________________
724
શાંત સૌભાગ્યજી કૃત
તુમો રહજો તુમો રહજો ઇણે ઠામ જી, ઘેર જીને ઘેર જીને પુત્રને પાસ હો ઘણુ; તીણી આજ્ઞણા તીણી આજ્ઞાણા માગી લાવીઈ જી, વ્રત લેસુ વ્રત લેતુ તુમ પાસ હો ઘણું.. ઘરે આવે ઘરે આવે કુમર મલપતો જી, પુત્રને પૂછે પુત્રને પૂછે વાતડી તામ હો ઘણુ; મુઝ આલો મુઝ આલો [જ્ઞના પુત્ર! જી, જીમ સારુ જીમ સારુ આતમાનું કામ’ હો ઘણુ. પુત્ર બોલે પુત્ર બોલે ‘ભાખી સી વાતડી છે?, કેમ પલસે કેમ પલસે? એ આચાર હો ઘણુ; સંજમ દોહલો સંજમ દોહલો છે ઘણુ તાત જી!”, વલતી બોલી વતી બોલી મંજરી નાર હો ઘણુ0. કેમ ત્રોડો કેમ ત્રાડો? પૂર્વનો નેહ જી, હવડા પરખો હવડા પરખો માસ છ માસ હો ઘણુ; ચોથી વયને ચોથી વયને સંજમ લીજીઈ જી, હવડા કીજે હવડા કીજ વનીતા વીલાસ' હો ઘણુo. કુમર બોલે કુમર બોલે “સાંભલ કામણી જી!, કુણ કેહણે કુણ કેહણે રાખે પાસ? હો ઘણુ0;
સ્વારથ સગા સ્વારથ સગા જગમાં જાણીઈ જી, જાસે એકલો જાણે એકલો જીવ નીરાસ હો ઘણુo. “સંસાર ભમીઓ સંસાર ભમીઓ વાર અનંતજી, સગપણ સગપણ કોઇથી ના રાખો તો ઘણુ0; આપ કરણી આપ કરણી સહુઈ તરે છે,” ઈમ ભાખે ઈમ ભાખે સામ્રણી સાખે તો ઘણુo.
૧. કોને. ૨. કોઇથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org