “ઘ'નો ઉપયોગ કર્યો છે. આખી પ્રતમાં ક્યાંય દંડનો પ્રયોગ જ નથી. એક સ્થાને બે પંક્તિની વચ્ચે અને એક સ્થાને હાંસિયામાં પાઠ ઉમેર્યો છે. બાકી ક્યાય પાઠ ખૂટતો નથી.
આ પ્રતનું લેખન કડીપાટકમાં સંવંત ૧૬૩૭ વર્ષે આસો સુદ-૧૨ના મંગળવારે થયું છે. શ્રી સત્યલક્ષ્મી ગણિજીને વાંચનાર્થે ઋષિ સોમા દ્વારા આ પ્રત લખાઈ છે.
પ્રતનો આરંભ ભિનાય નમ:' થી કર્યો છે. અને પુષ્પિકા આ મુજબ છે. તિ શ્રી अगडदत्त मनिनु रास संपूर्ण छ, संवत १६३७ वर्षे आसो शुदि १२ भौमे छ, कडीपाटक मध्ये लख्यतं ऋ० सोमा लरव्यापितं छ, प्र० श्री सत्यलक्ष्मीगणिनां वाचमान्यं छ, श्रीः शुभं भवतु कल्याणमस्तु I શ્રી રમો નમ: || સામારૂ III સુવઇ. IIરા સમ. Il3II મમર Il8II મનમોના ||५|| पंचप्रकारे ॥६।। इसुंअ सामाइकनरतूक. |७|| दवसिनसानि। अंतु आवसक ||८||
ક” પ્રતનો સામાન્ય રીતે ઉપયોગ કર્યો છે. “ખ” પ્રતનો જરૂર પડી ત્યાં લાભ લીધો છે. ખ.) ડા.-૯૭, પ્રત ક્રમાંક-૨૧૯૬. પત્ર-૪, પ્રતનું માપ ૨૮.૫ ૮૧૨.૫ સે.મિ. છે.
દરેક પત્રમાં ૧૫ પંક્તિ અને દરેક પંક્તિમાં ૪૭ થી ૫૧ અક્ષરો છે. અક્ષરો એકસરખા અને સુવાચ્ય છે. ક્વચિત્ પડિમાત્રા વપરાઈ છે. “ખને બદલે “' પણ મળે છે. ખૂટતા પાઠો હાંસિયામાં અને નીચેની કોરી જગ્યામાં 'V' 'x' કે “x ૨” “×૪' એવી નિશાની કરીને મૂકવામાં આવ્યા છે. કડી ક્રમાંક, ચઉપઈ અને દૂઠાના અક્ષર પર લાલ રંગ કર્યો છે.
પ્રથમ પત્રમાં સ્ટેજ શાહી ઉખડી ગઈ છે. પ્રતનો પ્રારંભ પDાથી કર્યો છે. અને પુષ્પિકા ‘તિ ડરા:II’ એટલી જ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org