________________
અગડદત્ત રાસા
719
દુહાઃ
મન વિચારી ચોરીટા, પાછા વલી તેહ;
વનમાંહે આવી કરી, સંયમ લે ગુણગેહ. ઢાલ - ૨૪, વિષમ રાચોરે પ્રાણીઓ- દેશી.
ઈમ મન જાણિને સંજમ આદસ, લીદ્ધો સંજમ ભારો જી; કુઆ પાલે રે અતી મન સંવરી, ઉતરસે ભવ પારો જી.
૧
નારિ સાથે રે નેહ નિવારજો. પાંચણે પાલે પાંચણે સોદ્ધો, બેને જીપે રે વિશેખ જી; જ ચારિત્ર પાસે નીર-દુષણ સહી, અવગુણ નહી રેખ જી. ૨ નારિ, દુસમણ ચોરણે તે વલી વસી કરા, છએ પાલક સોય છે; સાતણે ભય તેહ નીવારિઇ, તે જગ સોહલો રે હોય છે. ૩ નારિ૦ અષ્ટકમરે જહણે છોડવા, નવનો કીદ્ધો પ્રતિબંધ છે; દસવીધ પાલે રે ખરા મન સુદ્ધો, તેણે કીદ્ધા છે રદ્ધ જી. ૪ નારિ, ઇગ્યારે પાઠે બાર વલી, સીખીઆ ધરિ મન સહજી; ઉગ્ર વિહાર રે મુનીવર તે કરે, પાવણ કીદ્ધી છે દેહ જી. હવે વલી સુણજો રે વાત કુમારની, ચ્યાર પોહોર રહા તેણે ઠામ જી; સુર ઉગમતે રે તે વલી ચાલીઓ, આવો પોતાણે ગામ જી. ૬ નારિ૦ પુર્વની વાત રે સઘલી ભાખીઓ, સંબંધ નારીનો તેહ જી; સાંભલી વારતા સહુ ચમકીયા, “ધન-ધન તુમ સનેહી જી. ૭ નારિ૦ સુખ ભોગવે રે તે સંસારણા, પામી નારિને દોય છે; પુન્યવંત પ્રાણી રે સુખ-સંપદ લહે, સુખ ભોગવે વલી સોય જી. ૮ નારિ૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org