SearchBrowseAboutContactDonate
Page Preview
Page 741
Loading...
Download File
Download File
Page Text
________________ 726 શાંતસૌભાગ્યજી કૃતા દુહાવિનીતાઈ વચન કહા ઘણા, નવિ માને કુમાર; સંજમ લેવા કુમર થયો, મુકો ઘરણો ભાર. સમતા ખડગ અનુસરી, આવે ઋષીને પાસ; ધાત વસ્તુ પરહરે, સંજમ લે ઉલાસ. = 0 ૦ ઢાલ - ૨૬, રાગ-ધનાસી. અગડદત્ત ક્ષીરાયા સંજમ વ્રત ગ્રહય હે સુણ સસનેહિ! ભવીયણ!; ગુરુ પાસે આવી સંજય લીદ્ધો, આપનું કારજ કીદ્ધો તે સુણ૦. સતર ભેદ સંજમ પાલે, જ્ઞાન ક્રીયા અજુઆલે હે સુણ૦; જીન મારગ સુદ્ધો નીહાલે, સંકા દુષણ ટાલે હે સુણ૦. જીવદયા મન સુદ્ધી પાલે, સમકીત દાન આલે હે સુણ; ઉગ્ર તપ કીદ્ધો છે જેહને, કર્મ કટા છે તેને હે સુણ૦. અનુક્રમે ભણા ઇગ્યારઈ અંગ, પાલે ચારીત્ર મન રંગ હે સુણ; અંત સમે સંલેખણા કરી,. ગુરુ મુખે અણસણ ઉચરી હે સુણ૦. અંત સમે સુભ ધ્યાન જ ધરિઉં, નવમે ગ્રેવક જઈ અવતરીઉ હે સુણ; તીહાંથી ચવીને અવર તરસે, સંજમવ્રત લેતે હે સુણ૦. ઘણા જીવણે તે પ્રતીબોધ દેસે, મુગતપુરીમાહે રહસે હે સુણ૦; એહવા ચરીત્ર જે નારિના જાણી, અલગા રહો તુમ પ્રાણી! હે સુણ૦. ૬ મેતો કીદ્ધી છે બાલક્રીડા, હુ સું જોડી જાણુ? હે સુણ; ગુરુને પસાઈ કરીને જાણુ, અગડદત્ત ઋષી વખાણુ હે સુણ૦. જ દે ૧. કાપ્યા. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005537
Book TitleAgaddatta Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages806
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy