________________
અગડદત્ત રાસ
કુમર ચંતે કુમર
ચંતે એ મનમાંહી જી, ‘ધિક્ પડો ધિક્ પડો એણે સંસાર હો ઘણુ॰; મોહને પાસે મોહને પાસે વેટાણો જીવડો જી, તે તો પડીયા તે તો પડીયા નારકી દુદ્ધાર હો ઘણુ.
મારો સ્નેહ મારો સ્નેહ વિનીતા ઉપર ઘણો જી, તણે કારણ તણે કારણ નવિ ગણી લાજ હો ઘણુ; તેણે કારણ તેણે કારણ જીવ ખોતો સહી જી, મે તો માંડો મે તો માંડો એ અકારજ હો ઘણુ.
તો સી માયા તો સી માયા? નારિને સાથ જી, મને ભાખી મને ભાખી વિદ્યાધરે તાંહે હો ઘણુ॰; વિ કીજે વિ કીજે નારિ વિસ્વાસ જી, વિ આણો વિ આણો ભસો મનમાંહે હો ઘણુ૦.
નવી જાણી નવિ જાણી કુડી નાર જી, મુઝ ઉપર મુઝ ઉપર ઇણે કીદ્ધો થાત હો ઘણુ॰; ઇણે ચલવુ ઇણે ચલવુ હીયડુ અગાધ જી,
નામ રાખ્યુ નામ રાખ્યુ જગમાં વિખ્યાત' હો ઘણુ. મનમાંહે જી,
ઇમ ચંતે ઇમ ચંતે કુમર
મને તારો મને તારો ગરીબનીવાજ? હો ઘણુ૦;
હું
તો પડીઓ હ તો પડીઓ નારકીમાંહે જી,
હવે સારો હવે સારો આતમ કાજ હો ઘણુ॰.
હવે જાગો હવે જાગો સમકીત વાસના જી, મુઝ દીજે મુઝ દી” સમકીત દાન હો ઘણુ; હવે જાણો હવે જાણો અથર સંસાર જી, ઉપસમણે ઉપસમણે હવે વખાણ હો ઘણુ૦.
૧. ભરોસો. ૨. જાગી. ૩ જાણ્યો.
Jain Education International
For Personal & Private Use Only
૪
પ
in
૭
JU
723
www.jainelibrary.org