________________
અગડદત્ત રાસ
અમને પૂછુ રે સૈં કામે છપી રહા?,’’ અમે ભાખો વીરતંત જી; “મુઝને સાથે રે લેઇ તુમો ચાલજો, તો મારુ મુઝ કંત’'જી. દીપક કીધો રે અમે વલી તીહાં, ઢાંકી રાખો રે તામ જી; ઇણી અવસરે કુમર આવીઓ, આવ્યા તુમો સ્વામ જી. ખડગ આપુ રે સ્ત્રીના હાથમાં, માંડો દીવા ઉપાયો’' જી; શાંતસૌભાગ્ય રે ઇણીપરે ઉપદેસે, ઢાલ ચોવીસમી થાયો જી.
Jain Education International
For Personal & Private Use Only
૧૯ નારિ૰
૨૦ નારિ
૨૧ નારિ૦
721
www.jainelibrary.org