________________
અગડદત્ત રાસ
725
અનુમતિ આલો અનુમતિ આલો સંજમ આદરુ જી, જીમ સારુ જીમ સારુ આત્માનું કામ હો ઘણુ; ઘણુ તુમને ઘણુ તુમને મુખથી સુ કહુ છે?, જીમ પામુ જીમ પામુ મુગતનો ઠામ' તો ઘણુo. હવે લેસે હવે લેસે કુમર વ્રત સહી જી, વલી કરસે વલી કરસે ઉતમ કામ હો ઘણુ; શાંત કહે શાંત કહે પચીસમી એ કહી છે, ઈમ છેડે ઈમ છેડે તેમણે પ્રણામ હો ઘણુ.
૧. મુક્તિનું સ્થાન.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org