SearchBrowseAboutContactDonate
Page Preview
Page 742
Loading...
Download File
Download File
Page Text
________________ અગડદત્ત રાસ 727 રાજસાગર સૂરીશ્વર સીષ્ય, સકલ પંડીતમાહે દક્ષ હે સુણ; વૃધ કરી નામે વૃધસાગર સૂરીજી, એ જ્ઞાનમાં મત જહણી પુરી હે સુણ૦. ૮ લક્ષ્મીસાગર સૂરિશ્વર પટ્ટરાયા, કલ્યાણસાગર પદ પાયા હે સુણ; વાચકમાંહે સીરોમણી જાણો, સત્યસૌભાગ્ય વખાણો હે સુણ૦. ૯ વાચક ઈંદ્રસૌભાગ્ય ગુરુરાયા, વીરસૌભાગ્ય પદ પાયા હે સુણ; તસ માટે ગુરુ એહ વીરાજે, જ્ઞાન કરીને ગાજે હે સુણ૦. ૧૦ પ્રેમસૌભાગ્ય ગુરુ સુપસાયથી, શાંત સૌભાગ્ય ગુણ ગાયા હે સુણ; ઓછો-અધિકો જે મે કીદ્ધો, મીચ્છા મી દુકડે મે દીધો હે સુણ૦. ૧૧ પાટણમાહે એ ગુણ ગાયા, જીત નીસાણ વજાયા હે સુણ; નંદિસુત્રમાં એ તુમો જાણો, તીહાંથી એ મે આણો હે સુણ૦. સંવત -- સંજમ મણ આણો, નાગપંચમ જાણો હે સુણ; છવીસમી એ કહી ઢાલ, હોજો મંગલમાલ હે સુણ૦. ૧૩ || इति श्री अगडदत्तचरित्रे द्वितीय खण्ड संपूर्ण : ।। ૧. મતિ. ૨. ટિ - અહિં વચ્ચેનું પદ ખૂટે છે. પરંતુ જે.ગુ.ક. પ્રમાણે રા.સં. ૧૭૮૭ આપી છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005537
Book TitleAgaddatta Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages806
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy