________________
720
અંગજ જાયા રે અતિ સોહામણા, પોહતી મન જગીસો જી; ઉચ્છવ મોછવ તેણે બહુ કરા, તુઠા શ્રી જગદીસો જી. ચોર ઋષીશ્વર વીચરતા આવીયા, આવ્યા વસંતપુર ઠામો જી; પરિવાર લેઇ રમવા નેસરો, આવે રમવાને કામો જી.
ઇણી અવસરે કુમરે દેખીયા, કુમરે પેખા તામ જી; કુમર હેઠો અશ્વ ઉતરો, મુનીને કીદ્ધી સલામો જી. પુછે કુમર, ‘વૈરાગી કીમ થયા?, કારણ કહો મુનીરાયો!' જી; કષ્ટ સહો છો સે તુમે કારણે, વાત કહો ચીત લાયો' જી.
વલતુ સાધુ ઇણી પરે બોલીયા, ‘સાંભલ રાજકુમારો! જી; અણજાણતા રે સાધુ બોલીયા, ‘અગડદત્તાનો ઉપગારો’ જી.
‘ભુજંગચોર તેહણે મારીઓ, હુતાં બંધવ ચારો જી;
ત્રણ્ય ખપાડા રે કુમરે તેહણે, હું રહ્યો એકલો સારો જી.
વેર લેવા છાણો હું ફરુ, લાગ ણ પામુ રે કાહે જી; ચાર વ[]સ રે મુઝને થઇ ગયા, અવ[]ર લીધો વનમાંહે જી. એહવે નારિને સાપે તેણે ડસી, મરવા હુઉ કુમારો જી; “અમારુ કારજ સહેજ નીપજે,’' ઇમ કરો વીચારો જી. ઉપગાર કીદ્ધો વિદ્યાધર તાહાં, આવ્યા દેહરા મઝારો જી; વીની લેવાને કુમર નેસરો, અમે બોલાવે તેણી નારો જી.
૧. ખપાવ્યા, માર્યા.
Jain Education International
શાંતસૌભાગ્યજી કૃત
For Personal & Private Use Only
૯ નારિ૰
સાંભલી વારતા કુમર ચમકીયો, પુછે ફેરીને તામ જી; ‘તુમણે તેહણો સંબંધ કેહણો?, કેમ પડીઓ તેહસું કામો?’ જી. ૧૪ નારિ
૧૦ નારિ
૧૧ નારિ
૧૨ નારિ
૧૩ નારિ
૧૫ નારિ
૧૬ નારિ૰
૧૭ નારિ
૧૮ નારિ
www.jainelibrary.org